તીખા ગાંઠિયા

#મઘર
તીખા ગાંઠિયા.. એક સૂકા નાસ્તો.
ચણા ના લોટ માંથી બનતી એક ગુજરાતી વાનગી.
ગાંઠિયા નો ઝારા પર તીખા ગાંઠિયા બનાવવાની રીત, મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવું છું.
તીખા ગાંઠિયા
#મઘર
તીખા ગાંઠિયા.. એક સૂકા નાસ્તો.
ચણા ના લોટ માંથી બનતી એક ગુજરાતી વાનગી.
ગાંઠિયા નો ઝારા પર તીખા ગાંઠિયા બનાવવાની રીત, મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં મધ્યમ તાપે તળવા માટે તેલ મુકો. બીજા વાસણ માં ચણા નો લોટ, લાલ મરચાં ની ભૂકી, અજમો, મીઠું અને ગરમ તેલ (તળવા ની કઢાઈ માંથી) નાખી બધું ભેળવી દેવું.
- 2
થોડું પાણી ઉમેરી લીસી કંઈક બાંધી લો. તેના ૨ ભાગ કરો.
- 3
હવે તૈયાર કરેલ ૧ ભાગ નો લોટ લઈ થોડું પાણી ઉમેરી હજી થોડો નરમ કણેક કરો. ફોટાઓ માં દર્શાવેલ ગાંઠિયા બનાવા ના ઝારો ગરમ તેલ ની કઢાઈ પર મૂકી ને નરમ કરેલું કણક એના પર મૂકી ને હથળી થી ઘસીને ગાંઠિયા પાડવા.
- 4
સોનેરી અને કડક થાય ત્યાં સુધી તળવા પણ લાલ ના થઇ જાય એનું ધ્યાન રાખવું.
- 5
આજ રીતે બીજા ભાગ ના લોટ ના ગાંઠિયા બનાવવા. બધા ગાંઠિયા બનની જાય એટલે એક ડબ્બા માં ભરી લેવા જેથી એને હવા ના લાગે.
- 6
માણો આ સ્વાદિષ્ટ ગાંઠિયા નો નાસ્તો ચા સાથે. ત.ક.ટામેટા-ગાંઠિયા નું શાક માં આ ગાંઠિયા વાપરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરી-મેથી પુરી
#મઘરએક વિશેષ વાનગી જે મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવી ને આનંદ આવે છે.લોહ તત્વ ને પ્રોટીન થઈ ભરપૂર આ પૌષ્ટિક નાસ્તો શિયાળા માં ખવાય છે. Jasmin Motta _ #BeingMotta -
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
તીખા ગાંઠિયા
ગુજરાતી ના ધરમાં મળી આવતો નાસ્તો તીખા ગાંઠિયા નો નાસ્તો 🍽️🍽️ ગમે તે સમયે એકલા કે ચા સાથે તીખા ગાંઠિયા ખાય શકોતીખા ગાંઠિયા એક સ્વાદિષ્ટ અને તળેલો નાસ્તો કહેવાય છેતળેલા લીલા મરચા છીણેલું ગાજર નું સલાડ કેરી ના અથાણું સાથે ખાવા આવે છે પારૂલ મોઢા -
તીખા ગાંઠિયા
#ફેવરેટગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે. Deepa Rupani -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી જ ટાઈપ ના ગાંઠીયા બહું જ ભાવે તો આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા. અત્યારે મોમ્બાસામા વરસાદ છે તો ગરમ ગરમ મસાલા ચા સાથે ગાંઠિયા ખાવા ની મજા પડી જાય. Sonal Modha -
તીખા ગાંઠિયા(Ghanthiya recipe in Gujarati)
#GA4#Week12#રેસિપી2 #બેસનગુજરાતી માં ગાંઠિયા પ્રખ્યાત નાસ્તો છે ઘણા બધા અલગ પ્રકાર ના ગાંઠિયા બને છે જેમાના એક છે તીખા ગાંઠિયા જે લાંબો સમય સ્ટોર કરી ને પણ રાખી શકાય છે Bhavini Kotak -
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા (BHAVNAGRI GARLIC Gathiya Recipe in Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujrati#તીખા ગાંઠિયા#ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા ( bhavnagri garlic ghathiya) 😋😋😋 Vaishali Thaker -
પાલક ના ગાંઠિયા-મોહનથાળ/બેસન ફજ
જૂની ને જાણીતા ગુજરાતી નમકીન ગાંઠિયા ચણા ના લોટ (બેસન) ને મસાલા માં થી બને છે. અહીંયા એક નવીનતા છે પાલક ના ગાંઠિયા. મોહનથાળ ગુજરાતી ઓ ની અસલ જૂની મીઠાઈ ગણાય છે. આ પણ બેસન ને ખાંડ ની ચાસણી ની મીઠાસ નાખી ને બનાવાય છે. એને એક ફજ જેવું લીસું બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
ગુજરાતી ના ઘર માં મળી આવતો બારે માસ નો નાસ્તો .ગમે તે સમયે એકલા કે ચા સાથે ખાઈ શકો..વડી ઉનાળા માં શાક મળવા મુશ્કેલ થઈ જાય ત્યારે આપણે આ ગાંઠિયા નું શાક પણ બનાવી દઈએ .બધા નાસ્તા નો રાજા એટલે તીખા ગાંઠિયા.. Sangita Vyas -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
મિત્રો દિવાળી હોઈ ને ગાંઠિયા ના બને એવું તો ક્યાંય ના બને. બરાબર ને મિત્રો.. #કૂકબુક#પોસ્ટ3 shital Ghaghada -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3ફરસાણ વાળા ને ત્યાં મળતા તીખા ગાંઠિયા બનાવા માં ખુબ જ સહેલા છે.2 -3 ટ્રીક ધ્યાન માં રાખશો તો ખુબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Arpita Shah -
તીખા અને મીઠા મલ્ટી ગ્રેન થેપલા
#મધરસ#goldenapron#post11આ રીતે થેપલા બનાવતા હું મારી સાસુ જી થી શીખી છું. Krupa Kapadia Shah -
ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
#સાતમસાતમ ના તહેવાર માં લોકો અલગ અલગ નાસ્તા બનાવે છે. તો ચેવડા,વડા,થેપલા વગેરે તો મેનુ માં હોય જ .. પણ ગાંઠિયા સેવ તો ખાસ હોઈ. તો આજે મેં ઝારા વડે ચમપા -કલી ગાંઠિયા બનાવ્યા છે. તો એકદમ સરળ અને સહેલાઈથી બનતા બાળકો,તથા નાના મોટા સૌ ને ભાવતા ચમપા કલી ગાંઠિયા ચોક્કસ બનાવો. Krishna Kholiya -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
ઘૂઘરા આપણે બનતા જ હોય છેબધા જ અલગ અલગ રીતે બનાવે છેજનરલી સ્વીટ હોય છેતહેવારો મા બંને છે આ વાનગીઆજે મારી ફે્નડ પલક પાસે શીખી છુંલાઈવ શેસન માતીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie@palaksfoodtech chef Nidhi Bole -
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
-
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
ચણા ના લોટ લાડવા(ladva recipe in gujarati)
ચણા ના લોટ ના લીસા લાડવા અત્યારે જન્માષ્ટમી પર લગભગ બધા ઘર માં બનતા જ હશે.... Meet Delvadiya
More Recipes
ટિપ્પણીઓ