ચેવડો (Chevdo Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ચેવડો (Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર તેલ મૂકી બધા પૌંઆ ને તળી લો.મગફળી નાં બી,દાળિયા ની દાળ પણ તળી લો.મમરા વધારી લો.હવે આટલી વસ્તુ ને મિક્સ કરી લો.
- 2
એક વાસણ માં 2 ટી સ્પૂન તેલ મૂકી અડદ ની દાળ લીમડો અને હિંગ મૂકી વધાર કરો અને મિક્સ કરેલી વસ્તુ માં ઉમેરી દો.
- 3
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું દળેલી ખાંડ અને મરચું તથા આમચૂર નાખી મિક્સ કરી લો.
- 4
ત્યાર બાદ તેમાં તૈયાર લાવેલું ભુસુ,સેવ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.તો આપણો મિક્સ ચેવડો તૈયાર છે તેને એર ટાઇટ ડબ્બા માં પેક કરી ને મૂકવાથી એવો જ કડક રહે છે.
- 5
આ ચેવડો સ્વાદ માં ખુબ મસ્ત બને છે.ઘરે બનાવેલ હોવાથી તંદુરસ્તી માટે ઉત્તમ છે.લાંબો સમય સ્ટોર કરી શકાય છે.ચા સાથે કે નાસ્તા માં ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#MBR2#week2 દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે. Varsha Dave -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ. નાસ્તા માટે આ ચેવડો બેસ્ટ છે.સ્વાદ માં મોળો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
પાસ્તા પાપડ મેજિક (Pasta Papad Magic Recipe In Gujarati)
#prcપાસ્તા ચેલેન્જPost 2#DFT#Diwali specialPost1 આમ તો આપણે બધા પાસ્તા બનાવતા જ હોઈએ છીએ પણ મે અહીંયા મારી રીતે પાસ્તા નો યુઝ કરી ને એક નવી જ વાનગી બનાવી છે.આ વાનગી હું દિવાળી નાં નાસ્તા માં બનાવું છું.જે બધા ને ખુબ જ ભાવે છે. તમે નાસ્તા માં બનાવી શકો છો અને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકો છો.આ નાવીન્ય સભર રેસીપી તમને બધા ને ચોક્કસ પસંદ આવશે જ.😊 Varsha Dave -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે. Varsha Dave -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
દિવાળી નજીક જ છે .દિવાળી માટે હવે ગણતરી ના દિવસો જ બાકી છે .દિવાળી માં ડ્રાય નાસ્તા માં મેં પૌઆ નો ચેવડો બનાવ્યો છે .આ ચેવડો ૭ -૮ દિવસ સુધી રાખી શકાય છે .#કૂકબુક#Post 1 Rekha Ramchandani -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ મારા મમ્મી હું નાની હતી ત્યારે આ ચેવડો સાતમ અને દિવાળી ના તહેવાર માં બનાવતાં,તેમની રેસીપી મુજબ મેં આ ચેવડો બનાવ્યો છે,ખૂબ જ ટેસ્ટી બન્યો છે,તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
પૌઆ નો ચેવડો.(Poha Chivda Recipe in Gujarati)
#DFT દિવાળી માં જુદા જુદા નાસ્તા બને છે.ગુજરાતી ઘરો માં પૌંઆ નો ચેવડો નાસ્તા માં બને જ છે.પૌંઆ નો ચેવડો સૂકા નાસ્તા તરીકે સ્ટોર કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#LB મગફળી માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે શરીર માટે ખૂબ શક્તિ દાયક તથા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.જેથી બાળકો ને નાસ્તા માટે બેસ્ટ છે. Varsha Dave -
પૌંવા નો શેકેલો ચેવડો (Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#Post2#દિવાળીસ્પેશિયલડાયટીંગ નાં જમાના માં તળેલી વસ્તુ બધા અવોઇડ કરતા હોય છે, જેથી મેં પણ પૌંવા નો શેકેલો ચેવડો બનાવ્યો. જે દિવાળી માં તો ખરો જ પણ રૂટીન માં પણ ભાવતો હોય છે. Bansi Thaker -
નાયલોન પૌવા ચેવડો
#ઇબુક#દિવાળીદિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ. Deepa Rupani -
ડ્રાયફ્રૂટ ચેવડો (Dryfruit Chevdo Recipe In Gujarati)
#RC1ડા્યફ્ૂટ ચેવડો એ સાવ સરળ અને હેલધી નાસ્તો છે.ચેવડા બધા ને ભાવતા હોય છે. ગુજરાતી નાસ્તા ની ફેમસ ડીશ એટલે ચા અને ચેવડો. ચેવડા વિવિધ પ્ કાર ના બને છે. મે અહીં નાયલોન પોોવા નો સોંતરેલો ચેવડો બનાવ્યો છે. mrunali thaker vayeda -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT- દિવાળી નો તહેવાર આનંદ અને ઉલ્લાસ નો તહેવાર છે.. આ દિવસો માં બધા ઘેર ફરસાણ અને મીઠાઈ બનાવીને તેનો આનંદ માણે છે.. અહીં દિવાળી માં બનાવી શકાય એવું એક ફરસાણ બનાવેલ છે જે તહેવાર માં બનાવી શકાય છે અને બાળકો તથા વડીલો તેનો આનંદ માણી શકશે. Mauli Mankad -
નાયલોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#કોરોનાસ્તો#દિવાળીસ્પેશિયલ#cookpadguj#CookpadIndia દીવાળી નાં મોટા ભાગના નાસ્તા અને મીઠાઈ કેલરી વધારે એવા હોય છે, એવા માં શેકેલા નાયલોન પૌંઆ નાં ચેવડો કંઇક અલગ જ પડે છે કારણ કે તે તળી ને નથી બનાવવા માં આવતો. વડીલ તથા હેલ્થ નું ધ્યાન રાખનાર ને વધુ પસંદ પડે છે. Shweta Shah -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો (Nylon Poha Golden Chevda Recipe In Gujarati)
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#નાયલોનપૌંઆ_ગોલ્ડનચેવડો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચેવડો કોઈપણ પ્રકાર નો હોય, સૂકા નાસ્તા માં એનું આગવું સ્થાન છે. પૌંઆ ઘણા પ્રકાર નાં હોય છે. એમાંથી એક નાયલોન પૌંઆ હોય છે. મેં આ ચેવડા ને ગોલ્ડન નામ એટલે આપ્યું છે, કેમકે એનો રંગ પીળા સોના જેવો રાખ્યો છે. લાલ મરચુ પાઉડર પણ નથી નાખ્યું જેથી કલર બદલાઈ જાય. આમાં સૂકા કોપરા ની સ્લાઇસ અને ડ્રાયફ્રૂટસ, કીશમીશ પણ તળી ને નાખી શકાય છે. Manisha Sampat -
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળમાં બનાવી શકાય છે સ્વાદમાં એકદમ સરસ અને બહાર જેવો જ બને છે. Nita Dave -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીસ્પેશિયલ#પોસ્ટ3પૌઆ નો ચેવડોગુજરાતી ઓ ના ઘર માં આમ તો ચેવડો બનતો જ હોય છે. પરંતુ દિવાલી ના નાસ્તા ચેવડા વગર અધૂરા લાગે. પણ મારાં રાજકોટ ના ચેવડા ની વાત જ નિરાળી છે.રાજકોટ નો પૌઆ નો ચેવડો જગવિખ્યાત છે. જે બહારગામ પાર્સલ થાય છે. રાજકોટ માં જે પણ મહેમાન તરીકે આવે છે તે પણ પૌઆ ચેવડા ના પાર્સલ લઈ જાય છે. જો તમારે પણ આ ચેવડો બનાવવો હોય તો એકવાર જરૂર થી રેસિપી વાંચશો. જેની લિંક ઉપર આપેલી છે. Jigna Shukla -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
-
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#MBR1#week1 વડોદરા નો લીલો ચેવડો ખુબ જ ફેમસ છે.જે ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. Varsha Dave -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15605914
ટિપ્પણીઓ (11)