ફાડા ની ખીચડી

Leena Mehta @DesiTadka26
#Comfort
#comfortfood
#daliya khichdi
#dietfood
વજન ઉતારવા શાકભાજી થી ભરપૂર ફાડા ની ખીચડી ઉત્તમ ખોરાક છે.
ફાડા ની ખીચડી
#Comfort
#comfortfood
#daliya khichdi
#dietfood
વજન ઉતારવા શાકભાજી થી ભરપૂર ફાડા ની ખીચડી ઉત્તમ ખોરાક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના ફાડા ને મગ ની દાળ ને ધોઈ ને ૧૦-૧૫ મિનિટ માટે પલાળી લો.
- 2
કૂકર માં તેલ ગરમ મુકો. તેમાં રાઈ, જીરું, તજ, તમાલ પત્ર ને બીજા અક્ષ મસાલા ઉમેરી ને સાંતળી લો.
- 3
હવે તેમાં સામેરેલું લસણ, આદુ, કાંદા ને સાંતળી ને બધા શાકભાજી ઉમેરો. ૪-૫ મિનિટ માટે રાંધી લો.
- 4
પલાળેલી દાળ ને ફાડા ઉમેરો. સાથે સ્વાદ મુજબ મીઠું, મરચું ને હળદર ઉમેરો.
- 5
કૂકર માં ૩-૪ સીટી વગાડી લો.
- 6
દહીં ને બેટ ના અથાણાં સાથે પીરસો ફાડા ની ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
પૌષ્ટિક ફાડા ખીચડી (Fada Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીઘઉંનાં ફાડા ફાઈબરથી ભરપૂર અને પચવામાં હલકા હોય છે..... એને વધુ પોષક બનાવવા મેં આજે પૌષ્ટિક વેજીટેબલ ફાડા ખીચડી બનાવી છે.. Harsha Valia Karvat -
વેજ ફાડા ખીચડી(Veg Fada Khichadi Recipe In Gujarati)
આજે મેં ખૂબ જ સરળતાથી બનતી અને પચવામાં પણ સરળ એવી ફાડા ની વેજ ખીચડી બનાવી છે જે ડિનર માં દહીં સાથે સરસ લાગે છે Dipal Parmar -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe in Gujarati)
#GA4#week 7#khichdi#post7આપણા ગુજરાતી ઓને ભાવે એવી વઘારેલી ખીચડી ,મે અહી ઘંઉ ના ફાડા ની ખીચડી. Velisha Dalwadi -
જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
#ઇબુક#Day11ખીચડી પૌષ્ટિક આહાર છે.એક નવી નવીનતમ સ્વાદિષ્ટ ,હેલ્થી ખીચડી ની વાનગી.જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી માં.. વેજીટેબલ સાથે,આખા જુવાર ને બદલે જુવાર ફાડા નો વપરાશ કર્યો છે.ડાયાબિટીસ ફ્રેન્ડલી... Jasmin Motta _ #BeingMotta -
ફાડા ખીચડી
#ડીનર#starખીચડી એ હવે ગુજરાત માં જ નહીં પરંતુ ભારતભરમાં અને વિદેશ માં પણ એટલું જ પ્રખ્યાત છે. હવે તો ખીચડી ને રાષ્ટ્રીય ભોજન માં સમાવેશ કરાયો છે. ઘઉં ના ફાડા તથા શાક ના સુમેળ સાથે બનાવેલી આ ખીચડી એક વન પોટ મીલ બની જાય છે. Deepa Rupani -
ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)
#MA મમ્મી ની પરંપરાગત સ્પેશિયલ ફાડા ની સ્વાદિષ્ટ મસાલા ખીચડીદરેક પ્રાંત માં અલગ અલગ રીતે બનતી આ વાનગી જુદા જુદા નામે ઓળખાય અને બનાવાય છે. દલીયા આ ને ઘઉં ના ફાડા. વગેરે....Preeti Mehta
-
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
-
-
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
ફાડા ની ખીચડી અને દહીં તીખારી (Fada Khichdi Dahi Tikhari Recipe In Gujarati)
ફાડા ની ખીચડી અને દહીં તીખારીચાલો આ બનાવીયે આ ખીચડી અને તિખારી .ટેસ્ટ મા ખૂબ બેસ્ટ લાગે છે. Deepa Patel -
-
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
ઘઉં ના ફાડા અને મગની દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#childhoodનાનપણ ની યાદગીરી..અઠવાડિયા માં બે વાર મમ્મી બનાવતા જ..પ્રોટીન,ફાઈબર અને કેટલાય ગુણો થી ભરપુર મારી બાળપણ ની યાદગીરી રસોઈ,ઘણા બધા વેજિસ્ થી ભરપુર ફાડા ની ખીચડી તમારી સાથે શેર કરું છું . Sangita Vyas -
-
મિક્સ વેજ- મિક્સ ફાડા ખીચડી
#કૂકર#India post 5#goldenapron7th week recipeઆજે હું એક એવી રેસીપી લઇને આવી છું જે આપણા ગુજરાતી ઓની ઓળખ સમાન છે તેમજ આપણા દેશ ના વિવિધ પ્રાંતો માં પણ પોતાના ટેસ્ટ પ્રમાણે બનતી એવી આ વાનગી છે.જે કુકરમાં ખુબજ ઝડપથી બની જાય છે. "મિક્સ વેજીટેબલ અને મિક્સ ફાડા ની ખીચડી ." સામાન્ય રીતે આપણે એવું માની એ કે ખિચડી બિમારી માં જ ખવાય પણ ના....મિત્રો ,આ રીતે બનાવેલી ખિચડી ખુબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે અને તેના ફાયદા પણ ઘણા છે જેમકે ખિચડી માં ઘી નાખી ને ખાવા થી વાત્ત કે પિત્ત થતું નથી. મરી અને બીજા ખડા મસાલા નો ઉપયોગ કરવા થી આ ખીચડી ગેસીયસ પણ નથી. જે પચવા માં સરળ તો છે જ ..સાથે જ ફાઇબર, કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન થી ભરપૂર છે. તો મિત્રો હેલ્થી એવી "મિક્સ વેજ-ફાડા ખિચડી "ની રેસીપી નીચે મુજબ છે જે આપ સૌને જરુર પસંદ આવશે. asharamparia -
ફાડા ખીચડી
ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે.આ એક ડાયેટ રેસિપી પણ છે. Bhoomi Patel -
ઘઉંના ફાડા ની ખીચડી
#લોકડાઉનમિત્રો... ઘરમાં જ રહેલા ખાદ્ય પદાર્થો થી એક સંપૂર્ણ ભોજન તરીકે ચાલે તેવી રેસિપી આપની સમક્ષ પ્રસ્તુત કરું છું...જે હેલ્ધી પણ છે સ્વાદિષ્ટ પણ છે...બાળકો થી લઈને વડીલો સહિત બધાજ તેનો સ્વાદ માણી શકે છે....અત્યારે લોકડાઉન ના સમયમાં શાકભાજી...કે લીલોતરી ની અછત દરમ્યાન લંચ કે ડિનર માં સરસ ઉપયોગ માં લઈ શકાય છે...👍 Sudha Banjara Vasani -
થુલા ની ખીચડી(thula ni khichdi recipe in gujarati)
#india2020 થુલા ની ખીચડી એ વિસરાતી વાનગી મા ની એક વાનગી છેઆ થુલા ની ખીચડી માં ખૂબ જ ફાઇબર હોય છે જે ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને એનો ડાયટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે Kruti Ragesh Dave -
રજવાડી ફાડા ખીચડી
#goldenapron3#ખીચડીરસોઈ નો રાજા એટલે ખીચડી. બનવા માં સહેલી અને પચવામાં હલકી.. સજા માંદા સૌ ને ખીચડી ભાવે. પણ આજે તેને થોડું વધારે રોયલ બનાવવા મેં રજવાડી ખીચડી બનાવી છે. Daxita Shah -
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki -
બારડોલી ની ફેમસ જલારામ ખીચડી
#CTબારડોલી ની જલારામ ખીચડી ખુબજ વખણાય છે.આજુબાજુ ના સીટી માંથી બારડોલી ખીચડી ખાવા માટે આવે છે. Jayshree Chotalia -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
તમે જયારે પણ ફાડા લાપસીનું નામ સાંભળો તો સૌથી પહેલા સ્વીટ બને એવું યાદ આવે પણ આજે હું ફાડા લાપસીમાંથી હેલ્ધી અને ડાયટ તેમજ વેઇટ લોસ માટે તમે ખાઈ શકો એવી ટેસ્ટી વાનગી લઇ ને આવી છું જેને ઘણાં લોકો થુંલી,દલિયા, અને તીખી લાપસી પણ કહે છે. મારા ઘરે બધાની મન પસંદ વાનગી છે તો ચલો બનાવીએ તીખી લાપસી#EB#Week 10 Tejal Vashi -
સરગવો નાં પાન નો જ્યૂસ (Saragva Paan Juice Recipe In Gujarati)
વજન ઉતારવા માં ઉત્તમ છે આ જ્યૂસ Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
મિક્સવેજ. મલ્ટિદાલ ખીચડી(mix veg.multidal khichdi recipe in Gujarati)
#સુપર શેફ4દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે...સાથે જુવાર અને ચોળા દાળ વજન ઉતારવા માં મદદ કરે છે...મસૂર ની દાળ કેલ્શિયમ અને મલ્ટિવિટામીન થી ભરપૂર હોય છે. સાથે શાકભાજી નો સ્વાદ લેવા જેવો ખરો.... KALPA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145117
ટિપ્પણીઓ