ખમણ ઢોકળાં બર્ગર વીથ ટોફુ ટીકી

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

ખમણ ઢોકળાં બર્ગર વીથ ટોફુ ટીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. જરૂર મુજબપીઝા સોસ
  2. 4સ્લાઇસ ચીઝ
  3. લેટયુસ પાન
  4. જરૂર મુજબમેયોનીઝ
  5. 2 ચમચીબટર
  6. ટોમેટો કેચ અપ
  7. જરૂર મુજબસેઝવાન ચટણી
  8. ટોફુ ટીકી :-
  9. 1 ચમચીતેલ
  10. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  11. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  12. 1ડુંગળી (સમારેલી)
  13. 1ટામેટા (સમારેલા)
  14. 1 ચમચીલાલ મરચા
  15. 1/4 ચમચીહળદર
  16. 1/2 ચમચીચાટ મસાલો
  17. 1/2કપ છીણેલુ ટોફુ
  18. 1 ક્યુબછીણેલુ ચીઝ
  19. 1 ચમચીલીલા ધાણા
  20. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નાયલોન ખમણ બનાવી લો.

  2. 2

    ટીકી ની રીત : સૌપ્રથમ તેલ ગરમ કરી તેમાં આદુ લસણની પેસ્ટ સાતરી, મરચા સાતરી તેમા ડુઞરી મીક્સ કરી, મીઠું મીક્સ કરી તેમાં ટામેટા ઉમેરી બધા મસાલા ઉમેરીને ટામેટા ચડી જાય એટલે ઞેસ બંધ કરી તેમાં છીણેલુ ટોફુ અને ચીઝ મીક્સ કરી કોને ફ્લોર અને કોથમીર મીક્સ કરી ઠંડુ થાય એટલે તેની ટીકકી વારી તેને એર ફાયર મા શેકી 10-15 મિનિટ માટે શેકી ઠંડી કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર

ટિપ્પણીઓ

Similar Recipes