"વાટકી ઢોકળા"(ધારા કિચન રસિપી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ દાળ ચોખા ને ખાટી છાસ મા 3 થી 6 કલાક પલાળી રાખો હવે ઢોકળા ને મિક્સરમાં દરદરુ પીસી લો.
- 2
હવે "વાટકી ઢોકળાં"માં લીલું મરચું અને બધા મસાલા નાખી મીક્સ કરી લો તેમાં સમારેલા આદુ મરચા, હીંગ મરી, મરચું પાવડર, હળદર, અને સ્વાદાનુસાર મીઠુ નાંખી મિક્સ કરો જરૂર પડે તો વધારે પાણી ઉમેરો
- 3
એક વાસણ માં નાની ચમચી સોડા અને એક ચમચી તેલ અને મીઠુ નાખો તે ઢોકળાના ખીરા મા નાખી મિક્સ કરી દો
- 4
હવે ઢોકડિયા મા કે કઢાઈ મા ઢોકળા ને વરાળે થાળી મા તેલ લગાવી ઢોકળા ખીરુ પાથરો ઉપર મરચું પાવડર અને કોથમીર છાંટો.
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ "વાટકી ઢોકળા" લસણ ની ચટણી ટમેટો સોસ તેલ સાથે સર્વ કરો. ધનેશ્વરી કિરણકુમાર જોશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
😋 "દાળવડા" 😋 (ધારા કિચન રસિપી)
😋આજે કાળી ચૌદસ હોવાથી મે દાળવડા બનાવીયા છે દાળવડા ને જોતા મોઢામાં પાણી આવી જાય છે ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે સારા નાસ્તો કરવાનું મન થાય તો મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. દાળવડા લીલી ચટણી અને ડુંગળી સાથે ખાવાની મજા પડી જાય છે 😋#દિવાળી Dhara Kiran Joshi -
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
⚘"મગની દાળ ની ખિચડી"⚘ (ધારા કિચન રસિપી)
💐"મગની દાળ ની ખિચડી" તમે અનેકવાર ખાધી હશે. આ ખિચડી કઢી અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#ઇબુક#day23 Dhara Kiran Joshi -
🥣"લસણિયા ખાટા મગ"🥣(ધારા કિચન રસિપી)
🥣આજે હું "લસણિયા ખાટા મગ" ની રેસિપી લઈને આવી છું આ ટેસ્ટફૂલ "લસણિયા ખાટા મગ" જો આ રીતથી બનાવશો તો મગ ખાવા ની મજા આવી જશે🥣#ઇબુક#day17 Dhara Kiran Joshi -
😋"ઓવન સેવ મમરા"(ધારા કિચન રસિપી)😋
😋ચટાકેદાર ગરમાગરમ સેવ મમરા વઘારેલા પસંદ છે તો હવે એકવાર આ સેવ મમરા ઓવનમાં બનાવજો.😋#ઇબુક#day16 Dhara Kiran Joshi -
-
કાઠિયાવાડી ભોજન થાળી (khathiwadi bhojan thali in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ14આજે હું તમારી માટે કાઠિયાવાડ નું ખાસ ભોજન લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ લાજવાબ છે અને આ કાઠિયાવાડી ભોજનની થાળી કોઈ પણ સીઝન માં બનાવી શકાય છે. Dhara Kiran Joshi -
-
😋"મસાલા દાલફાય"😋(ધારા કિચન રસિપી)
😋આજે હું તમારા માટે "મસાલા દાલફાય"લઈને ની રેસિપી લઈને આવી છું.આ "દાલફાય" મારા ભાઈ ની બેબી ટેસ્ટફૂલ બનાવે છે.😋#ઇબુક#day19 Dhara Kiran Joshi -
પાલક લીલી મગદાળ (ધારા કિચન રસિપી)
#goldenapron3#week 4#પાલક લીલી મગદાળ#ડીનર💐હેલ્ધી અને સ્વાદિષ્ટ પાલક લીલી મગદાળ ખુબ જ ટેસ્ટી લાગે છે એવી "પાલક લીલી મગદાળ" રેસિપી શેર કરવા જઈ રહી છું જે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી છે. 💐 Dhara Kiran Joshi -
⚘"ટેસ્ટી મસાલા સમોસા"⚘(ધારા કિચન રસિપી)
💐સમોસાના સ્વાદ તેમાં ભરાયેલ મસાલામાં અને લોટ હોય છે. તો આજે બનાવો ટેસ્ટી મસાલા સમોસા"💐#ઇબુક#Day5 Dhara Kiran Joshi -
🥣 "ખટ મીઠિ તુવેરદાળ" 🥣(ધારા કિચન રસિપી)
🥣લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતી વરા ની"ખટ મીઠિ તુવેરદાળ" ટેસ્ટફૂલ ગુજરાતી દાળ પ્રોટીનથી ભરપુર છે અને આ ગુજરાતી દાળ લગભગ દરરોજ દરેક ઘરોમાં બનતી હોય છે. માટે આજે હું તમારા માટે લઈને ગુજરાતી દાળની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day21 Dhara Kiran Joshi -
🏵"વેજીટેબલ ઈડલી"🏵(ધારા કિચન રસિપી)
🏵"વેજીટેબલ ઈડલી" આજે ધરે જ બનાવો જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે🏵#સાઉથ Dhara Kiran Joshi -
🌹"ફરાળી સુખડી" 🌹( ધારા કિચન રસિપી
#લોકડોઉન#goldenapron3#week 7#jaggery🌹નવરાત્રી ચાલતી હોવાથી પ્રસાદમાં અને ફરાળમાં ખુબજ હેલ્દી હોય એવું શું કરવું એ પ્રશ્ન છે, એમાં પાછું લોકડોઉન ચાલતુ હોવાથી આપણા ઘર માં જે હતુ એમાંથી મે "ફરાળી સુખડી"બનાવીછે જે હેલ્દી છે.🌹 Dhara Kiran Joshi -
🥖"ચીઝ ગાર્લિક બ્રેડ"🥖(ધારા કિચન રસિપી)
🥖"ચીઝ ગાર્લિક બ્રેડ" બહુ જ સરસ લાગે છે નાના મોટા સૌને ભાવતી એવી "ચીઝ ગાર્લિક બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day20 Dhara Kiran Joshi -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
🌷ઓટસ્ ઉપમા🌷(ધારા કિચન રસિપી)
🌷બ્રેકફાસ્ટમાં ઓટસ્ ઉપમા ખાવું પણ સારું ગણાય છે. આ એક હેલ્દી નાશ્તાનો બેસ્ટ વિકલ્પ છે..🌷#ઇબુક#Day11 Dhara Kiran Joshi -
-
-
🥀"ફરાળી ફરસી પૂરી"🥀 (ધારા કિચન રસિપી)
🥀આ "ફરાળી ફરસી પૂરી "નો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે 🥀#ઇબુક#day25 Dhara Kiran Joshi -
💐"ભીંડી મસાલા કઢી"(bhindi masala kadhi recipe in gujarati)(ધારા કિચન રસિપી)💐
#goldenapron3#week15#ભીંડી💐આ "ભીંડી મસાલા કઢી" બનાવી ખુબ સહેલી છે અને ઝડપથી બની જાય છે. અને સ્વાદમાં ખરેખર ખૂબજ ટેસ્ટી છે 💐 Dhara Kiran Joshi -
🍅"ટમેટા રાઈસ"🍅(ધારા કિચન રસિપી)
🍅નોર્મલ રાઈસ તો તમે અનેકવાર ખાધા હશે પણ ઓરિસ્સાના "ટમેટા રાઈસ" ખાધા છે.? આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ રાઈસ સૂકા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા "ટમેટા રાઈસ"નો સ્વાદ માં બહુ સરસ લાગે છે ગરમાગરમ "ટમેટા રાઈસ" પીરસો અને ખાવા ની મજા માણો...🍅#goldenapron2#Week-2#ORISSA Dhara Kiran Joshi -
-
સ્ટિમેડ ઢોકળા (Steamed Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા તેલ લસણની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે #GA4#Week8 Falguni Punjani -
-
-
-
🌷"કંકોડા બટાકા નું શાક"🌷(ધારા કિચન રસિપી)
🌷આ કંકોડા બટાકા નું શાક બહુ વધારે પૌષ્ટિક હોય છે. આ શાક સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 🌷#ઇબુક#Day10 Dhara Kiran Joshi -
🍃"મસાલા ચા"🍃(ધારા કિચન રસિપી)
💐ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો સવારે ચા પીવા નું ખુબ જ પસંદ કરે છે તો આજે હું "મસાલા ચા" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐#ઇબુક#Day12 Dhara Kiran Joshi -
🌹"પાસ્તા લાડુ"🌹"(ધારા કિચન રસિપી)
💐કેહેવાય છે કે તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણી કાઠિયાવાડની પારંપરિક મીઠાઈ લાડુ ન બને, તો એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય એમ લાગે છેતો આજે હું તમારા માટે એક નવી મીઠાઈ લઈને આવી છું જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 💐#ઇબુક#Day8 Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10927808
ટિપ્પણીઓ