દૂધીના ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને ચણાની દાળને જાડુ દળી લો. ત્યારબાદ તેમાં એક ગ્લાસ ખાટી છાશ નાખી તેને છથી સાત કલાક માટે પલાળી રાખો અને આથો આવવા દો.
- 2
હવે દૂધીને છાલ કાઢીને બરાબર ખમણી લેવાની છે. હવે આ દૂધીને આથો આવેલું છે બેટર છે તેમાં નાખો ત્યાર બાદ તેમાં મીઠું અડધી ચમચી હળદર અને ખાવાનો સોડા નાખો હવે આ બધું બરાબર હલાવી લો.
- 3
હવે એક થાળી લઈ તેને તેલ વડે ગ્રીસ કરો તેમાં આ બેટર નાખો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર છાંટો અને કોથમીર નાખો.
- 4
હવે આને 10 થી 15 મિનિટ સ્ટીમ કરવા મૂકો તૈયાર છે દૂધીના ઢોકળા તેને તમે લસણની ચટણી સાથે લઈ શકો છો દુધી ના મુઠીયા તો ખાધા જશે હવે દૂધીના ઢોકળા ટ્રાય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફોતરાવાળી મગની દાળના ઢોકળા
#હેલ્થી#GH#indiaતમે પણ બનાવો મગની દાળ ના ઢોકળા જે ખૂબજ પ્રોટીન યુક્ત હોય છે. Mita Mer -
-
-
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
ચોખા ના લોટ ના ખાટીયા ઢોકળા
ગુજરાતી ઓનાં સ્પેશિયલ છે ઢોકળા,આ ઢોકળા ખરેખર બનાવવા ખૂબ સરળ અને ટેસ્ટી છે.Heena Kataria
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#Nasto#Dhoklaદૂધીના વેજીટેબલ ઢોકળા(ઢોકળા માં બહુજ વેરાઈટી બને છે પણ મેં આજે દૂધીના વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે Jyoti Shah -
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe in Gujarati)
આજે અમે દૂધીના ઢોકળા બનાવવા છે તો તો તમે પણ આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો બહુ જ મસ્ત અને સોફ્ટ ઢોકળા બને છે. Chandni Dave -
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujarati ગુજરાતીઓનું એક પણ ઘર એવું નહીં હોય જ્યાં આ ઢોકળા બનતા ન હોય તો ચાલો આપણે બનાવીએ ગુજરાતીઓના ફેમસ સ્ટીમ ઢોકળા Khushbu Japankumar Vyas -
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
સ્ટિમેડ ઢોકળા (Steamed Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા તેલ લસણની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે #GA4#Week8 Falguni Punjani -
-
સેન્ડવિચ ઢોકળા (sandwich dhokla recipe in gujrati)
હવે, આ સરળ રીતથી ઘરે બનાવો ‘સેન્ડવિચ ઢોકળા’ Rekha Rathod -
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
કણકીકોરમા ના ઢોકળા
#સુપરશેફ4 કણકીકોરમા નો લોટ ચોખાની કણકી અને જુદી જુદી દાળ ને ચોક્ક્સ પ્રમાણમાં લઈ બનાવેલો લોટ છે.જેના ઢોકળા કણી કણી વાળા બને છે. Preeti Sathwara -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10086387
ટિપ્પણીઓ