રવા અપ્પમ

Tejal Vijay Thakkar @cook_16330506
રવા અપ્પમ
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી ને જરૂર મુજબ છાશ થી પલાળી અડધો કલાક ઢાંકી દો.. જેથી સોજી ફૂલી જાય.. ત્યાર બાદ તેમાં કાપેલા કેપ્સિકમ, ડુંગળી,ટમેટા,લીલું મરચું, કોથમીર, મરચુ મીઠું નાખી મિક્સ કરીને છેલ્લે ઇનો નાખી મિક્સ કરો..
- 2
અપ્પમ પેન ને ગેસ પર મૂકી મીડીયમ ફ્લેમ રાખી દરેક ખાના માં 3 ટીપાં તેલ નાખી 4 5 દાણા રાઈ નાખો.. રાઇ તતડે એટલે 1 ચમચી અપ્પમ નું ખીરું નાંખી..2 મિનિટ પછી પલટાવી લો.. ત્યાર બાદ ફરી પલટાવી લાલ સેકો.
- 3
બંને તરફ 5-5 મિનિટ સેકી ઉતારી લો.. સોસ સાથે સર્વ કરો.. તૈયાર છે ટેસ્ટી અપ્પમ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
રવા અપ્પમ બનાવા માટે આથો લાવવાની જરૂર નથી ૩૦ મીનીટ રેસ્ટ આપી બેટર તૈયાર છે લાઈટ ડીનર જોઈતું હોયતો રવા અપ્પમ બેસ્ટ મેનુ છે Jigna Patel -
રવા કોર્ન અપ્પમ (Rava Corn Appam Recipe In Gujarati)
#STડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો. Juliben Dave -
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
રવા અપ્પે
#goldenapron3 #week-25 #puzzle word-Appeઆ અપ્પે જલ્દી બનતા ટેસ્ટી અપ્પે છે.. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Tejal Vijay Thakkar -
વેજ રવા ઉપમા
#નાસ્તોસવારે કે બપોરે ભૂખ લાગી હોય તો ઝડપી બનતો નાસ્તો એટલે રવા ઉપમા.. Tejal Vijay Thakkar -
ફ્રાઇડ ઈડલી
#ઇબુક#Day25આપણે ઈડલી બનાવીએ અને વધે તો આ રીતે ફ્રાય કરી અલગ રીતે ટેસ્ટી બનાવી શકીએ.. બાળકો ને વધુ ગમશે આ ફ્રાઇડ ઈડલી.. Tejal Vijay Thakkar -
-
અપ્પમ (Appam Recipe In Gujarati)
અપ્પમ સોજી માંથી બને છે અને સાથે તેમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને પચવામાં પણ હલકા. Sonal Modha -
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
મીની સોજી ઉત્તપમ (Mini suji uttapam in gujrati)
#goldenapron3 #ડિનર #week-14 #puzzle word-સોજી. સોજી ના ઉત્તપમ જલ્દી બને છે અને એને આથા ની જરૂર પણ નથી હોતી.. અને ટેસ્ટી બને છે. Tejal Vijay Thakkar -
રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe in Gujarati)
સાંજ ની બાળકો ની ભૂખ માટે આ સેન્ડવીચ બેસ્ટ ઓપશન છે. હેલ્ધી ભી ટેસ્ટી ભી. Bhavini Kotak -
અપ્પમ (appam recipe in gujarati)
# ફટાફટ ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો. Vidhi V Popat -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#મોમમારી 19 મહીના ની ઢીંગલી ને વેજ અપ્પમ ખૂબ જ ભાવે છે.તેમા આપણે આપણા પસંદ મુજબ શાકભાજી ઉમેરી શકીએ છીએ અને બાળકો માટે પણ પ્રોષ્ટિક .શાકભાજી ના ખાતા હોય તો પણ બાળકો હોંશે હોંશે ખાઈ. તો મે આજે મારી દીકરી માટે વેજ અપ્પમ બનાવ્યા.ઓછા તેલ મા બની જાય છે અને હેલ્ધી, પ્રોષ્ટિક અને ટેસ્ટી અપ્પમ. ER Niral Ramani -
સોજી અને વેજીટેબલ અપ્પમ (Sooji Vegetable Appam Recipe In Gujarati)
નાસ્તા અને ડિનર નું બેસ્ટ ઓપ્શન. Sangita Vyas -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.#appam#ravaappam #southindianfood#healthyfood#foodphotography#breakfastideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
.. રવા ઢોકળા
આ ઢોકળા બહુજ ટેસ્ટી હોય છે અને આમા આથો લાવવા ની જરૂર નથી હોતી.. #રવાપોહા Tejal Vijay Thakkar -
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે. Archana Parmar -
-
રવા હોલ વ્હિટ ઢોસા (Rava Whole Wheat Dosa Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌની પ્રિય નાના મોટા સૌને અનુકૂળ અને દરેક ના ઘર માં અઠવાડિયા પંદર દિવસ માં એક વાર તો બનતી જ હોય છે... આજે મે રવા ઢોસા બનાવ્યા જેમાં ચોખા નો લોટ કે મેંદો પણ નથી વાપર્યો... ઘઉં નો લોટ અને રવો બન્ને સહેલાઇ થી આપણા ઘર માં જે હંમેશા હોય એમાંથી જ બનાવ્યા... ચાલો આપણે એની રીત જોઈ લેશું.... 😊👍🏻 Noopur Alok Vaishnav -
અપ્પમ (Appam Recipe In Gujarati)
#Appam#Pritiઅપ્પમ એમ તો ઘણા બધી રીતે બને છે. મેં અહીં તુવેર ની દાળ અને ફાડા ને મિક્સ કરી ને બનાયા છે આ અપ્પમ. જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. ગરમ નાસ્તા માટે અપ્પમ એક બેસ્ટ ઓપ્શન છે. Bansi Thaker -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
રવા ઢોસા (Rava dosa recipe in gujarati)
#GA4#week3#Dosaઇન્સ્ટન્ટ ડોસા ખાવાનું મન થાય તો તાત્કાલિક રવા ડોસા બની જશે. અહી આથો લાવવાની જરૂર નથી હોતી. રવા ડોસા કરારા અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ ઝડપ થી બની શકે. Shraddha Patel -
વેજ રવા ઈડલી
#goldenapron3#Idli#Week-6અત્યારે લીલા શાક મસ્ત મળે તો મેં એ શાક ઉમેરી મસ્ત ટેસ્ટી વેજ રવા ઈડલી બનાઈ છે.. Tejal Vijay Thakkar -
સુજી પનીયારમ (Sooji Paniyaram Recipe In Gujarati)
આ રેસિપી સાંજે કશુજ બનાવવાનું ના સૂઝે એના માટે બેસ્ટ છે ગરમી માં ફટાફટ બની જતી ઇન્સ્ટન્ટ વાનગી છે Krishna Joshi -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયાની પ્રખ્યાત ડિશ અપ્પમ. સાઉથમાં ખાસ કરીને તેને નાસ્તામાં ખાવામાં આવે છે. ત્યાંના લોકો તેને ડિનરમાં ખાવાનું પણ પસંદ કરે છે. અપ્પમ મૂળ રૂપથી શ્રીલંકાની ડિશ છે પરંતુ ભારતના તમિલનાડુ અને કેરલમાં તેને બનાવવામાં આવે છે. Rekha Rathod -
-
જૈન વેજ અપ્પમ
ઘણી વખત આખા દિવસ ના બીઝી સીડ્યુઆલ માં સાંજ ના ડિનર ની તૈયારી કરવા માં મોડું થઈ જાય છે ત્યારે મે આ રેસિપી બનાવવા નો ટ્રાય કર્યો છે જે ફટાફટ બની જાય છે#ફટાફટ Nidhi Sanghvi -
પફ્ડ વિટ ચાટ (ઘઉં ના મમરા ની ચાટ)
#ચાટચાટ એ સૌ નું ચટક બટક કરવા માટે ની પ્રિય વાનગી છે. ચાટ માં તો ઘણી વિવધતા જોવા મળે છે. આ ચાટ પૌષ્ટિક છે અને સાંજ ની છોટી છોટી ભૂખ માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11007327
ટિપ્પણીઓ