ઇન્સ્ટન્ટ જલેબી

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369

ઇન્સ્ટન્ટ જલેબી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 3 ચમચીખાટું દહીં
  3. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  4. 2 કપસુગર
  5. 1 કપપાણી
  6. ચપટીઓરેન્જ કલર
  7. 5-6તાંતણા કેસર
  8. 3-4ટીપા લીંબૂ નો રસ
  9. ઘી તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા માં દહી, બેકિંગ પાઉડર અને ઓરેન્જ કલર નાખી ખીરું બનાવવું.

  2. 2

    ખાંડ માં પાણી નાખી 1 તાર ની ચાસણી બનાવવી. તેમાં કેસર નાખી દેવુ.

  3. 3

    ઘી ગરમ કરી ફ્લેટ પેન માં જલેબી પાડવી અને ગરમ ચાસણી માં નાખવી. ચાસણી માં 5-7 મિનિટ રાખી બાહર કાઢી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર

ટિપ્પણીઓ

Similar Recipes