રેડ કેબેજ સલાડ

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામલાલ કોબી
  2. 2નંગ ટમેટાં
  3. 1નંગ કાકડી
  4. 1નંગ ડુંગળી
  5. 50 ગ્રામકોબીજ
  6. 1નંગ કેપ્સીકમ
  7. 1નંગ તીખું મરચું
  8. 1નંગ ગાજર
  9. 2કળી લસણ
  10. 1 કપઘટ્ટ દહીં
  11. સલાડ ઓઇલ
  12. 1 નાની ચમચીમરી પાવડર
  13. સજાવટ માટે:
  14. દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટાં,ડુંગળી, લાલ કોબીજ, કોબી, મરચાં,કાકડી લાંબુ સુધારો..તેમાં દહીં, મીઠું, લસણ, તેલ,મરી નાખી મિક્સ કરો. દાડમ મૂકીને ઠંડું સવૅ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes