કાવો(વિસરાતી વાનગી)

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#ઇબુક
#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊

કાવો(વિસરાતી વાનગી)

#ઇબુક
#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગ્લાસ પાણી
  2. ૧/૨ ચમચી કોફી
  3. ૮/૧૦ ફુદીના ના પાન
  4. ૮/૧૦ તુલસી ના પાન
  5. ૪/૫ મરી
  6. ૧ ટુકડો આદું
  7. ૧/૨ ચમચી સંચળ
  8. ૧/૨ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી મા પાણી મૂકી તેમાં કોફી નાખી ને ઉકાળો

  2. 2

    એક ખાઈની માં તુલસી ફુદીનો આદુ મારી નખી ને ખાંડી લો

  3. 3

    ઉકાળેલા પાણી માં ખાડેલી બધી સામગ્રી નાખી દો અને ઉકાળો

  4. 4

    ઉપર થી લીંબુ સંચળ ચાટ મસાલો નાખી ને ગરની થી ગાડી ને ગરમા ગરમ કાવો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

Similar Recipes