કોર્ન-પનીર ગ્રેવી

#goldenapron3
#week1
#રેસ્ટોરેન્ટ
આ ગ્રેવી થી બનતી સબ્જી છે.સામાન્ય રીતે ગ્રેવી વાળા શાક ને બનાવવા માં વાર લાગતી હોય છે, પણ અહીં મેં ખૂબ જલ્દી બને આવી રેસિપી શેર કરી છે.તમે પણ જરૂર થી બનાવજો કોર્ન-પનીર ગ્રેવી.
અહીં મેં કાજુ સાથે સીંગદાણા નો ભુક્કો પણ વાપર્યો છે તેનાથી ગ્રેવી ઘટ્ટ થશે અને સ્વાદ પણ સારો આવશે.
કોર્ન-પનીર ગ્રેવી
#goldenapron3
#week1
#રેસ્ટોરેન્ટ
આ ગ્રેવી થી બનતી સબ્જી છે.સામાન્ય રીતે ગ્રેવી વાળા શાક ને બનાવવા માં વાર લાગતી હોય છે, પણ અહીં મેં ખૂબ જલ્દી બને આવી રેસિપી શેર કરી છે.તમે પણ જરૂર થી બનાવજો કોર્ન-પનીર ગ્રેવી.
અહીં મેં કાજુ સાથે સીંગદાણા નો ભુક્કો પણ વાપર્યો છે તેનાથી ગ્રેવી ઘટ્ટ થશે અને સ્વાદ પણ સારો આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,આદુ,લસણ અને ટામેટા ને મિક્સ કરી ગ્રેવી બનાવો.
- 2
માખણ અને તેલ ગરમ કરો.તેમા જીરું નો વઘાર કરો.સૂકા લાલ મરચાં,તમાલપત્ર,એલચી ના દાણા, તજ અને લવિંગ નાખો.સાંતળી લો.ત્યાર બાદ તેમાં ગ્રેવી ઉમેરો.
- 3
ગ્રેવી ને થોડીવાર પકવો.પછી હળદર,મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો.થોડું પાણી ઉમેરી ઉકાળો.પછી તેમાં કાજુ અને શીંગ દાણા નો ભુક્કો ઉમેરો.
- 4
હવે કાસમીરી લાલ મરચું પાવડર ઉમેરો.પનીરના ટુકડા,મકાઈના દાણા અને થોડું પનીર છીણી ને ઉમેરો.મિક્સ કરો.
- 5
ગ્રેવી ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરો.ગરમ મસાલો નાખી મિક્સ કરો.હવે મનપસંદ રીતે સજાવો.મેં કેપસિકમ અને ધાણા થી સજાવ્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન પનીર સ્પાઈસી સબ્જી
#માઇઇબુક#post7#વિકમીલ૧ફ્રેન્ડસ, કોઈવાર એવું બને કે બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ પ્રોપર માત્રા માં અવેલેબલ ના હોય ત્યારે તેમાં થી પણ એક સ્વાદિષ્ટ સબ્જી બનાવી ને સર્વ કરી શકાય છે. મેં અહીં થોડા મકાઈ ના દાણા અને ૧/૨ કપ પનીર માંથી આ સબ્જી બનાવી છે . બઘાં ને ભાવે તેવી સ્પાઈસી પંજાબી સ્ટાઈલ સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
પનીર મહારાજા
#પનીરપનીર એ સ્વાસ્થય માટે સારું છે. તેનાથી કેલેશ્યિમ મળે છે. પ્રોટીન પણ મળે છે . એટલે પનીર ખાવું ગુણકારી છે.અત્યારે નવરાત્રી ચાલતી હોવાથી મેં પનીર મહારાજા બનાવ્યું છે. Krishna Kholiya -
-
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
કોર્ન સ્પીનેચ પનીરી સબ્જી (Corn paneer spinach subji recipe in gujarati)
#મોમફ્રેન્ડસ, લોકડાઉન માં કોઇવાર બઘી સામગ્રી ની કવોન્ટીટી પ્રોપર ના હોય તો પણ બહુ સરસ સબ્જી તૈયાર કરી ને સર્વ કરે એનું નામ જ "મમ્મી" 😜😍મારી પાસે થોડી પાલક હતી કોર્ન અને પનીર પણ થોડા હતાં જે મિક્સ કરીને ૪ પર્સન આરામ થી ખાઈ શકે એટલી કવોન્ટીટી માં મેં આ સબ્જી પ્રિપેર કરી છે .આમપણ, પાલક પનીર સબ્જી મારા કીડસ્ ની ફેવરીટ સબ્જી છે માટે મેં અહીં શેર કરી છે.🥰👩👦👦 asharamparia -
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
કોર્ન મસાલા સબજી (Corn Masala Sabji Recipe In Gujarati)
#RC1#yellowrecipe#week1 અમેરિકન મકાઈ માંથી આ સબજી બનાવી છે. સબ્જીમાં નેચરલ પીળો કલર લાવવા માટે મે છીણેલી મકાઈ ની ગ્રેવી બનાવી છે. આ સબ્જી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં ટામેટા નો યુઝ કર્યો નથી. ડુંગળી લસણ આદુ અને લીલા મરચાનો યુઝ કર્યો છે. Parul Patel -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
સ્પીનચ કરી વીથ કોર્ન કોફતા (Spinach Curry with Corn Kofta Recipe In Gujarati)
#GA4 #Week2 #સ્પીનચથાઈ ગ્રીન કરી નું મેક ઓવર કરી મેં બનાવી સ્પીનચ કરી. જેની સાથે મેં સર્વ કર્યા છે એકદમ યુનિક ટેસ્ટ સાથે કોર્ન કોફતા. Harita Mendha -
ગ્રેવી(Gravy Recipe in Gujarati)
#GA4#WEEK4 પંજાબી સબ્જી માં રેડ ગ્રેવી, વ્હાઇટ ગ્રેવી,, બ્રાઉન ગ્રેવી હોય છે.આ બધી ગ્રેવી અલગ અલગ બનાવી પડે છે.એટલે ઘણી વાર એમ થાય કે બહુ સમય લાગશે પંજાબી સબ્જી નથી બનાવી.આ ૩ ગ્રેવી ની મિક્સ ગ્રેવી મે અહીંયા બનાવી છે.જે જલ્દી થી બની જાય છે અને સબ્જી ટેસ્ટી પણ બને છે. Hetal Panchal -
કોર્ન પનીર મખની
#જૈનઆમ તો પંજાબી સબ્જી લસણ ડુંગળી વગર ભાવે નઈ પણ આ સબ્જી માં તેની જરૂર જ નથી લાગતી. Grishma Desai -
પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
#AM3 આ સબ્જી બાળકો તેમજ વડીલોની પ્રિય છે કારણ કે માખણ...મલાઈ...ખડા મસાલા...કાજુ...ખસખસ...અને પનીરના રીચ મિશ્રણ થી તૈયાર થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે...બધાને ખૂબ પસંદ આવશે... Sudha Banjara Vasani -
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
#zoom classરેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. વેજ કડાઈ, પનીરમસાલા, કાજુ મસાલા વગેરે માં આ ગ્રેવી નો ઉપયોગ થાયછે Daxita Shah -
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
આલુ પનીર લોલીપોપ
#રસોઈનીરાણી# પ્રેઝન્ટેશન આ વાનગી બનાવી બહુ જ સહેલી છે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે.બાળકો થી લઈને મોટા ને પણ ભાવે તેવી છે. Thakar asha -
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
પંજાબી સબ્જી ગ્રેવી (Punjabi Sbji Gravy Recipe in Gujarati)
#GA4#Week4#pzal-ગ્રેવી આજે મેં ગ્રેવી બનાવી છે. પંજાબી સબ્જી માં ગ્રેવી મુખ્ય છે.ગ્રેવી માં તમે પનીર,મિક્સ વેજ,કોફતા, વગેરે નાખી ને પંજાબી સબ્જી બનતી હોય છે. હોટેલ,રેસ્ટોરઉન્ટ માં પહેલે થી જ ગ્રેવી બનાવી ને રાખવા માં આવે છે. ગ્રેવી માં કાજુ,ખસ -ખસ,મગજતરી,સીંગદાણા,કાંદા,ટામેટા, ,આદુ,લસણ નાંખી ને આપણેગ્રેવી બનાવીએ છીએ.મેં અત્યારે સરસ પંજાબી ગ્રેવી તૈયાર કરી છે. તો ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
પનીર મખ્ખની વિથ મટર પુલાવ (paneer makhani with mutter pulav recipe in gujarati)
#ભાત પનીર મખ્ખ્ની, સાથે રોટલી, પરોઠા, સારા લાગે, પણ પંજાબી શાક ની વિશેષતા એ છે, કે ગ્રેવી વાળા હોય છે, અને રાઈસ સાથે પણ ખાવા મા સરળ રહે છે, રાજમા ચાવલ, છોલે લો, ગ્રેવી વાળા બધા શાક, ભાત, રાઈસ,પુલાવ સાથે અલગ જ મસ્ત ટેસ્ટ કરે છે , Nidhi Desai -
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી ને rich ગ્રેવી કહી શકાય આ એકલી ગ્રેવીમાં થી પણ પંજાબી શાક બનાવી શકાય છે અથવા તો તેને રેડ ગ્રેવી સાથે મિક્સ કરીને પણ વિવિધ પંજાબી સબ્જી બનાવી શકાય છે થેંક્યુ સંગીતા ji આ ગ્રેવી શીખવાડવા માટે Sonal Karia -
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
રીંગણ બટાકા અને તુવેર ની ગ્રેવી
#શાક આ શાક મેં લીલી તુવેર ની ગ્રેવી થી બનાવ્યુ છે. બહુ જ સરસ લાગે છે.ડુંગરી અને ટામેટાં ની ગ્રેવી વાળા શાક બહુ ખાધા હશે પણ એકવાર લીલી તુવેર ની ગ્રેવી થી પણ શાક બનાવો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ