પાકા કોલાર બોરા

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#goldenapron2 #week6 #Bengali
પાકા કેળા મા થી બનતી આ વાનગી નાસ્તા તરીકે પીરસાય છે.

પાકા કોલાર બોરા

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron2 #week6 #Bengali
પાકા કેળા મા થી બનતી આ વાનગી નાસ્તા તરીકે પીરસાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1નંગ પાકું કેળુ
  2. 1વાટકી ચોખા નો લોટ
  3. 1/4વાટકી સોજી
  4. 2 ચમચીઘઉં નો લોટ
  5. 1/2વાટકી લીલા નારિયેળ નુ છીણ
  6. 1/2વાટકી ખાંડ દળેલી
  7. 4-5નંગ ઇલાયચી
  8. ચપટીમીઠું
  9. ચપટીજાયફળ પાવડર
  10. 1/4 ચમચીબેકિંગ પાવડર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાકા કેળાં ને છુંદી લેવું. બંને લોટ માં સૂજી, નારિયેળ નું છીણ, ખાંડ, ઇલાયચી નો પાવડર, મીઠું અને જાયફળ નો પાઉડર ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    તેમા બેકિંગ પાવડર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર હલાવી લેવું. વડા માટેનું મિશ્રણ તૈયાર કરવું.

  3. 3

    ગરમ તેલ માં હાથેથી કે ચમચી ની મદદ થી વડા તળી લેવા.

  4. 4

    તો તૈયાર છે પાકા કોલાર બોરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes