ડીવાઈડર રાઇસ

#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે.
ડીવાઈડર રાઇસ
#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને ૧ કલાક માટે પલાળી ને રાખો. પછી એક તેમાં તપેલી માં પાણી ગરમ કરીને તેમાં પલાડેલા ચોખા, કાપેલા બટાકા અને વટાણા નાખીને અધકચરા બાફી લો.
- 2
પછી એક કાણાવાળા વાડકામાં કાઢી ને મુકો. અને તેના ત્રણ ભાગ પાડીને રાખો. બીટ વાળા ભાત માટે :- બીટ ને છોલી ને છીણી લો પછી તેને ગરણી થી ગાળી ને રસ કાઢી લો.
- 3
હવે તેને એક ભાગ વાળા ભાત માં એડ કરી લાલ કલર વાળો ભાત બનાવો.
- 4
પાલક વાળા ગ્રીન ભાત માટે:- સૌપ્રથમ પાલક ને સાફ કરીને ધોઈ લો. પછી તેને ગરમ મા પાણી એડ કરીને બે મિનિટ માટે ઉકાળો.
- 5
અને ઠંડુ થાય એટલે એક મિક્સર બાઉલમાં લઈને ક્રશ કરી લો. અને રાંધેલા ભાત ના બીજા ભાગમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 6
અને ત્રીજો ભાત નો ભાગ વાઈટ કલરનો જ રહેવા દેવાનો છે. હવે એક ચીલી કટરમાં આદુ અને લસણની પેસ્ટ બનાવીને રાખો.
- 7
શાક માટે:- એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી વઘાર કરો. પછી તેમાં મરી અને લવિંગ નાખીને આદુ અને લસણની પેસ્ટ નાખીને એક મિનીટ માટે સાંતળી લો.
- 8
પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ અને ઝીણું સમારેલું ગાજર નાખીને એક મિનિટ માટે સાંતળો. પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
- 9
પછી તેમાં મરચું, મીઠું, હળદર અને ગરમ મસાલો નાખીને બધું બરોબર મિક્સ કરી લો. અને કાચું પાકું ચડાવીને રાખો.
- 10
હવે એક તપેલીમાં ઘી લો. તેને બરોબર ચોપડીને તેમાં પહેલા વાઈટ ભાતનું લેયર્સ મૂકો.
- 11
પછી તેની ઉપર બનાવેલા શાકનું લેયર પાથરો. પછી તેની ઉપર ગ્રીન ભાતનુ લેયર પાથરો. એની ઉપર ફરીથી શાકનુ લેયર પાથરો.
- 12
પછી એની ઉપર ફરીથી રેડ ભાતનું લેયર પાથરો. હવે તપેલીને તવા પર મૂકીને ઢાંકીને તેની ઉપર વજન મૂકી ને 15 મિનિટ માટે ધીમા તાપે ચડવા દો. પછી બધું બરોબર મિક્સ કરીને સર્વિંગ પ્લેટમાં લઈને ચીઝ, પનીર અને સલાડ થી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.તો તૈયાર છે ડિવાઈડર રાઇસ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌવા નાચોસ
#ભાત અહીં મેં પૌઆનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ નાસ્તો બનાવ્યો છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
-
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
મલ્ટિકલર હેલ્ધી ઢોસા
#સાઉથપાલક ગાજર બીટ ટામેટા ફોદીનો આ બધાં વિટામિન અને પ્રોટીન થી ભરેલા શાકભાજી છે.આજે તેનો ઉપયોગ કરી ને મેં ઢોસા બનાવ્યા છે.જે નાના મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે. Ruchee Shah -
જીરા રાઇસ
#goldanapron2#post15કર્ણાટકા સ્ટાઈલ માં જીરા રાઇસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો આ વાનગી ને દાળ ફ્રાય સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
ઢોકળા મફીન્સ
#બ્રેકફાસ્ટ રેસીપીઢોકળામાં પાલક , ગાજર નો ઉપયોગ કરીને ખૂબ હેલ્થી બનાવવાનો પ્રયાસ કર્યો છે. Dimpal Patel -
બીટપાલક સ્ટફ સ્પાૃઉટ પરાઠા
બીટ અને પાલક ખૂબજ હેલ્દી વળી સ્પાૃઉટ મગ નું હેલ્દી સ્ટફિંગ બાળકો ને નવા આકાર માં આપી ખવડાવીએ તો તે હોંશથી ખાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
-
વ્હીટ રોઝ મોમોસ
#હેલ્થીફૂડ. મૉમૉસ મેં ઘઉં અને બીટ નો ઉપયોગ કરીને અને સ્ટફિંગ માટે ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરી હેલ્થી બનાવેલા છે Krishna Rajani -
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
ગાજર નો હલવો
#FBP# Cookpad India#Cookpad Gujarai#Sweetrecipe#CarrotHalawarecipe#ગાજર નો હલવો રેસીપી ∆ બાળકો થી લઈને વડીલ વ્યક્તિઓ સર્વ ની મનપસંદ મિઠાઈ એટલે "ગાજર નો હલવો"...∆ પરંપરાગત મિઠાઈ બનાવવી સરળ હોતી નથી પણ ગાજર નો હલવો એક એવી મિઠાઈ છે જે સરળતાથી અને ઝડપથી બની જાય છે...∆ ગાજર નો હલવો કે જેને તમે એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ કહી શકો... ગાજર,દૂધ, ખાંડ અને એલચી પાઉડર એમ ચાર ઘટકો ની મદદથી આજે મે બનાવયો છે... વસંત પંચમી ના શુભ દિવસે પ્રસાદ બનાવ્યો છે.. Krishna Dholakia -
હેલ્દી જ્યુસ
#ફિટવિથકુકપેડગાજર, બીટ, હળદર આ બધા લોહીને વધારવાનું કામ કરે છે અને શિયાળામાં આ બધા શાક સારા મળે છે તો આજે અમે અહીં હેલ્દી જ્યુસ બનાવ્યું છે Neha Suthar -
-
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
પીનટ્સ, એન્ડ પાલક રોઝ
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સમગફળી અને પાલક નો ઉપયોગ કરી ને મેં આ રેસિપી બનાવી છે,જેમાં નેચરલ કલર નો ઉપયોગ કર્યો છે અને ઘી કે તેલ વગર ની સ્વીટ છે ,જે બાળકો માટે આર્યન થી ભરપૂર છે ,આમાં મેં પાલક અને બીટ ના રસ નો ઉપયોગ કલર ની જગ્યા એ કર્યો છે. Dharmista Anand -
-
-
વેજ ડ્રાય મનચુરીયન
#રેસ્ટોરન્ટઆ મનચુરીયન બનાવવામાં ગાજર, ડુંગળી,શિમલામરચા ,લીલી ડુંગળી,લીલું લસણ અને કોબીજ જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
રાઇસ ફલાવર ગાર્ડન
આજે રાઇસ રેસીપી માં અલગ રીતે બનાવી છે આવા વિટામીન વાળા શાક ભાજી નાખી "રાઇસ ફલાવર ગાર્ડન " ને પીરસો. ને આ વાનગી તમે જરૂર થી બનાવો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
લીલી ડુંગળી ગાજર અને વટાણા નું શાક (Lili Dungri Gajar Vatana Shak Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#લીલી ડુંગળી,ગાજર અને વટાણા નું શાક#લીલી ડુંગળી#વટાણા#ગાજર Krishna Dholakia -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું. Chhaya Panchal -
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
ત્રિરંગી પરાઠા (Tricolour Paratha Recipe In Gujarati)
રોજબરોજના રૂટિનમાં કંઈક અલગ સ્વાદના ચસ્કા માટે લોકો હોટલ અથવા રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ કરે છે. એની કરતા જો ઘરેજ કંઈક અલગ અને સ્વાસ્થ્ય વર્ધક જમવાનું બને તો? આજે મેં અહીં શિયાળુ શાકભાજી થકી કુરદતી કલર બનાવીને તેમાંથી થઈ ત્રણ કલરના પરાઠા એટલે કે ટ્રાયકલર પરાઠા બનાવ્યા છે. જેમાં પાલક, બીટ તેમજ આદુ-મરચા નો ઉપયોગ કર્યો છે. દેખાવમાં સુંદર હોવાની સાથે સ્વાદમાં પણ આ પરાઠા ચટાકેદાર બને છે.#tirangiparatha#beetparatha#palakparatha#healthythali#colourfulplatter#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
વ્હીટી મસાલા પાપડ
#હેલ્થીફૂડ નાના-મોટા બધાને સ્ટાર્ટર માં મસાલાપાપડ ખૂબ જ ભાવતા હોય છે પણ અડદના પાપડ ને પચાવતા આપણા શરીરને ત્રણ દિવસ થાય છે તો આજે હું હેલ્થી ઘઉંના લોટના પડ માંથી બનેલા મસાલા પાપડ લઈને આવી છે. Bansi Kotecha -
વેજીટેબલ કટલેસ
#goldenapronવેજીટેબલ કટલેસ બટેટા,ગાજર,વટાણા,બીટ માંથી બનાવવામાં આવે છે.બાળકો અને મોટા લોકોને પણ ખૂબ ફેવરીટ હોય છે. Chhaya Panchal
More Recipes
ટિપ્પણીઓ (4)