રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સીતાફળ નો પલ્પ કાઢી લો.
- 2
દૂધ ને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ અને સીતા ફળ નો પલ્પ ભેળવીને તેને ફરી ગરમ કરો.
- 3
બની જાય એટલે નીચે ઉતારી તેમાં કેસર પલાળેલુ પાણી સહિત નાખી હલાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીતાફળ બાસુંદી
#દિવાળીસીઝન માં મળતા સીતાફળ જોઈ ને કોનું મન ના લલચાય? આજે હું સીતાફળ ની બાસુંદી લઈને આવી છું. દિવાળી માં પરિવાર સાથે બેસી ખાવા ની ખુબ મજા આવશે. ખુબ સરસ રેસિપિ છે મેં બનાવી તમે ક્યારે બનાવો છો? Daxita Shah -
સીતાફળ ની બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#ChooseToCook#myfavouriterecipe#sitafalrecipe સીતાફળ અત્યારે બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે અને સીતાફળની બાસુંદી અમારા ઘરમાં બધાને ફેવરિટ છે મારી પણ ......😋😋ચાલો રેસિપી જોઈએ...... Bhavisha Manvar -
સીતાફળ બાસુંદી
#ChooseToCook my favourite recipe મને રસોઈ બનાવવાનો શોખ છે.સાથે નવી નવી વાનગી ઓ બનાવી જમવાનો અને બીજા ને જમાડવાનો પણ બહુ શોખ છે.કહેવત છે ને કે 'જે ખાઈ શકે એજ ખવડાવી શકે' .રોજિંદી રસોઈ માં પણ કંઇક નવું ક્રીએસંન કરી બનાવવું ગમે.😊અહીંયા હું સીતાફળ બાસુંદી ની રેસીપી શેયર કરું છું જે હું ઘરે જ બનાવું છું.અમારા ઘરે સીતાફળ ની સીઝન માં એક બે વાર તો જરૂર બને જ.આ બાસુંદી અમારા ઘર માં મને અને બધાને ભાવતી વાનગી છે. Varsha Dave -
-
-
સીતાફળ બાસુંદી (custard apple basundi recipe in gujarati)
#સપ્ટેમ્બર આજે અગિયારસ છે એટલે મેં ઠાકોરજીને પ્રસાદ માટે સીતાફળ બાસુંદી બનાવી છે.. એનો ટેસ્ટ બહુ જ ફાઈન લાગે છે Payal Desai -
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#RC2સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે. Dhaval Chauhan -
સીતાફળ બાસુંદી
#ઇબુક#Day12આ બાસુંદી સીતાફળના બીજ કાઢીને દૂધમાં બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
સીતાફળ કેન્ડી (Custard apple candy recipe in Gujarati)
#CookpadTurns4#ફ્રુટ્સશિયાળામા આવતા ફળો નો શેક બનાવતા હોય છીએ પણ આજે મે સીતાફળ નિ કેન્ડી બનાવી છે જે મને ને મારા મિસ્ટર ને બહુ ભાવે છે Pina Mandaliya -
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
-
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
#GA4 #week4 #milkShake(મિલ્ક શેક) Ridhi Vasant -
બાસુંદી
#RB18#Week18#SJR#Basundiનામ બાસુંદી એટલે મસ્ત ક્રીમી સ્વીટ સ્વીટ લચ્છેદાર દૂધ ની વાનગી. આ ડીશ હું મારા પપ્પા ને ડેડીકેટ કરીશ. અમારા ઘર માં એ જ બાસુંદી બનાવતા. લોખંડ ની કઢાઈ માં ઉકાળે અને લચ્છાઓ બનાવે. શ્રાવણ માસ માં ઘણા બધા વ્રત તહેવારો આવે એમાં આ મિષ્ટાણ મારા ઘરે અચૂક બને. Bansi Thaker -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DTRમિત્રો, વાર-તહેવાર હોય કે પછી કોઈ મહેમાન આવે આપણે જાત જાતની મીઠાઈ પીરસતા હોઈએ છીએ એમાંય લીકવીડ સ્વીટ જેવી કે બાસુંદી, દૂધ પાક કે ફ્રૂટ સલાડ તો વારંવાર બનતી જ હોય છે અને આ બધી સ્વીટ બધાને ખુબ ભાવતી જ હોય છે.અત્યારે સીતાફળ ની સીઝન ચાલે છે તો આજે હું આપની સાથે સીતાફળ બાસુંદી બનાવવાની રેસિપી શેર કરું છું. દૂધ ખાવામાં પૌષ્ટિક અને ફ્રૂટ વિટામિનથી ભરપૂર હોય છે.તેથી આ વાનગી પૌષ્ટિક અને વિટામિન યુક્ત બને છે.જે ટેસ્ટ માં ખુબજ સ્વાદિષ્ટ બને છે. વળી મિલ્ક પાઉડર ના ઉપયોગ થી દૂધને વધુ ઉકાળવા નો સમય બચી જાય છે.તો ચાલો બનાવીએ સીતાફળની બાસુંદી. Dr. Pushpa Dixit -
-
-
-
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati#my_favourite_recipe Keshma Raichura -
-
-
-
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
સીતાફળ નો શેક (Sitafal Shake Recipe In Gujarati)
અમે સીતાફળ નો શેક સીતાફળ બાસુંદી જ્યારે સીતાફળ આવતા હોય ત્યારે બનાવીએ છીએ તો આજે મે શેક બનાવીયો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10908504
ટિપ્પણીઓ