રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાક ધોઈ ને સાફ કરી સમારવાં...કુકર માં ટમેટાં, બટેટા, ગાજર, લસણ, પાલક, મીઠું, હળદર નાખી 3 સીટી થવા દો.....ઠંડું થાય પછી પીસી લો...વર્મીસેલી ગરમ પાણી માં છૂટી બોઈલ કરો...ગરણા થી ગાળી લો...
- 2
પેન માં ઘી મૂકી...ટમેટાં ની પ્યૂરી ઉમેરો....તેમાં મકાઈ ના દાણા, લીલી ડુંગળી, મીઠું નાખી ઉકાળો...મેગી મસાલો,વર્મીસેલી, ફુદીના ની સુકવણી...છેલ્લે લીંબુ અને કોથમીર નાખી ગરમાગરમ સવૅ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મસુર ની દાળ નો સૂપ
#કૂકર...એક અનિવાર્ય સાધન છે. તેના ઉપયોગ થી સમય નો બચાવ કરી શકાય છે. આ સૂપ ખૂબ હેલ્થી છે. પ્રોટીન થી ભરપુર છે. તે ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11943347
ટિપ્પણીઓ