ઇન્સ્ટન્ટ રવા ઈડલી

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#ઇબુક
#Day24
રવા ઈડલી માં આથો લાવવાની જરૂર નથી એટલે 1 કલાક માં ઈડલી તૈયાર..

ઇન્સ્ટન્ટ રવા ઈડલી

#ઇબુક
#Day24
રવા ઈડલી માં આથો લાવવાની જરૂર નથી એટલે 1 કલાક માં ઈડલી તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપસોજી
  2. જરૂર મુજબ છાસ
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીવાટેલ આદુ મરચા
  5. 1 નાની ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સોજી માં જરૂર મુજબ છાસ નાખી ઈડલી બેટર બનાવી 1 કલાક માટે ઢાંકી ને મૂકો જેથી સોજી ફૂલી જાય.. એક કલાક પછી બેટર માં મીઠું અને વાટેલ આદુ મરચા નાખી બરાબર મિક્ષ કરી સોડા નાખી ફરી એક જ દિશા માં મિક્સ કરો.. ઇડલી સ્ટેન્ડ માં ઓઇલ લગાવી બેટર નાખી ફુલ ગેસ પર સ્ટીમ કરવા મુકો.. 10 મિનિટ માં થઈ જશે.. ચપુ થી ચેક કરી ઉતારવું.. તૈયાર છે ઇન્સ્ટન્ટ રવા ઈડલી.. કોકોનટ ચટણી અથવા સાંભર સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes