રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં પૌંઆને શેકી લેવા. ત્યારબાદ એક બીજા વાસણમાં તેલ મૂકીને સીંગદાણા અને દાળિયા ની દાળ તળી લેવી.
- 2
પછી વઘાર માટે ૩ ચમચી તેલ મૂકી તેમાં મીઠો લીમડો, ઝીણા સુધારેલા મરચાં, સફેદ તલ નાખવા લાલ સૂકા મરચાં પણ નાખવા.
- 3
ત્યારબાદ એ વઘારને પૌવા ઉપર રેડી દેવો અને તળેલા સિંગ દાણા,દાળિયા ની દાળ પણ એડ કરવી પછી ઉપર જોઈતા પ્રમાણમાં મીઠું હળદર બુરુ ખાંડ અને લીંબુનાં ફૂલ નાખવા. અને ઉપર ટોપરાની કતરી સહેજ તેલ માં સાંતળીને નાખવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
-
-
નાયલોન ચેવડો
#દિવાળીહેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો. Krishna Kholiya -
-
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
લાઈટ નાસ્તા માટે નું બેસ્ટ ઓપ્શન. 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Disha Prashant Chavda -
-
-
-
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#કુકસ્નેપ ચેલેન્જ વીક 2#પૂર્વીબેન ની રેસિપિ થી પ્રેરણા લઈ આજે મેં પણ બનાવ્યો..ઓછા તેલની ટેસ્ટી રેસિપિ👌👌 Riddhi Dholakia -
નાયલોન પૌવા ચેવડો
#ઇબુક#દિવાળીદિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ. Deepa Rupani -
નાયલોન પૌવા (Nylon Poha Recipe In Gujarati)
રોજ શું નાસ્તો બનાવવો તેવું દરેક વ્યક્તિને મનમાં થાય છે તો હું તમારા માટે આ નાયલોન પૌવા ની રેસીપી લાવી છું મને આશા છે કે તમને અને તમારા ઘરના બધા જ ફેમિલીને આ નાયલોન પૌવા નો નાસ્તો ખુબજ ગમશે કેટલી વાર એવું થાય કે આપણે નાસ્તામાં શું ખાઈએ તો આ નાયલોન પૌવા ખાવામાં ખુબ જ ટેસ્ટી છે Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11402868
ટિપ્પણીઓ