દાલ ખીચડી

#સુપરશેફ3
આપણે ગૃહિણી તો કોકવાર આપણને પણ બધા કામ પરવારીને રસોઈ બનાવવાની આળસ થતી હોય અને ચોમાસામાં વરસાદમાં લાઈટ પણ આવ જાવ કરતી હોય એવા માં ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે તેવી દાળ ખીચડી બનાવી ગરમાગરમ સવૅ કરો.
દાલ ખીચડી
#સુપરશેફ3
આપણે ગૃહિણી તો કોકવાર આપણને પણ બધા કામ પરવારીને રસોઈ બનાવવાની આળસ થતી હોય અને ચોમાસામાં વરસાદમાં લાઈટ પણ આવ જાવ કરતી હોય એવા માં ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે તેવી દાળ ખીચડી બનાવી ગરમાગરમ સવૅ કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા ધોઈને હળદર મીઠું નાખીને જરૂર મુજબ પાણી નાખી બાફવા મુકી દો(તમારી મનપસંદ દાળ એડ કરી શકો)ખીચડી થાય ત્યાં સુધીમાં ડુંગળી ટમેટા આદુ મરચાં લસણ બધું સુધારીને તૈયાર કરી લો
- 2
એક લોયામાં જરૂર મુજબ તેલ મૂકી હિંગ તજ-લવિંગ રાઈ જીરુ સૂકું લાલ મરચું લસણ ની કટકી લીમડા થી ડુંગળી વઘારી સાંતળી લો ત્યારબાદ આદુ મરચાં ટમેટા ઉમેરો બધા મસાલા કરી બાફેલી ખીચડી એડ કરો.જરૂર લાગે તો થોડું પાણી એડ કરી ઢીલી રાખવી.કોથમીરથી ગાર્નિશ કરો
- 3
તો તૈયાર છે દાલ ખીચડી ટમેટા ડુંગળી દહીં છાશ પાપડ સાથે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ વડા(Dalvada Recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલચોમાસામાં વરસાદ વરસી રહ્યો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોય ત્યારે કંઈક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય તો આવા વાતાવરણમાં દાલ વડા એ પરફેક્ટ છે તો ચાલો દાળ વડા બનાવીએ Jasminben parmar -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
દાલ બાટી
#ડીનર#goldenapron3#વીક 13 ગરમાગરમ સર્વ કરો બાટી સાથે.આ દાળ ખાવામાં ટેસ્ટી ને પ્રોટીન થી ભરપુર છે . Vatsala Desai -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@sonalmodha inspired me for this recipe.જૈન રસોઈ ઘરમાં બહુ ઓછી બને પરંતુ તેઓ ચોમાસામાં લસણ-ડુંગળી કે બીજી લીલોતરી નો ઉપયોગ નથી કરતાં તેની દાણ ખરી. કંદમૂળ પણ ન ખાય. બટાકા ની જગ્યાએ કાચા કેળા નો ઉપયોગ થાય એમ થોડી માહિતી ખરી. તો આજે સોનલજી ની રેસીપી ફોલો કરી જૈન તડકા દાળ બનાવી જે ખૂબ જ સરસ બની છે. Dr. Pushpa Dixit -
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha -
ત્રેવટી દાલ (Trevti dal Recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની, ત્રેવટી દાલ વગેરે. બધાના સ્વાદ માં અને બનાવવાની રીતમાં થોડો થોડો ફરક હોય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી ત્રેવટી દાલ બનાવી છે. આ દાલ ગુજરાતી દાલ તરીકે પણ ઓળખાય છે. આ દાલ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ફ્ટાફટ બની જાય છે. ત્રેવટી દાલ નાના-મોટા સૌને ભાવે તેવી બને છે. Asmita Rupani -
મિક્ષ દાળના પૂડલા(Mix Dal na Pudla Recipe in Gujarati)
#trendપોસ્ટ 1મે મિક્સ દાળના પુડલા બનાવ્યા છે તે પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી છે. Mital Bhavsar -
-
દાળવડા (dalvada recipe in Gujarati)
ચોમાસાં માં વરસાદ હોય ત્યારે અમદાવાદીઓને દાળ વડા પહેલા યાદ આવે.થોડોક વરસાદ પડ્યો નથી કે દાળવડા ની લારી અને દુકાનો ઉપર લાઈન લાગી જાય છે આમ તો બારેમાસ દાળવડા મળતા હોય છે પણ ચોમાસામાં વરસતા વરસાદમાં ગરમાગરમ ચા જોડે દાળવડા મળી જાય તો મજા આવી જાય.#સુપર સેફ 3#cookpadindia Bansi Chotaliya Chavda -
ખીચડી વિથ સલાડ
#WKR નાના મોટા સૌની પસંદ એટલે ખીચડી વર્કિંગ વુમનની પસંદ એટલે ખીચડી જટપટ બનતી અને ઝટપટ પછીથી એવી મનભાવન ખીચડી સૌની પ્યારી. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દલિયા ખિચડી (Daliya Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી સ્પેશ્યલ(khichdi)જ્યારે સાદુ જમવાનું મન થાય ત્યારે ખિચડી યાદ આવે. સામાન્ય રીતે આપણે દાળ અને ચોખા ભેગા કરી ખિચડી બનાવતા હોય છે. પણ આજે ચોખા ને બદલે ફાડા લાપસી અને ત્રણ દાળ ને મિક્સ કરીને ખિચડી બનાવીશું. સાથે તેમાં વેજીટેબલ્સ નાખીને તેને હેલ્ધી પણ બનાવી છે.આ ખિચડી ડાયેટિંગ માં પણ લેવામાં આવે છે. તો જોઈ લઈશું ખિચડી ની રેસીપી. Chhatbarshweta -
લસુની દાલ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ... Kalpana Parmar -
દાલ ખીચડી
#ડીનરદાલખીચડી જે દાલ અને ચોખા ના મિશ્રણ થી બનતી વાનગી છે જેને રોજિંદા મસાલા સાથે બનાવાય છે. અહી મેં દાળ ચોખા ને એક સાથે રાંધીને તૈયાર કરી છે જે એક વન પોટ મિલ પણ કહી શકાય. ખૂબ સરળતાથી તૈયાર થતી આ વાનગી ગરમાગરમ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેને સલાડ સાથે કે પછી એમનેમ પણ માણી શકાય છે. Bijal Thaker -
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
મુગ દાલ સૂપ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો આજે મેં છોડા વગરની પીળી મગની દાળમાંથી ટ્રેડિશનલ સૂપ તૈયાર કરેલ છે જેને મેં સુંદર રીતે ગાર્નિશ કરીને પ્રેઝન્ટ કરેલ છે. Khushi Trivedi -
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
-
-
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ઉનાળામાં લાઈટ ડિનરનો best option. Dr. Pushpa Dixit -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#MA#summerlunch#cookpadindia#cookpadgujarati Happy Mother's Day to all the Mothers' out there! 🥰 મગ ની છૂટી દાળ મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. તેની બનાવેલી આ દાળ નો સ્વાદ કંઇક અલગ જ હોય છે. મારી મમ્મી ઉનાળા માં મગ ની છૂટી દાળને પૂરી, કેરી નો રસ, કઢી, ભાત અને કાચી કેરી ની ચટણી સાથે પીરસે છે, જે જમવાની ખુબ જ મજા પડે. તો મે પણ આજે એવી જ રીતે ડીશ તૈયાર કરી છે, અને હું તેને મધર્સ ડે ના ડેડીકેટ કરું છું! Payal Bhatt -
-
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
દાલ ખીચડી(Daal khichdi recipe in Gujarati)
આ દાલ ખીચડી મારી દીકરી ને ખુબ ભાવે છે અને એમાં બધી દાળ પણ આવે એટલે પ્રોટીન પણ વધારે પ્રમાણ માં હોય છે અને બની પણ જલદી જાય છે એટલે જ્યારે સમય ઓછો હોઈ ત્યારે હું ફાટફાટ આ દાલ ખીચડી બનાવી દેવ છું Ami Desai
More Recipes
ટિપ્પણીઓ (2)