રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકર મા તેલ ગરમ થાય એટલે રાઇ,હિગ,લસણ,ડુગળી ઉમેરી સાતળો. પછી તેમા દાળ, ચોખા તથા બધા શાક સમારી નાખો. થોડી વાર ચડવા દો.
- 2
પછી બધો મસાલો ઉમેરો તથા પાણી ઉમેરો. કૂકર નુ ઢાકણ બંધ કરી ચાર વિશલ મારો. રેડીછે વેજટેબલ ખીચડી તેને કઢી,પાપડી તથા ખાટા અથાણા સાથે સવૅ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
-
રજવાડી ખીચડી(Rajawadi Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 #khichdiદેખાવ મા ખુબ જ સામાન્ય દેખાતી આ ખીચડી ખુબ ઓછા મસાલા અને લગભગ બઘાજ શાકભાજી થી બનાવેલ છે છતાં ખુબ જ હેલ્ધી અને સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ છે.દહીં સાથે ચોક્કસ બનાવી ને ટા્ય કરજો. Mosmi Desai -
-
-
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
આજકાલ તુવેર દાણા ને લીલુ લસણ લીલી ડુંગળી ની મસાલેદાર ખીચડી ખાવા ની મજા લઈ એ.. Jayshree Soni -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
વેજીટેબલ મસાલા ખીચડી
#cookpad#cookpadindia#cookpadgujarati#dinnerદરરોજનો પૌષ્ટિક આહાર એટલે ખીચડી. પણ એ ખીચડી પણ ક્યારેક મસાલેદાર, ટેસ્ટી, વેજીટેબલ બનાવી રૂટિન ચેન્જ લાવી શકીએ છીએ. Neeru Thakkar -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
-
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
સ્પે.વેજીટેબલ સાંવરિયા ખીચડી
ખીચડી એ આપણા ગુજરાતીઓની મનગમતી વાનગી છે જે દરેક ના ઘરે અલગ રીતે બનતી હોય છે મારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે જે ભરપૂર વિટામીન અને ફાયબર યુક્ત હોય છે સાંજે ખીચડી ખાવા થી પાચનશક્તિ પણ વધે છે અને હેલ્થ માટે હેલ્દી ખોરાક છે આ વાનગી તમે જરૂર થી બનાવો ભરપૂર વેજીટેબલ નાખી સ્વાદિષ્ટ ખીચડી જમવા નો આનંદ લો. ⚘#ખીચડી Urvashi Mehta -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe in Gujarati)
#GA4#week 7#khichdi#post7આપણા ગુજરાતી ઓને ભાવે એવી વઘારેલી ખીચડી ,મે અહી ઘંઉ ના ફાડા ની ખીચડી. Velisha Dalwadi -
પાલક ખીચડી
ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.# ખીચડી Rajni Sanghavi -
-
તુરીયા માં ખીચડી
#ટ્રેડિશનલઆપણે ગુજરાતી મોટે ભાગે રાત્રે જમવામાં ખીચડીને વધારે પસંદ કરીએ છીએ અને ભારતીય ખાન-પાન નો મહત્વ તો આખું વિશ્વ જાણે છે. પણ ખીચડી વિશે તો આટલુજ જાણતા હશું કે તેનાથી મોટાપો વધે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિશે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ના પણ સાંભળી હોય.ખીચડી આરોગવા ના ફાયદા :૧) ખીચડીમાં ઘણા બધાં વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અને જાળા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.૨) ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેથી શરીરને એનેર્જી મળે છે અને તમે એક્ટીવ રહો છો.૩) ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી આપણા શરીરમાં ચરબીના થયેલ સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે,જેનાથી વજન નિયંત્રણ માં રહે છે.૪) ખીચડીમાં નાનાં પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે.હવે તુરીયા માં ખીચડી બનાવી છે તો તુરીયા ના ફાયદા પણ જાણી લઈએ.ઘણા લોકો ને તુરીયા ભાવતા નહિ હોય બરાબર ને? તો આજે તમને તુરીયા ના કેટલાક ફાયદા જણાવી દઉં.આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે.જોયુ ને કેટલા ફાયદાકારક છે આ તુરીયા.તો જે લોકો તુરીયા નું શાક નથી ખાતા એમને આ રીતે ખીચડી બનાવી આપશો તો હોંશે હોંશે ખાશે. Sachi Sanket Naik -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી આપણે દર અઠવાડિયે બનતી હોય છે ખોઈ વઘારેલી બનાવે તો કુકર માં બનાવે છેમે આજે ફટાફટ બની જાય તેવી વેજીટેબલ વઘારેલી ખીચડી ડાઈરેકટ બનાવી છે પેન માતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#JSR (કચ્છી ખીચડી) Amita Soni -
ખીચડી વિથ સલાડ
#WKR નાના મોટા સૌની પસંદ એટલે ખીચડી વર્કિંગ વુમનની પસંદ એટલે ખીચડી જટપટ બનતી અને ઝટપટ પછીથી એવી મનભાવન ખીચડી સૌની પ્યારી. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
મગદાળ મસાલા ખીચડી
ખીચડી ને વઘારી અવનવી રીતે બનાવી શકાય તેમજ જુદી જુદી ફલેવડૅ આપી શકાય#ખીચડી Rajni Sanghavi -
-
મગ ની દાળ ની ખીચડી
#ખીચડી અને બિરયાની મગ ની ખીચડી ખાવા માટે બેસ્ટ છે,પચવામાં હલકી અને આરોગ્યપ્રદ છે.મેં મગ ના ફોતરાં વાળી દાળ નો અને ચોખા નાખી ને ખીચડી બનાવી છે. અમારા ઘેર ની બધા ની ભાવતી ખીચડી છે.બીમાર હોઈ ત્યારે પણ આ ખીચડી ગુણ કા રી છે.ખીચડી વિવિધ પ્રકાર ની બને છે.આ ખીચડી સાત્વિક છે .નાના બાળક ને પણ ખીચડી ખવડાવી સકાઈ છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10968033
ટિપ્પણીઓ