વાલોળ રીંગણા નુ શાક

શિયાળો આવે એટલે શાકભાજી ખાવાની મજા જ મજા
. રોજે નવું નવું બનાવવાનું મન થાય. એમાં પણ વાલોડ અને રીંગણાં માં તો કેટલી બધી વેરાઇટી આવે.આજે મે અહીં વાલોડ રીંગણાનુ શાક રજૂ કર્યું છે.
વાલોળ રીંગણા નુ શાક
શિયાળો આવે એટલે શાકભાજી ખાવાની મજા જ મજા
. રોજે નવું નવું બનાવવાનું મન થાય. એમાં પણ વાલોડ અને રીંગણાં માં તો કેટલી બધી વેરાઇટી આવે.આજે મે અહીં વાલોડ રીંગણાનુ શાક રજૂ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર લઈ તેલ મૂકી ગેસ્ ચાલુ કરો. તેલ થઈ જાય એટલે હિંગ નાંખી તેમાં વાલોડ અને બટેટા નાખી થોડી વાર હલાવો. પછી તેમાં રિંગણ અને ટમેટા સમારીને ઉમેરો ત્યારબાદ તેમાં બધા મસાલા કરો થોડું હલાવી પાણી ઉમેરી કૂકરના ઢાંકણ બંધ કરો ફાસ્ટ ગેસ ઉપર ચારથી પાંચ city કરી ગેસ બંધ કરી અડધી મિનિટ પછી ઉપરની city કાઢી કૂકરના ઢાંકણ ખોલી નાખો. (અથવા તો ધીમા તાપે એક city કરો અને થોડીવાર પછી કુકર ખોલો) કોથમીર છાટી ગરમાગરમ શાકને જવાર ના રોટલા,ચોખાના પાપડ અને છાશ સાથે મજા માણો.
Similar Recipes
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાક શિયાળામાં બહુ બધી ભાજી આવતી હોય છે,દરેક ની અલગ અલગ વિવિધતા હોય છે,મે પાલક ની ભાજી નું શાક બનાવ્યું છે ,પાલક માં આયર્ન,વિટામિનB12,B6,B1મળી રહે છે એકના એક ગ્રેવી વાડા શાક કરતા આજે કંઇક નવું ભાજી વાળુ મિક્સ શાક બનાવ્યું છે. Sunita Ved -
ડીંટીયા વાળા રીંગણા નુ શાક
#ટ્રેડીશનલહેલ્લો, મિત્રો આજે મેં ડીંટીયા વાળા રીંગણા નુ શાક બનાવ્યું છે .તેને આપણી ગુજરાતી ટ્રેડિશનલ ડીશ સાથે સર્વ કર્યું છે. જેમાં મેં ખીચડી, દૂધ-દહીં,રોટલો, પાપડ, ભરેલા મરચાં અને ટામેટાં સાથે સર્વ કર્યું છે. Falguni Nagadiya -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી એટલા બધા સરસ આવે અને એટલી બધી વેરાઇટી આવે કે આપણને એમ થાય કે રોજ કંઇક નવું અને બહુ બધું બનાવીએ.... Sonal Karia -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
કંટોલા નુ સેવ બુંદી વાળું શાક
ચોમાસા દરમ્યાન કંટોલા આવે છે. એમાં શરીરને જોઇતા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં હોય છે તેથી આપણે ચોમાસા દરમિયાન ખાવું જ જોઈએ. કંટોલા નુ શાક ઘણી બધી રીતે બનાવવામાં આવે છે. મે અહીં સેવ અને બુંદી નો ઉપયોગ કરીને બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WR#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વાલોળ,રીંગણા નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
વાલોળ સાથે રીંગણા ને લસણ અને અજમાં થી વધારેલું આ શાક ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
વાલોળ પાપડી બટાકા નુ શાક (Valor Papadi Bataka Shak Recipe In Gujarati)
#MBR5#Week5વાલોળ રીંગણ બટાકા નુ શાક Vyas Ekta -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
સુરતી પાપડી,રીંગણ,અને મેથી ની વડી નું શાક
#શિયાળા શિયાળો આવે એટલે ઊંધિયું ખાવા નું યાદ આવે.. કેમ કે આ સિઝન માં પાપડી,વાલોડ જેવા દાણા વાળા શાક ખાવાની મજા આવે. તો મેં આજે સુરતી પાપડી,રીંગણ,મેથીવડી નાખી ને ઊંધીયા જેવું શાક બનાવ્યું છે.જે નીચે મુજબ છે. Krishna Kholiya -
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
લીલો-પીળો ઓળો
શિયાળામાં તો એટલા બધા શાકભાજી આવે કે તમને રોજ કંઈક ને કંઈક નવું બનાવવાનું મન થાય. તો મે આજે બનાવ્યું છે લીલો પીળો ઓળો. Sonal Karia -
-
મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)
શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
પાંદડી રીંગણ
#લીલી વાનગી, શિયાળામાં અલગ-અલગ પ્રકારના શાક બનાવી ખાવાની બહુ જ મજા આવે. તેમાં પણ જેને રીંગણ ભાવતા હોય ને તો એને તો વાલોડ રીંગણા ,પાંદડી રીંગણા, ભરેલ રીંગણ , ઊંધિયું ખાવાની બહુ જ મજા આવે. આ પાંદડી તો માંગરોળ અને વેરાવળ સાઈડ જ પાકે, અને એમાં પણ પાંદડી ફોલવાની પણ એક કળા છે જોકે મને નથી આવડતી. મારા નણંદ ફોલીને આપી ગયા એટલે બનાવ્યું આ શાક. Sonal Karia -
રીંગણ બટેકા ની શાક અને બાજરી ના રોટલા
#માઇલંચ કાઠીયાવાડી ગુજરાતીઓના દરેક ઘરમાં રીંગણા બટાકાનું શાક અને બાજરીનો રોટલો એ મુખ્ય ખોરાક છે રોજ દિવસમાં એકવાર રીંગણાનું શાક ના મળે તો ખાવાની મજા ન આવે .રીંગણ કાઠીયાવાડી ઓ માટે તો ભગવાન ગણવામાં આવે છે . રીંગણાં બટેકા નું રસાવાળું શાક માં અંદર રોટલી ચોળીને જે ખાવાની મજા આવે તેની તો મજા જ કંઈક ઓર છે. Parul Bhimani -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
રીંગણ બટાકા ટામેટા દાણાનું શાક (Ringan Bataka Tomato Dana Shak Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત રીંગણ અને વાલોળ નાં દાણા તથા તુવરના દાણા નું લસણ વાળું શાક ખાવાની મજા... Dr. Pushpa Dixit -
-
મગ મેથીનું શાક અને રોટલો (Mag Methi Sabji & Rotla Recipe In Gujarati)
#trend3 #ઇમ્યુનિટી બુસ્ટર#Gujaratiઆ ગુજરાતી શાક ડિલિવરી સમયે ખાવા માટે બનાવવામાં આવે છે શિયાળામાં પણ આ શાક ખાવાની બહુ મજા આવે છે Preity Dodia -
-
-
વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#WLDશિયાળા નો રાજા રીંગણાં તેની સાથે મોગરી વાલોળ તુવેર વટાણા બધા ની સાથે સરસ લાગે છે. HEMA OZA -
પાવભાજી (PAV BHAJI Recipe in Gujarati)
જ્યારે શું બનાવવું એ ખબર ન પડે ને બાળકોની કંઈ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય.. ઝડપથી બને તેવું બનાવવું હોય અને બધું શાક available હોય તો પાવ-ભાજી જ યાદ આવે. Dr. Pushpa Dixit -
ગાજર નુ શાક
ગામડાના વાડી ના તાજા ગાજર હોય ત્યારે એ લોકો ગાજર નુ લસણ વાળુ શાક સાથે બાજરા ના રોટલા બનાવતા હોય છે . સાથે તાજા દૂધ દહીં અને છાશ ... ઓહોહો મોઢા મા પાણી આવી જાય . yummy 😋 એ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે . એ મજા જેણે માણી હોય એને જ ખબર હોય . મે તો મારા સાસરે આ બધુ ખાધેલુ છે. Sonal Modha -
પાલક ચીલા (Spinach chilla Recipe in Gujarati)
#GA4#Week2#Spinach#Post2 આજની મારી રેસીપી છે પાલક ચીલા. મોટા ભાગે બાળકો ને લીલા શાકભાજી ભાવતા નથી એમાં પણ ભાજી ની તો વાત જ ના થાય. એટલે આ નવતર પ્રયોગ કરીને મે રેસીપી બનાવી છે ને એમાં પણ બાળકોને કલર નું આકર્ષણ વધુ હોય છે એટલા માટે મે ઉપર થી ટામેટા, ગાજર નાખ્યા છે. આપણે અંદર ઉમેરી ને પણ બનાવી શકીએ પણ બાળકોને દેખાવ થી સારું લાગે એ વધુ ગમતું હોય એટલે મેં ઉપરથી નાખ્યા છે. તો જોઈ લો રેસિપી. Binal Mann
More Recipes
ટિપ્પણીઓ