રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગાૃમ ચણા નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ૧ ટેબલસ્પૂન લાલ મરચું
  4. ૧ ટીસ્પૂન હળદર
  5. ૧/૪ ટીસ્પૂન હીંગ
  6. ૧/૨ ટેબલસ્પૂન સંચળ
  7. ૧/૪ ટીસ્પૂન સાજી
  8. ૨ ચમચા તેલ મોણ
  9. ૧ ટીસ્પૂન અજમા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં ચણા નો લોટ, ચટણી, આજમા,હીંગ,તેલ,હળદર, નાખી લો.

  2. 2

    એક બાઉલ માં મીઠું, સંચળ,સાજી ને લઇ હલાવવું.

  3. 3

    લોટ માં પેલુ પાણી ઉમેરી હલાવવું અને બીજા પાણી વળે લોટ બાંધી લેવો.

  4. 4

    સંચા માં ગાંઠીયા ની જારી રાખી સંચો ભરી લેવો.

  5. 5

    તેલ ગરમ કરી તેમા ગાંઠીયા પાડી તરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes