ચવાણું

Rajni Sanghavi @cook_15778589
દિવાળી પર આ નમકિન વધારે બનેછે.અનેબધાને બહુ ભાવતી વાનગી છે.
#દિવાળી
ચવાણું
દિવાળી પર આ નમકિન વધારે બનેછે.અનેબધાને બહુ ભાવતી વાનગી છે.
#દિવાળી
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઇ અને ચોખાના પૌંઆને ચાળી લો,કડાઈમાં તેલ ગરમ મુકો.પહેલાં મકાઈના પૌંઆ તળી લો.સેવ પણ પાડી રેડી રાખો.
- 2
શીંગદાણા તળી લો.ચોખાના પૌંઆતળી લો,બધુંતળી મોટા વાસણમાં ભેગુ કરી નમક,મરચું,હળદર,ચાટ મસાલો દળેલી સુગરનાંખી હલાવવું.પછી થોડું તેલ મુકી તલ,વરિયાળી,લીમડાનાપાન મુકી વઘાર કરો.પછી ઠરે એટલે ડબ્બામાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*પોટેટો સ્પાઇરલ*
બટેટા ની દરેક વાનગી બધાંને બહુંજ ભાવતી હોયછે.આ વાનગી પણટૃાય કરો.બહુજ ટેસ્ટી લાગે છે.#ઝટપટ# Rajni Sanghavi -
-
-
-
*ઢોસા સાંભાર*
#જોડીઢોસા બહુ જ ભાવતી વાનગી છે અને સરળતાથી પચી જાય તેથી વધારે ખવાતી હોય છે. Rajni Sanghavi -
-
-
-
-
*ગુવારનું અજમાવાળું શાક*
#શાકઆ શાક ટૃેડીશનલ રીતે બનાવ્યુંછે.તેમાં અજમો નાંખ્યો છે જેથી શાકનો ટેસ્ટ તો વધેજ પણસાથે પચવામાં સરળ અને વાયુ પણનથાય. Rajni Sanghavi -
ચવાણું (Chavanu recipe in Gujarati)
#CB3#week3#DFT#cookpadgujarati#cookpadindia ચવાણું એ બારેમાસ બનાવી સૂકા નાસ્તામાં વાપરી શકાય તેવી વાનગી છે. આ ચવાણું બનાવવા માટે થોડો વધુ સમય લાગે છે. પરંતુ બજાર માંથી તૈયાર મળતા ચવાણા કરતા ઘરે બનાવેલું ચવાણું ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત બજાર કરતા આ ચવાણું ઘરમાં ખુબ ઓછા ભાવે તૈયાર થઈ જાય છે. ઘરમાં આપણે જ્યારે ચવાણું બનાવીએ છીએ ત્યારે આપણા સ્વાદ પ્રમાણે તેમાં ગળાસ, તીખાસ કે ખટાસ વધુ ઓછી કરી શકીએ છીએ. આ ચવાણું બનાવવા માટે મિક્સ કઠોળ અને દાળનો ઉપયોગ થતો હોવાથી તેમાંથી પોષક તત્વો પણ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો જોઈએ હેલ્ધી, ટેસ્ટી અને ક્રિસ્પી ચવાણું કઈ રીતે બને છે. Asmita Rupani -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT- દિવાળી નો તહેવાર આનંદ અને ઉલ્લાસ નો તહેવાર છે.. આ દિવસો માં બધા ઘેર ફરસાણ અને મીઠાઈ બનાવીને તેનો આનંદ માણે છે.. અહીં દિવાળી માં બનાવી શકાય એવું એક ફરસાણ બનાવેલ છે જે તહેવાર માં બનાવી શકાય છે અને બાળકો તથા વડીલો તેનો આનંદ માણી શકશે. Mauli Mankad -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
*બટેટાની સુકી ભાજી*
#શાકબટેટા ની સુકી ભાજી પયૅટન,ટીફિન,ઉપવાસ દરેક જગ્યાએ લઇજઈ શકાય વળી બાળકોને પણ બહુ ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
-
*સેવૈયા રબડી*
આજકલ ફયુઝન રેસિરિ વધારે પસંદ પડે છે તેથી સેવૈયા રબડી પણ અેક ફયુઝન રેસિપિ બનાવી .# 30મિનિટ# Rajni Sanghavi -
*પાકા કેળા અને લીલી મેથીનું ભરેલું શાક
#શાકપાકા કેળાનું શાક જૈન લોકો વધારે ઉપયોગ માં લેતા હોય છે.મારા સાસુમા પાસેથી શીખેલી ટૃેડીશનલ વાનગી છે. Rajni Sanghavi -
મકાઇ પોઆનો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મિક્સ ચવાણું (Mix Chavanu Recipe in Gujarati)
#DFT#CB3#cookpadindia#cookpadgujarati આ રેસિપી મે @cook_20934679 જી ની રેસિપી જોઈને બનાવ્યું. Thank you so much Manishaji for sharing this recipe! 🥰 Payal Bhatt -
*સ્ટફ નાન*
#પંજાબી લોકોને ફેવરીટ નાન હવે ગુજરાતી લોકો ની પણ બહુ પસંદછે.આજે નાન ની એક વેરાયટી સ્ટફ નાન બનાવો. Rajni Sanghavi -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
-
*બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો*
ગુજરાતના લોકોની બહુ ફેમસ વાનગી રોટલો અને ઓળો અમારા ઘરમાં પણબધાને ભાવતી વાનગી.#ગુજરાતી Rajni Sanghavi -
-
-
-
*સેવૈયા રબડી*
આજકાલ ફયુઝન રેસિપિ નો વધારે કૃેઝછે.એકને એક વાનગી ને ફયુઝન કરો તો અલગ રીતે બનાવી શકાય.#30મિનિટ# Rajni Sanghavi -
શીખંડ ટાટૅ
બાળકોની પાટીૅહોય અને બગાડ ના થાય માટે નાના ટાટૅબનાવી શીખંડ પીરસી શકાય .#બથૅડે Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10929216
ટિપ્પણીઓ