💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪

#લીલીપીળી
પંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ..
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળી
પંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ..
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા દાળ ચોખા ને સરખા સાફ કરી સ્વચ્છ પાણી થી ધોઈ લેવા. હવે એક કૂકર માં દાળ ચોખા, હળદર,મીઠું,જરૂર મુજબ પાણી નાખી ખીચડી ને ચડવા મૂકી દો..૪ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવો.. કૂકર ઠંડુ થયા બાદ એક પ્લેટ માં ખીચડી સર્વ કરી ઉપરથી ઘી નાખવું.. અને કાંદા ટામેટા કોબી લીલું મરચું ગાર્નિશ કરી સર્વ કરવું... આ ખીચડી ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે..પણ પોષ્ટિક પણ ઘણી હોય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
💪સુપર હેલ્ધી સુવા ભાજી, પાલક, મગ દાળ, ફણસી💪
#લીલીપીળીસુવા ભાજી નો ભારતીય ઔષધો બનાવવામાં વપરાશ થાય છે.. આ ભાજી માં ઘણા પોષક તત્વો હોય છે.. આ ભાજી સ્વાસ્થ્યવર્ધક હોય છે.સુવા ભાજી માં કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી,ફોલિક એસિડ,fibre, પોટેશિયમ, મેગ્નેશિયમ,જેવા ઘણા પોષક તત્વો હોય છે.. જે આપના શરીર માટે ખુબજ લાભદાયક છે. આ ભાજી થી હાડકા ની તકલીફ માં રાહત, પેટ ની તકલીફમાં રાહત, સુગર લેવલ ઓછું કરે,મેટાબોલિઝ્મ રેટ વધારે., અનિંદ્રા ની તકલીફ માં રાહત આપે, કેન્સર થી બચાવે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે, લો કેલેરી હોવાથી હૃદય માટે પણ ઘણી સારી હોય છે...દોસ્તો આ ભાજીના ઘણા ફાયદા છે..આજે આપણે સુવા ભાજીને મગ દાળ ,પાલક અને ફણસી સાથે બનાવશું..તો આ વાનગી હજી હેલ્ધી બની જશે...તો ચાલો દોસ્તો સુવા ભાજી સાથે મગ દાળ અને ફણસી બનાવીએ... Pratiksha's kitchen. -
સુપર હેલ્ધી સુરણ સિમલા મરચાં
#લીલીપીળી સુરણ ને હિંદી માં જીમીકંદ પણ કેહવામા આવે છે.. સુરણ ને એક જડીબુટ્ટી માનવામાં આવે છે . જેમાં ઘણા પોષકતત્વો રહેલા છે.. સુરણ માં વિટામિન બી૬, ઓમેગા ૩, એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ, કોપર, આયરન, ફાઈબર, હોય છે..સુરણમાં બીટા કેવેટીન હોય છે જે કેન્સર માટે લાભદાયક છે. યાદશક્તિ વધારે છે. શ્વાસ અને ચામડી ની તકલીફ માં રાહત આપે,કફ અને અસ્થમા માટે લાભદાયક,પાચનક્રિયા મજબૂત કરે.બવાસીર માં રાહત, લિવર (યકૃત) ની તકલીફ માં રાહત, વજન ઘટાડવા માટે ઉપયોગી, છે.. શરીર ને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદરૂપ હોય છે.. ટુંકમાં સુરણ એટલે માનવ શરીર માટે જડીબુટ્ટી નું કામ કરે છે.. તો દોસ્તો આજે આપણે આ સુપર હેલ્ધી સૂરણ અને શિમલા મરચાનું શાક બનાવશું... Pratiksha's kitchen. -
સુપર હેલ્ધી અળવી દાળ
#લીલીપીળી અળવીના પાન માં ખુબજ વિટામિન અને મિનરલ્સ હોય છે. એમાં વિટામિન એ, વિટામિન સી, કૅલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ,પોટેશિયમ , મેગ્નેશિયમ, ફાયબર હોય છે. આ પાન એન્ટી ઓક્સિડન્ટ હોય છે..આ પાન સાંધા ની તકલીફ, પેટની તકલીફ,, બી. પી ની તકલીફ,આવી ઘણી તકલીફો માં કામ આવે છે. મેટાબોલિઝ્મ ને પણ મજબૂત કરે છે. સ્વાદ ની સાથે સાથે અળવી પાન હેલ્ધી પણ છે....આ પાન ના પાત્રા તો ઘણા બનાવ્યા હશે..પણ અળવી દાળ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર ટ્રાય કરજો દોસ્તો.. Pratiksha's kitchen. -
દાલ ખીચડી(Daal khichdi recipe in Gujarati)
આ દાલ ખીચડી મારી દીકરી ને ખુબ ભાવે છે અને એમાં બધી દાળ પણ આવે એટલે પ્રોટીન પણ વધારે પ્રમાણ માં હોય છે અને બની પણ જલદી જાય છે એટલે જ્યારે સમય ઓછો હોઈ ત્યારે હું ફાટફાટ આ દાલ ખીચડી બનાવી દેવ છું Ami Desai -
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
પંચમેળ દાળ ખીચડી
#goldenapron3Week 2#DAL#ટ્રેડિશનલઆરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને પાંચ જાતની દાળના મિશ્રણ સાથે બનતી આ બાળકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ ખીચડી માં તીખાશ વાપરી નથી કેમ કે specially બાળકો માટે બનાવી છે. Upadhyay Kausha -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડીઅમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને . Sonal Modha -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
ચેવટી દાળ
#પીળી#દાળકઢીસૌરાષ્ટ્ર માં અડદની દાળ અને બાજરી ના રોટલા નું જમણ પ્રખ્યાત છે તેમ સુરત બાજુ ચાર જાતની દાળ બનાવી જુવાર ના રોટલા સાથે ખાવાનું ચલણ છે. આ દાળ ની ખાસિયત એ છે કે એમાં વઘાર નથી કરવામાં આવતો પણ ઉપરથી કાચું સીંગતેલ રેડી ને ખાવામાં આવે છે. Pragna Mistry -
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdi દરેક ના ઘરની મનપસંદ રેસીપી સાદી ખીચડી....ખીચડી તો બધા ના ઘરે બનતી હોય છે ..ને આ ખીચડી ..દરેક ના ઘરે અલગ અલગ પ્રકારે બને ..કોઈ પીળી મગની દાળ ને ચોખા ની બનાવે...કોઈ છોટલા વાળી દાળ ને ચોખા ની બનાવે. કોઈ ફાડા લાપસી ની બનાવે. તો કોઈ તુવેર દાળ સાથે બનાવે ને આજકાલ તો એમાં પણ ફેશન આવી હોય એમ સિઝલર ખીચડી, તંદૂરી ખીચડી .., પાલક નીખિચડી...તો આવી અવનવી ખીચડી ક્યાં તો બહાર ખાવા જાય અથવા ઘરે બનાવે. પણ આપણા બધા ની મનપસંદ અને ઓલ ટાઈમ ફેવરિટ નાના મોટા બધાની ને ઝટપટ રેડી થાય એવી સાદી ખીચડી....ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
સાદી ખીચડી
#સૂપરશેફ૪ પોસ્ટ૭ આ ખીચડી હેલ્ધી છે બીમાર હોય કે બાળકો ને આ ખીચડી પહેલા ખવાય છે Smita Barot -
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
ભઈડકું
#દાળથી બનતી વાનગી#ભઈડકું#સ્વપ્નલ શેઠ#૨૫/૦૩/૧૯આ મિક્સ દાળ અને ઘઉં ના ફાડા માં થી બનતી વાનગી ખુબજ હેલ્ધી અને પચવામાં પણ સારી છે. માદા માણસને માટે પણ ખુબ જ સારી છે. Swapnal Sheth -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ
#ભાત આજે મને વઘારેલી ખીચડી બનાવાની ઈચ્છા થઈ એટલે મેં ચારથી પાંચ જાતના કઠોળ અને ઘણા બધા શાકભાજી નાખીને હેલ્ધી ખીચડી બનાવી. જે અત્યારે આપણે બધા જ વિટામિન અને પ્રોટીન મળે એવું ખાવું જરૂરી છે. ઘણી બધી જાતના શાકભાજી, ચાર જાતની દાળ અને ૫ થી ૬ જાતના કઠોળ બધું જ આપણા શરીરમાં જાય અને બાળકોને પણ આ ખાવાથી ઘણું બધું હેલ્ધી રહે છે..... Kiran Solanki -
-
દાલ ખીચડી
#સુપરશેફ3આપણે ગૃહિણી તો કોકવાર આપણને પણ બધા કામ પરવારીને રસોઈ બનાવવાની આળસ થતી હોય અને ચોમાસામાં વરસાદમાં લાઈટ પણ આવ જાવ કરતી હોય એવા માં ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે તેવી દાળ ખીચડી બનાવી ગરમાગરમ સવૅ કરો. Shyama Mohit Pandya -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
પંચરત્ન ચોકલેટ હલવો સીઝલર
પંચરત્ન હલવો પાંચ ટાઇમ ની દાળ માંથી બનાવામાં આવે છે. પંચરત્ન હલવો એક ઓથેન્ટીક કાઠીયાવાડી ડીસ છે જે ઠંડી ની સીઝન માં તેમજ મેરેઝ માં લાઇવ ગરમાગરમ સવઁ કરવા માં આવે છે. મે આ હલવો ચોકલેટ ના ટીવીસ્ટ સાથે અને વેનીલા આઇસ્ક્રીમ સાથે સીઝલર પ્લેટમાં ઇનોવેશન સાથે સર્વ કરીયો છે.જે ખુબજ હેલ્થી અને ટેસ્ટી છે પણ છે . Mital Viramgama
More Recipes
ટિપ્પણીઓ