રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં લાલ મરચું પાવડર મીઠું તેલ અજમા હળદર અને હિંગ નાખી આ બધું સરસ રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ધીરે ધીરે પાણી નાખો
- 2
ધીરે ધીરે પાણી નાખતા જઈને સરસ લોટ બાંધી લો હવે આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો
- 3
હવે આ લોટને સંચામાં ભરી અને તેના ગાંઠિયા પાડવાના છે
- 4
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ગાંઠીયા પાડો તૈયાર છે તીખા ગાંઠિયા
- 5
તૈયાર છે તીખા ગાંઠિયા જે તમે ડુંગળી અને મરચા સાથે લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફાફડા-ગાંઠિયા
#ઇબુક#Day7દશેરા નિમિત્તે તમે પણ બનાવો ફાફડા-ગાંઠિયા કે જે એકદમ સરળતાથી બની જાય છે અને બજારમાં મળે છે એવા જ બને છે.ફાફડા ગાંઠીયા બનાવવાની આ સરળ દર્શાવી છે. Mita Mer -
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોળાફળી અને મસાલો
#ગુજરાતીબજારમાં મળતી ચોળાફળી અને તેનો મસાલો ઘરે બનાવો.ફટાફટ બની જાય છે અને બનાવી એકદમ સહેલી છે અને એકદમ ટેસ્ટી બને છે. Mita Mer -
-
-
-
-
-
-
તીખા ગાંઠિયા
ગુજરાતી ના ધરમાં મળી આવતો નાસ્તો તીખા ગાંઠિયા નો નાસ્તો 🍽️🍽️ ગમે તે સમયે એકલા કે ચા સાથે તીખા ગાંઠિયા ખાય શકોતીખા ગાંઠિયા એક સ્વાદિષ્ટ અને તળેલો નાસ્તો કહેવાય છેતળેલા લીલા મરચા છીણેલું ગાજર નું સલાડ કેરી ના અથાણું સાથે ખાવા આવે છે પારૂલ મોઢા -
-
તીખા ગાંઠિયા
સવાર કે સાંજના નાસ્તામાં ચા સાથે ગાંઠીયા ખાવાની બહુ જ મજા આવે છે.. અને ઘણા તો જમવામાં પણ સાથે થોડા ગાંઠીયા લે છે. તમે આ રીતે બનાવશો તો ગાંઠિયા બહુ ટેસ્ટી બનશે. Sonal Karia -
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
-
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10867677
ટિપ્પણીઓ