શાહી શીકંજા

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

ઇન્ડોર માં બહુ જ પ્રખ્યાત પીણું છે "શાહી શીકંજા "એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘
#goldenapron2

#post3

શાહી શીકંજા

ઇન્ડોર માં બહુ જ પ્રખ્યાત પીણું છે "શાહી શીકંજા "એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘
#goldenapron2

#post3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ માટે
  1. શાહી શીકંજા બનાવવાની સામગ્રી
  2. ૪ ચમચી દહીં
  3. ૫ ચમચી મેંગો રબડી
  4. ૬ નંગ અખરોટ
  5. ૫ નંગ કાજુ
  6. ૩ ચમચી સૂકી દ્વાક્ષ
  7. ૫ નંગ પીસ્તા
  8. ૩ ચમચી ખાંડ
  9. 3નંગ એલચી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    શાહી શીકંજા બનાવવા માટે પહેલા એક બાઉલમાં દહીં બીજા બાઉલમાં મેંગો રબડી ત્રીજા બાઉલમાં કાજુ,અખરોટ, પીસ્તા લો..

  2. 2

    પછી એક બાઉલમાં સૂકી દ્વાક્ષ અને ખાંડ લો.પછી ત્રણ નંગ એલચી લો.પછી બધું એક સાથે મૂકી...

  3. 3

    મિક્સચર જાર માં દહીં,મેંગો રબડી, ખાંડ, એલચી નાખી મિક્સચર માં ફેરવી ને ગ્લાસ માં કાઢી લો પછી કાજુ, પીસ્તા, અખરોટ, દ્રાક્ષ નાખવા તૈયાર રાખો...

  4. 4

    હવે બધા ડ્રાયફ્રૂટ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

ટિપ્પણીઓ

Similar Recipes