પીનટ ગુલાબજાંબુ

#CulinaryQueens
#મિસ્ટ્રીબોક્સ
આ વાનગી માં મિસ્ટ્રીબોકસ ના ત્રણ ઘટકો યુઝ કર્યા છે.મગફળી,છોલે ના સફેદ ચણા અને પાકા કેળા નો ઉપયોગ કરી આ યુનિક સ્વીટ બનાવી છે.
પીનટ ગુલાબજાંબુ
#CulinaryQueens
#મિસ્ટ્રીબોક્સ
આ વાનગી માં મિસ્ટ્રીબોકસ ના ત્રણ ઘટકો યુઝ કર્યા છે.મગફળી,છોલે ના સફેદ ચણા અને પાકા કેળા નો ઉપયોગ કરી આ યુનિક સ્વીટ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શેકેલી ફોતરા કાઢેલી શીંગ ને એક કલાક પાણી માં પલાળવી.પછી પાણી નિતારી શીંગ ને એક બ્લેન્ડર જાર માં નાખવી.ત્રણેક ટેબલસ્પૂન પાણી નાખવું. જરૂર પડે તો વધારે પાણી એડ કરવું. છોલે ના ચણા અને પાકા કેળા ની છાલ કાઢી મેશ કરેલું કેળું પણ નાખવું.સોફ્ટ, પેસ્ટ બને ત્યાં સુધી બ્લેંડ કરવું.આ મિશ્રણ એક બાઉલ મા કાઢી તેમાં મેંદો અને બેકિંગ સોડા નાખી બધું બરાબર મિક્સ કરવું. ગુલાબજાંબુ નું મિશ્રણ તૈયાર થશે.
- 2
આ મિશ્રણ માથી એક એક ટેબલસ્પૂન જેટલું મિશ્રણ લઈ તેના ગોળાકાર જાંબુ તૈયાર કરવા.એક કઢાઈ મા તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું.બીજા ગેસ પર એક વાસણ મા એક કપ સાકર અને અડધો કપ પાણી નાખી મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકવું. તેમાં એલચી અને કેસર વાળું પાણી નાખી ઉકળવા દેવું.એક તાર ની ચાસણી તૈયાર કરવી.ગેસ બંધ કરી ચાસણી ઠંડી થવા દેવી.
- 3
તેલ મધ્યમ આંચ પર બરાબર ગરમ કરવું.પછી આંચ ધીમી કરી દેવી. થોડું મિશ્રણ નાખી ચેક કરવુ.ફ્રાય થઈ ઉપર આવે પછી એક ગુલાબજાંબુ તળવું.સોનેરી બ્રાઉન રંગ નુ થવા દેવું.આ રીતે ધીમા તાપે બધા જાંબુ તળી લેવા.અંદર થી કાચા ન રહેવા જોવે તે ધ્યાન રાખવું.બહુ ગરમ તેલ માં ના તળવું.બહારથી લાલ અને અંદરથી કાચું રહી જશે.ઠંડી થયેલ ચાસણી માં બધા જાંબુ નાખી દેવા.જાંબુ ડૂબે તેટલી ચાસણી હોવી જોવે.એક બે કલાક ચાસણી માં રહેવા દેવા.
- 4
શીંગ ની ચીકી બનાવવા માટે અડધો કપ સાકર એક પેન માં લેવી.તેમાં બે ટેબલસ્પૂન પાણી નાખી ધીમી આંચ પર ગરમ કરવી તેને બિલકુલ હલાવવું નહિ.થોડી વાર પછી સાકર ઓગળી બ્રાઉન થવા લાગાસે.હવે થોડું હલાવવું.બધી સાકર કેરેમલાઈઝ થઈ જશે.ગેસ બંધ કરી દેવો.એક ચમચી વનીલા ઍસેન્સ્ નાખી મિક્સ કરવું.તરત જ ફોતરા વગર ની શેકેલી શીંગ નાખી બરાબર હલાવી ઘી લગાડેલા બટર પેપર પર મિશ્રણ નું પાતળું લેયર પાથરી દેવું.વીસ મિનિટ ઠંડુ થવા દેવું.
- 5
ઠંડુ થયા પછી તેના ટુકડા કરી ગુલાબજાંબુ સાથે પીરસવા.ગુલાબજાંબુ ઉપર બદામ પિસ્તા ની કતરણ થી સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
ફ્રોઝન બનાના પીનટ બટર આઈસ્ક્રીમ વિથ ચોકલેટ ચિપ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોકસઆ આઈસ્ક્રીમ બનાવવા મેં મિસ્ટ્રીબોક્સ ના ઘટકોમાંથી કેળા અને મગફળી નો ઉપયોગ કર્યો છે.એકદમ પાકેલા કેળાનો ઉપયોગ કરવાની સરસ રેસિપી છે જેમાંથી સ્વાદિષ્ટ સ્વીટ/નાસ્તો બનાવી શકાય છે.ફક્ત ત્રણ કે ચાર મિનિટ માં બની જાય છે . ડેરી ફ્રી આઈસ્ક્રીમ છે. Jagruti Jhobalia -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
-
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
ફલાફલ પિટા પોકેટ વીથ હમ્મસ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ ના પહેલા પડાવ એટલે કે મિસ્ટ્રી બોક્સ માં ૫ સામગ્રી આપવા માં આવી હતી જેમ કે પાલક, છોલે ચણા, કેળા, ચીઝ અને શીંગ. આમાં થી મે પાલક અને છોલે ચણા નો ઉપયોગ કરી ને આ વાનગી તૈયાર કરી છે. મિત્રો તમને બધા ને ખબર જ છે કે ફલાફલ એ લેબેનિસ ફૂડ છે જેને હમ્મસ સાથે પીરસવા માં આવે છે. પરંતુ મે અહીંયા ફળાફલ બનાવી ને તેને પિટા બ્રેડ માં મૂકી ને હમ્મસ સાથે સર્વ કર્યાં છે. આ એક પારંપરિક લેબેનીસ ડિશ છે. મે અહીંયા ફળાફલ ને છોલે ચણા માંથી બનાવ્યા છે અને પિટા બ્રેડ પાલક માંથી બનાવી છે. સાથે સાથે મે અહીંયા ૩ પ્રકાર ના હમ્મસ બનાવ્યા છે, બીટ રૂટ હમ્મસ, પાલક હમ્મસ અને બેઝિક હમ્મસ. આ ૩ એ હમ્મસ અને પાલકની પીટા બ્રેડ મારી આ વાનગી ને કલરફૂલ બનાવે છે. આ વાનગી બનાવવા માં ખુબ જ આસન છે અને સ્વાદિષ્ટ તો ખરી જ. હું આશા રાખું છું કે તમને બધા ને આ વાનગી પસંદ આવશે. Anjali Kataria Paradva -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બનાના છોલે સોવરી મફિન્સ
આ એક હેલ્થી રેસીપી છે જેમા મે રવો,કાચા કેળા,અને છોલે નો ઉપયોગ કર્યો છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Voramayuri Rm -
પીનટ બનાના મફીંસ
આ રેસિપી મા મેંદા નો ઉપયોગ નથી થયેલ તેમજ સુગર નો પણ ઉપયોગ કર્યો નથી.. આ મફિન્સ હેલ્થી છે.#મિસ્ટ્રીબોક્સ#RecipeRefashion Ankita Khokhariya Virani -
બનાના પીનટ બ્રાઉની વીથ સ્પીનચ છોલે આઇસ્ક્રીમ
#kitchenqueens #મિસ્ટ્રીબોક્સઆજે મે થોડા ટવીસ્ટીંગ સાથે આઇસ્ક્રીમ બનાવ્યું છે સ્પીનચ અને છોલે નો ઉપયોગ આપણે હંમેશા પરાઠા, સબ્જી,કબાબ માં જ કરીએ આજે મે તેનો ઉપયોગ આઇસ્ક્રીમ માં કર્યો છે અને હેલ્ધી આઇસ્ક્રીમ તૈયાર કર્યું છે. Sangita Shailesh Hirpara -
પાકા કોલાર બોરા
#goldenapron2 #week6 #Bengaliપાકા કેળા મા થી બનતી આ વાનગી નાસ્તા તરીકે પીરસાય છે. Bijal Thaker -
બનાના ચોકલેટ પેનકેક
#એનીવર્સરી#ડેઝર્ટમેંદો અને ઘઉંનો લોટ વાપરી ને બનાવેલા આ પેનકેક ડેઝર્ટ તરીકે અથવા સવાર ના નાસ્તામાં સર્વ કરી શકાય છે. બાળકો ના ટિફીન બોકસમાં પણ આપી શકાય. Pragna Mistry -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રોઝી બાઇટ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-2અઠવાડિયું-3 ની પ્રેઝન્ટેશન થીમ માટે મેં આ રોઝ ના સ્વાદ વાળી, દેખાવ મા સુંદર અને ઘી કે તેલ થી ફ્રાય કર્યા વગર આ સ્વીટ બનાવી છે.ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. Jagruti Jhobalia -
બનાના કટોરી ચાટ
#cooking company#મિસ્ટ્રીબોક્સ આમાં કેળા, છોલે, ચીઝ અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે. ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Namrata Kamdar -
પોહા ના મુફિંસ
#રવાપોહાનાસ્તા માટે એક નવી જ વાનગી છે.બટકપૌંઆં, પૌઆ ની કટ્લે ટ આવું બધું બહુ ખાધું .આ બનાવી ને ખાયી જુઓ.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
હોલી કી થાલી
#હોલિકા દહન નિ દિવસે વ્રત કરી ને હોલિકા દહન ના દર્શન કરી ને જમે છે. અને ભારતીય પરમ્પરા મુજબ ખેતરો મા ઘંઈ અને ચણા ના પાક થાય છે . નવા ઘઉં ,ચણા હોલી મા અર્પણ કરી ને ચણા અને ઘઉં ની વાનગી બનાવે છે.. મે ઘઉં ના લોટ ની પૂરી અને સેવંઇયા ખીર બનાવી છે . દેશી કાલા ચણા ના કોરા મસાલા ચણા અને કાબુલી ચણા ના છોલે બનાવયા છે... Saroj Shah -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
નાચોસ વિથ કલાસિક હમસ
#કઠોળ આ છોલે ચણા નો ઉપયોગ કરી બનાવેલ છે અને નાચોઝ મકાઈ અને ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Namrata Kamdar -
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
પાલક_ કેળા ના ભજીયા સીંગદાણા ની ચટણી સાથે
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ પાલક અને કેળા ના ઉપયોગ થી બનાવ્યુ છે.સિંગ દાણા નો ચટણી મા ઉપયોગ કર્યો છે Varsha Karia I M Crazy About Cooking -
પોટલી સમોસા વિથ ગ્રીન સ્ટફિંગ
#culinaryQueens#મિસ્ટ્રીબોક્સપોટલી સમોસા માં મેં સ્ટફિંગ માં પાલક,છોલે અને બટાકા નો વપરાશ કર્યો છે.. જ અલગ ટેસ્ટ આપે છે.. Tejal Vijay Thakkar -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
ચીક પી કબાબ ઇન પીનટ ટાર્ટ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીગૃહિણીઓ માટે રસોડું એટલે પ્રયોગશાળા. પોતાની રસોઈકલા ને ખીલવવા માટે ની પ્રયોગશાળા. એક જવાબદાર ગુહિણી, માતા અને પત્ની તરીકે હું એવા જ પ્રયત્ન કરું કે મારા રસોડા માં બનતી વાનગી સ્વાદિષ્ટ અને સ્વાસ્થયપૂર્ણ હોય.આજે મારા માટે એક કપરી કસોટી છે. કૂક પેડ દ્વારા યોજાયેલી માસ્ટર શેફ પ્રતિયોગીતા માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા મિસ્ટ્રી બોક્સ ચેલેન્જ માં પાંચ ઘટકો મળ્યા છે. કેળા, કાબુલી ચણા, સીંગ દાણા, ચીઝ અને પાલક. કપરી કસોટી ,ચાલી રહેલા પર્યુષણ પર્વ ને લીધે વધારે કપરી બની. કારણ હું કોઈ પણ વાનગી માં અન્ય લીલા શાક ભાજી કે કોઈ કંદમૂળ વાપરી ના શકું. તો મળેલા ઘટકો માંથી પાલક સિવાય બધા ઘટકો વાપરી એક સંપૂર્ણ જૈન વાનગી બનાવી છે. Deepa Rupani -
કેળા અને સીંગદાણા ના લાડવા
#cooking company#મિસ્ટ્રીબોક્સ આમાં પાકા કેળા અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે. અને ખાવામાં ખુબ હેલ્દી છે. Namrata Kamdar
More Recipes
ટિપ્પણીઓ