રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા નું ખીરું બનાવવા ચોખા, ચના દાળ અને અડદ દાળ ૬ કાલાક પલાળી રાખી. ગ્રાઈન્ડ કરી દહીં નાખી 3 કલાક રાખી મુકો.
- 2
ઢોસા નો મસાલો બનાવવા કઢાઈ માં તેલ લઇ રાઇ,જીરું,હિંગ,મીઠો લીમડો સમારેલા લીલા મરચા વટાણા નાખી ડુંગળી, ટામેટા નાખી બાફેલા બટાકા હળદર અને મીઠું, કોથમીર નાખી સરખી રીતે મિક્સ કરી લો.
- 3
સાંભાર બનાવવા તુવેરદાલ અને મસૂર દાળ માં ૧ ટામેટું, ૧ ડુંગળી,મીઠું, હળદર અને ૧ લીલા મરચા નાખી બાફી લો. હવે એક કઢાઈ માં તેલ લઇ રાય, જીરું, હિંગ, મેથીદાણા,મીઠો લીમડો,સૂકા લાલ મરચાં,લીલા મરચાં અને ડુંગળી નાખી સંતળો હવે ટામેટા અને બધા મસાલા નાખી સાંતળો હવે તેમાં બાફેલી દાળ બ્લેન્ડ કરી નાખો. થોડું ગોળ તથા આંબલી નું પલ્પ તથા જરૂર મુજબ પાણી નાખી ૫ મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. હવે કોથમીર નાખી સર્વે કરો
- 4
નારિયેળ ચટણી બનાવવા દાળિયા દાળ નારિયેળ તથા દહી નાખી ગ્રાઇન્ડ કરો પછી રાઈ મીઠા લીમડા નો વઘાર કરો.
- 5
હવે ખીરું લઇ ઢોસા ઉતારો વચ્ચે બટાકા નું સ્ટફિંગ ભરી ચટણી તથા સાંભાર સાથે ગરમાં ગરામ સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દેવાંગીરી બેને(બટર) ઢોસા
#સાઉથદેવાંગીરી બેને (બટર) ઢોસા .. પરંપરાગત કણૉટક (સાઉથ ઇન્ડિયા) ની વાનગી છે જે ઢોસા પર ભવ્ય રીતે બટર છાંટવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ