બ્રોકલી આલ્મન્ડ સૂપ

Daxita Shah @DAXITA_07
બ્રોકલી આલ્મન્ડ સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રોકલી ના ફૂલ હાથે થી છુટ્ટા કરી ધોઈ લો. ને એક પેણી માં છુટ્ટા બાફવા માટે મુકો માં થોડું મીઠું ને ખાંડ નાખો જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે..બફાઈ જાય પછી ઠંડુ પડે એટલે મિક્સર માં ક્રશ કરીલો. ફરી ઉકાળવા મુકો. મરી પાવડર નાખો.
- 2
એક ગ્લાસ માં દૂધ લો તેમાં આરાલોટ નાખો મિક્સ કરો સૂપ માં નાખો.
- 3
10નંગ બદામ લઈને બે મિનિટ માઈક્રો કરી લો તેની ચિપ્સ કરો. સૂપ ઉપર ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકલી આલ્મન્ડ નું સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 1#ઇબુક૧#૪૧આંખને ગમે તેવુ _ જીભને ભાવે તેવુ _ અને આપણું શરીર સરળતાથી પચાવી શકે તેવું એનિવર્સરી સ્પેશલ આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ તૈયાર છે. Bansi Kotecha -
બ્રોકલી આલમન્ડ સૂપ
#MH#season#soup#Broccoli#cookpadindia#Cookpadgujarati શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે. Alpa Pandya -
-
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલઆલમન્ડ બ્રોકલી સૂપચોમાસાની સિઝનમાં અને શિયાળામાં આપણને ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે બહારનું વાતાવરણ ઠંડુ હોય તો આપણા શરીરને ગરમી આપવા માટે આપણે ગરમ સૂપ પીતા હોય છે અને સૂપ આપણી હેલ્થ માટે ખુબ જ હેલ્દી હોય છે આલમન્ડ બ્રોકલી સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ક્રિમી લાગે છે Kalpana Parmar -
સ્ટફ્ડ રગડા પેટીસ (Stuffed Ragda Patties Recipe In Gujarati)
#trend2Week2No onion,No Garlic Mayuri Doshi -
-
બ્રોકલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
સૂપ-બ્રોકલી આલ્મન્ડ સૂપ#GA4 #Week20 Beena Radia -
-
-
-
બૌકલી ઓલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe in Gujarati)
#Week4 #Winterrecipe #Cooksnap મેં આજે ક્રિમી બ્રોકલી અલમોન્ડ સૂપ બનાવ્યુ જે ખૂબ હેલ્ધી સાથે ખૂબજ ટેસ્ટી સૂપ છે, જે બ્રોકલી અલમોન્ડ વડે બને બટર, ક્રિમી ટેસ્ટ આપે છે, બનાવવામાં સરળ અને ઝડપથી બનાવી શકાય ખાસ શિયાળામાં સૂપ પીવાની મઝા કંઈક અલગ જ હોય છે , તમે પણ ટ્રાઇ કરજો આ વાનગી Nidhi Desai -
પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)
#MW2No onion, no garlic....Jain Punjabi chhole..... Ruchi Kothari -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week16#Spinach_Soup શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે. Panky Desai -
-
દહીં પનીર મસાલા.(Dahi paneer Masala Recipe in Gujarati)
#SJR#Jain Recipe#Cookpadgujarati No onion, No Garlic Recipe.( જૈન રેસીપી) Bhavna Desai -
-
આલમન્ડ બ્રોકલી સૂપ (Almond Brocolli Soup Recipe In Gujarati)
પ્રોટીન થી ભરભૂર બહુ ટેસ્ટી સૂપ છે.. Chintal Kashiwala Shah -
બ્રોકોલી આમન્ડ સૂપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦જ્યારે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સૌથી પહેલો ઓર્ડર સૂપ નો કરીએ છીએ. ટોમેટો સૂપ ની સાથે સાથે આ સૂપ ને પસંદ કરનારા ની સંખ્યા વધી રહી છે. બ્રોકોલી અને બદામ બે પૌષ્ટિક ઘટક થી બનતું સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ સૂપ એક સારી પસંદગી બને છે. Deepa Rupani -
બ્રોકલી આલમંડ સૂપ (Broccoil Almond Recipe in Gujarati)
#GA4#Week 20# સૂપ.. બ્રોકલી...સારી સ્વાસ્થવર્ધક વેજી ટેબલ છે વિટામીન સી ની સાથે વિટામીન K સારા પ્રમાણ મા હોય છે.વેટ લૉસ કરવા અને કેલોસ્ટ્રૉલ ઘટારવા મા મદદ રુપ થાય છે Saroj Shah -
-
વોલનટ બ્રોકલી સૂપ (Walnut Broccoli Soup Recipe In Gujarati)
#walnuttwistsસામાન્ય રીતે આપડે બ્રોકલી સાથે આલમંડ નો ઉપયોગ કરી સૂપ બનાવતા હોઈએ છીએ આજે એમાં મેં એક ટ્વીસ્ટ આપી અખરોટ નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે .અખરોટ પલાળીને ખાવાથી તેની હેલ્થ વેલ્યુ વધી જાય છે જે બ્રેઇન માટે ખૂબ j ફાયદા કારક છે. Hetal Chirag Buch -
બ્રોકલી પાલક સૂપ(broccoli spinach soup recipe in Gujarati)
#MW1શિયાળામા સુપ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ ફાયદાકારક હોય છે અને તેમાં પણ આ વખતે ખુબ જ વઘારે ઈમ્યુનીટીની આપણે બધા ને જરુર છે કેમકે અત્યારે આ કોરોના સામે લડવાનું છે અને આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક વઘારે લેવો જોઇએ એટલે જ આજે મેં પાલક બ્રૌકલી અને ઓટ્સ નું સૂપ બનાવીયુ છે Bhavisha Manvar -
ટોમેટો સૂપ
#એનિવસૅરી Week-1#લવ#ઇબુક૧ #41' હેલ્ધી સૂપ.'શિયાળો હોય ,લોહી જેવા લાલ ટમેટાંની ભરપૂર સિઝન ચાલતી હોય અને ટોમેટો સૂપ ન બનાવીએ એ તે કેમ ચાલે?તો ચાલો હું આજે શક્તિવધૅક,હીમોગ્લોબિન અને વીટામીનથી ભરપૂર એવો પૌષ્ટિક સૂપ બનાવીશ. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11009403
ટિપ્પણીઓ (2)