એગ બિરીયાની

Zarana Patel
Zarana Patel @zarana_27
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3એગ
  2. 1 કપચોખા
  3. 3 કપમિક્ષ વેજીસ કટ કરેલા
  4. (કાંદા..ગાજર..કેપ્સીકમ..વટાણા..ટામેટું..કોબીજ..મકાઈ)
  5. મીઠું સ્વાદ મુજબ
  6. લાલ મરચું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચીબિરિયાની મસાલો
  8. ચપટીહળદર
  9. 2-3 ચમચીતેલ વઘાર માટે
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ને ધોઇ ને 2કપ પાની મા પલડ્વા પછી એક કુકર મા તેલ લઈ ગરમ કરવું..તેમા બધા વેજીસ ઍડ કરી 5 મિનિટ સાંતળવું ત્યારબાદ તેમા ચોખા અને પાણી બંને ઍડ કરવું અને બધો મસાલો કરી લેવો સરખુ મિક્ષ કરી લેવુ.5 મિનિટ ફાસ્ટ ગેસ પર ચડવા દેવું પછી ગેસ સ્લો કરી ને આ મિશ્રણ ના ઉપર ના લેયર પર એગને એક પછી એક ફોડી ને છુટ્ટા છુટ્ટા ગોઠવી દેવા તેને હલાવવું નહિ તે જ જગ્યા પર એગ ચડી ને કડક થઇ જસે 15 થી 20 મિનિટ સ્લો ગેસ પર ચડવા દેવું જેથી એગ અને ચોખા બન્ને ચડી જાય..ઉપર કોથમીર નાખવી

  2. 2

    સર્વ કરતી વખતે એગ અને બિરિયાની ને સાથે જ ચમચા મા લઈ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes