રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા 500ગ્રામ દુધ ગરમ કરવા મુકો.એક ઉભરો આ.વે પછી ગૈસ ની ફલેમ મીડીયમ સ્લો કરી ને દુધ ને ઉકળો..્્્્
- 2
દુધ ઉકળી ને ગાઢા થાય અને 300ગ્રામ જેટલુ રહે,સુગર ઊમેરવી ને ઉકળવા દેવુ..દુધ ને સતત ચલાવતા રેહવુ વાસણ મા જમીમલાઈ ને તવેઠા ની નિકાળી ને વચચે લેવુ.
- 3
દ
- 4
ઘટ્ટ દુધ મા 1કપ મલાઈ ઉમેરવી પછી નીચે ઉતારી ઠથોડુ ઠંડુ કરી ને સીતાફળ ના પલ્પ,અને કેસર નાખવી બરોબર મીકસ કાજુ,બદામ ફલેકસ(કતરણ).સિપ્રકલ કરી કાજી બાદામ થી ગારનીશ કરી સર્વ કરો..
- 5
તૈયારછે વિન્ટર મા એકજ મહીના મળતુ અનમોલ ફળ...સીતાફલ..એના થી બનતી બાસુદી.્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર સીતાફળ બરફી
#ફેવરેટ મારા ફેમીલી ને તો મીઠાઈ ખુબ જ ભાવે હું ઘણી નવી નવી મીઠાઈ ની રેસિપી બનાવું છું. આજે મેં સીતાફળ ની બરફી બનાવી છે.. Daxita Shah -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#suhaniસીતાફળમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે સીતાફળ ડાયજેસ્ટ સીસ્ટમને સુધારે છે સીતાફળનું સેવન કરવાથી સ્કીન પણ સરસ થાય છેમેં અહીંયા આપડા હોમ શેફ સુહાની ગાથા ની સીતાફળ બાસુંદી ની રેસીપી જોઈને સીતાફળ બાસુંદી બનાવી છે જેની રેસીપી હું શેર કરું છું sonal hitesh panchal -
સીતાફળ બાસુંદી
#દિવાળીસીઝન માં મળતા સીતાફળ જોઈ ને કોનું મન ના લલચાય? આજે હું સીતાફળ ની બાસુંદી લઈને આવી છું. દિવાળી માં પરિવાર સાથે બેસી ખાવા ની ખુબ મજા આવશે. ખુબ સરસ રેસિપિ છે મેં બનાવી તમે ક્યારે બનાવો છો? Daxita Shah -
-
-
-
-
-
-
-
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fruit specialહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે, સ્વાદમાં મીઠા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળની સિઝનમાં લગભગ બધા ઘરે સીતાફળ જોવા મળે જ છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. Chhatbarshweta -
સીતાફળ બાસુંદી (sitafal basundi recipe in Gujarati)
#GA4 #Week8 અત્યારે સીતાફળ ખુબજ સરસ આવે છે તો મે સીતાફળ બાસુંદી બનાવી ખુબજ સરસ બને છે. Kajal Rajpara -
કેસર સીતાફળ ફિરની (Kesar Sitafal Firni Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6# સીતાફળફિરનીરેસીપી Krishna Dholakia -
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
સીતાફળ કેન્ડી (Custard apple candy recipe in Gujarati)
#CookpadTurns4#ફ્રુટ્સશિયાળામા આવતા ફળો નો શેક બનાવતા હોય છીએ પણ આજે મે સીતાફળ નિ કેન્ડી બનાવી છે જે મને ને મારા મિસ્ટર ને બહુ ભાવે છે Pina Mandaliya -
-
સીતાફળ મિલ્ક શેઇક (Sitafal Milk Shake Recipe In Gujarati)
#mr એકદમ ક્રીમી અને બજાર માં મળે છે એવો જ શેઇક ઘરે ઓછી મેહનતે અને જલ્દી થી બની જાય એ રીતે મેં બનાવ્યો છે 😊 Aanal Avashiya Chhaya -
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#DIWALI2021 #custard apple#mr# cookpad Gujarati Jayshree Doshi -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
સીતાફળ ની સિઝનમાં સીતાફળ નો ઉપયોગ ના કરે તો કેમ ચાલે Sonal Karia -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#RC2સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે. Dhaval Chauhan -
-
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4#week1#Fruits Ekta Pinkesh Patel -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ માથી ઘણી બધી વાનગી બનાવી શકાય છે,આજે મે અહી દુધ માથી બાસુંદી બનાવી છે પણ આ બાસુંદી મા કંઈક નવો સ્વાદ ઉમેરવા માટે અહી મે સીતાફળ નો ઉપયોગ કર્યો છે,એમ પણ અત્યારે સિઝન મા સીતાફળ બહુ જ સરસ મલતાં હોય છે તો આ સિઝન મા એકવાર તો જરુર આ સીતાફળ બાસુંદી બનાવી ને ખાવી જોઇએ,તે આજે મે અહી સીતાફળ બાસુંદી બનાવી છે તમે પણ આ રીતે એક વાર જરુર બનાવજો. Arpi Joshi Rawal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11001994
ટિપ્પણીઓ