સીતાફળ થીક શેઇક

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2લીટર દૂધ
  2. 5-6નંગ સીતાફળ
  3. 3 કપવેનીલા આઇસ્ક્રીમ
  4. 3 ચમચીખાંડ
  5. કાજુ અને ચેરી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા દૂધ ને ખાંડ ઉકાળી લેવું. સીતાફળ માંથી તેનો પલ્પ કાઢી લેવો. ત્યારબાદ દૂધ ઠરી જાય પછી તેમાં પલ્પ નાખી ને એને 1 થી 2 કલાક ફ્રિજ માં પલળવા માટે રાખી દેવુ.

  2. 2

    ત્યારપછી તે મિક્સ માં થોડું બ્લેન્ડર ફેરવી દેવુ જેથી પલ્પ અને બી જુદા પડી જાય. બાદ તે મિક્સ ને એક ચારણી માં કાઢી તેના બી કાઢી ને પલ્પ તૈયાર કરવો.

  3. 3

    પલ્પ તૈયાર થઈ જાય બાદ તેમાંથી થીડો પલ્પ અલગ કાઢી ને રાખી દેવો. બાદ એક મિક્ષચર ના પોટ માં પેલા 2 કપ આઈસક્રીમ નાખવો પછી તેમાં દૂધ અને બાકી બચેલ સીતાફળ નો પલ્પ નાખી દેવો અને બરફ ના ટુકડા નાખી ને ચન્ન કરી લેવું.બાદ એક ગ્લાસ માં કાઢી ઉપર થી આઇસ્ક્રીમ નાખી ઉપર કાજુ, સીતાફળ નો પલ્પ અને ચેરી થી ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes