રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા,દાળ, મેથી ને ૬ કલાક પલાળી પીસી ને આથો આવી જાય એટલે ઉત્તપમ નું ખીરું તૈયાર.
- 2
ટામેટા ને બરાબર ધોઈ લો અને નીચે ની બાજુ ચાર કાપા પાડો.હવે એક તપેલી માં પાણી ગરમ કરો અને તેમાં ટામેટા ઉમેરો.ટામેટા ૨-૩ મિનિટ સુધી ચડવા દો
હવે ટામેટા ને ગરમ પાણી માંથી કાઢી લો અને ઠંડા પાણી માં નાખો.ટામેટા માંથી ઠંડુ પાણી કાઢી લો અને બધા ટામેટા ની છાલ ઉતારી લો.મિક્ષર જાર માં બધા ટામેટા લઇ તેને બરાબર એક રસ થાય ત્યાં સુધી પીસી લો
હવે આ પીસેલા ટામેટા ને ગાળી લો જેથી બધા બીયા નીકળી જાય.એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં લસણ ઉમેરો.લસણ શેકાય જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી નાખી દો અને ૫ મિનિટ ઉકળવા દો. - 3
પછી તેમાં ખાંડ, મીઠું, ઓરેગાનો, મરી નો પાઉડર મિક્ષ કરો અને ૨-૩ મિનિટ સુધી ઉકળવા દો.હવે તેમાં તુલસી ના પાંદડા મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો.તો તૈયાર છે પિઝા સોસ.
- 4
સૌ પ્રથમ ખીરા માં મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી ઉત્તપમ ઉતારો.હવે તેના પર પિઝા સોસ લગાવો, કેપ્સીકમ અને ડુંગળી ની સ્લાઈસ મુકો.ઉપર ચીઝ ખમનો.પેન પર પિઝા મુકો ને ૨ મિનિટ માટે બેક કરી લો. પિઝા ઉત્તપમ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફૂલ બંગાળી થાળી
#SG2#ફેવરેટફૂલ બંગાળી ડીશ ભાપા દોઈ ,બેંગુણ ભાજા,આલૂ પેસ્તો,લુચી અને બંગાળી ભાત. Jasmina Shah -
-
-
એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
#SG2અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે. Jasmina Shah -
-
-
-
-
-
-
-
બાઉલ પિઝા (Bowl Pizza Recipe In Gujarati)
#મોમ #મમ્મી #માતા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
-
-
7 સ્ટાર ઉત્તપમ
#ફેવરેટમારી ફેમીલી ની ફેવરેટ વાનગી જે વીક મા એક વાર જરૂર બનાવુ.બઘા જ પ્રકાર ના ઉતપમ મોજ થી ખાય ને વખાણ નો ઘોઘ વરસાવે.... Shital Bhanushali -
હેલ્થી ચાઈનીસ સિઝલર
#નવેમ્બરહેલ્થી ચાઈનીઝ સિઝલર બનાવા માટે મેં આટા નુડલ્સ ,બાજરીનાં મન્ચુરિયન,બ્રાઉન ફ્રાઈડ રાઈસ નો ઉપયોગ કર્યો છે. Sriya Shah -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)