*ગુવારનું અજમાવાળું શાક*

Rajni Sanghavi @cook_15778589
#શાક
આ શાક ટૃેડીશનલ રીતે બનાવ્યુંછે.તેમાં અજમો નાંખ્યો છે જેથી શાકનો ટેસ્ટ તો વધેજ પણસાથે પચવામાં સરળ અને વાયુ પણનથાય.
*ગુવારનું અજમાવાળું શાક*
#શાક
આ શાક ટૃેડીશનલ રીતે બનાવ્યુંછે.તેમાં અજમો નાંખ્યો છે જેથી શાકનો ટેસ્ટ તો વધેજ પણસાથે પચવામાં સરળ અને વાયુ પણનથાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવારને સમારી ધોઇને રાખો.કુકર માં તેલ મુકી તેલ ગરમ થાય પછી હિંગ નાંખો.પછીગુવાર, નમક,મરચું પાવડર,ધાણાપાવડર,હળદરનાંખી બે વ્હીસલ વગાડી લો.
- 2
કુુકર ઠરે પછી શાકમાં અજમોઅનેસુગર નાંખી હલાવવું,ગરમ ગરમ શાકસાથે પરાઠા પીરસો,
Similar Recipes
-
ગુવારનું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week6#Fam ગુવારનું શાક એ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે એમાં પણ આખા ગુવારનું શાક કરવાથી વધુ ફાયદો થાય છે.એ પણ અજમો અને લસણથી વઘારેલ હોય જેથી ખૂબ જ ટેસ્ટી બને છે.અને ગુવારમાં રહેલ ફાયબર તત્વ આંતરડા ની સફાઈ ખૂબ સારી રીતે કરે છે. Smitaben R dave -
ગુવારનું શાક
સુપર સમર મીલ્સ#SSM : ગુવાર નુ શાકઅમારા ઘરમા દરરોજ એક લીલોતરી શાક અને કઠોળ અથવા બટાકા હોય જ . તો લીલોતરી મા આજે મે ગુવાર નુ શાક બનાવ્યુ. Sonal Modha -
*ભરેલા કારેલાનુું શાક*
#શાકકારેલા બધાને ના ભાવે પણ કંઇક અલગ રીતે બનાવીએતો સરસ ટેસ્ટી બને.અનેખાવાનું મન પણ થાય. Rajni Sanghavi -
-
ગુવારનું શાક
આમ તો અમે આ શાકને ગુવારનું ચોંટે એવું શાક કહીએ. આમાં મસાલા ચડિયાતા હોય અને એમાં માત્ર તેલ નો જ રસ દેખાય. જોકે મેં અહીં બહુ તેલ નથી વાપર્યું. Sonal Karia -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
આ શાક માં લસણ નાખવું જોઈએ જેથી તે વાયુ કરતું નથી અને રેસાવાળું હોવાથી પાચન માટે ગુણકારી છે.#EB#Week5Post 2 Dipika Suthar -
આખા ગુવારનું શાક (Aakha Guvar Shak Recipe In Gujarati)
#SVCઆખી ગવારનું શાક એ અમારા ઘરમાં બધાને પસંદ છે. કોઈપણ જાતના વધારાના મસાલા ઉમેર્યા વગર પણ આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી છે. આ શાક સાથે ગુજરાતી કઢી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ઉનાળાની સિઝનમાં ગુવાર અને ભીંડો સારો આવે અને કેરી ના રસસાથે આ બંને શાક ભાવે પણ ખરા પરંતુ મને પહેલેથી ગુવાર ના શાક જોડે રોટલી કરતા જુવાર કે બાજરી નો રોટલો વધુ પસંદ આવે આજે પણ જુવારના રોટલા સાથે જ આ શાક ની રેસીપી શેર કરી છે.Bhoomi Harshal Joshi
-
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
*બટેટાનું ગૃેવી વાળું શાક*
બટેટાનું શાક દરેકને ભાવે તો બનાવો ગૃેવી વાળુ ચટાકેદાર શાક,જે બહુંં જ ટેસ્ટી લાગે છે.# શાક# Rajni Sanghavi -
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
શીખંડ ટાટૅ
બાળકોની પાટીૅહોય અને બગાડ ના થાય માટે નાના ટાટૅબનાવી શીખંડ પીરસી શકાય .#બથૅડે Rajni Sanghavi -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
મારા દાદી - સાસુ ના વખત થી બનતું આવતું અમારા ઘર માં આ શાક. મારા હસબન્ડ નું ફેવરેટ.આ શાક માં નથી મસાલા પીસવાની કડાકુટ નથી બહુ મહેનત. અને ફટાફટ બની પણ જાય છે.ગુવાર નું ગોળવાળું શાક#EBWk6 Bina Samir Telivala -
*ફરસી પાન પુરી*
ગુજરાતીના નાસ્તાના ડબામાં ફરસી પુરી તો હોય જ,અનેગોળ પુરી તો બનાવતાંજ હાઈએ,પણહવે બનાવો આ શેપમાં પાન ફરસી પુરી.#ગુજરાતી Rajni Sanghavi -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
*સ્ટફ નાન*
#પંજાબી લોકોને ફેવરીટ નાન હવે ગુજરાતી લોકો ની પણ બહુ પસંદછે.આજે નાન ની એક વેરાયટી સ્ટફ નાન બનાવો. Rajni Sanghavi -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5મારા ઘરમાં બંને રીતે ગુવારનું શાક બને છે, વડીલો આખી કુવાર પસંદ કરે છે અને બાળકો સમારેલુ શાક બટાકા સાથે ખાવાનું પસંદ કરે છે. Amee Shaherawala -
*લાલ મરચા ની બારમાસી ચટણી*
#અથાણાંઆ ચટણી બારમાસ સુધી રહે છે,બધાંજ વ્યંજન,ફરસાણસ સાથે સારી લાગે છે. Rajni Sanghavi -
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
*ભરેલા કેપ્સિકમનું શાક*
#શાકકેપ્સિકમનો ઉપયોગ બધીજ રેસિપિિ માં થાય છે,શાક પણ વિવિધ બને છેે.હવે બનાવો ભરેલા કેપ્સિકમનું ટેસ્ટી શાક. Rajni Sanghavi -
તુરીયા અને મગની દાળનું શાક (Ridge gourd & Moong Daal Subji Recip
#EB#week6#Fam તુરીયા, ગલકા અને દુધી જેવા શાક ની ખાસિયત એ છે કે તે સ્વાદમાં ઘણા ખરા ફિકા હોય છે..જેથી આ શાકભાજી ને કોઈપણ પ્રકારની સબ્જી માં ઉમેરી ને શાક બનાવો તો તે શાકની સાથે સ્વાદ ના ભળી જાય છે. તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. તૂરિયા ની સાથે મગ ની દાળ એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે...હું આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરતી નથી આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો. જો કે આ શાક એક સરળ શાક છે જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. તે છતાં પણ આ શાક એકદમ ચટાકેદાર ને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
*સેવૈયા રબડી*
આજકાલ ફયુઝન રેસિપિ નો વધારે કૃેઝછે.એકને એક વાનગી ને ફયુઝન કરો તો અલગ રીતે બનાવી શકાય.#30મિનિટ# Rajni Sanghavi -
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
આમ તો ગુવારનું શાક ઘણી રીતે થાય.. આજે મેં ગુવાર-બટેટાનું U. P. સ્ટાઈલનું ગળપણ વગરનું શાક બનાવ્યું છે. Bigginers કે bachelors પણ બનાવી શકે એ રીતે easy રેસીપી મૂકી છે.આ જ શાકનું ગુજરાતી વર્ઝન કરવું હોય તો લસણ-ડુંગળી નહિ નાંખવા અને મસાલા સાથે ૧ ચમચી ખાંડ કે ગોળ નાખી બની શકે. આ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
ગવાર બટેકા નુ શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
ગવાર નુ શાક મારા ઘરમા બધા નુ ફેવરિટ છે. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9845886
ટિપ્પણીઓ