ઉપમા

Neha Suthar
Neha Suthar @cook_18137808

#goldenapron2
વીક 13 કેરલા
ઉપમા એ કેરલા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.

ઉપમા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron2
વીક 13 કેરલા
ઉપમા એ કેરલા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ સોજી
  2. ૧ બાઉલ લીલા નારિયેળ નું છીણ
  3. ૨ નંગ ડુંગડી
  4. ૨ નંગ લીલા મરચાં
  5. ૫ નંગ મીઠા લીમડા ના પાન
  6. થોડી કોથમીર
  7. ૨ ચમચા તેલ
  8. ૧ ચમચી રાઈ
  9. ૧ ચમચી જીરું
  10. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈમાં સોજી ને પાંચ મિનિટ સુધી સાંતળો. પછી તેને એક પ્લેટમાં કાઢીને ઠંડું થવા મુકો.

  2. 2

    હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. પછી તેમાં રાઇ, જીરું,મીઠો લીમડો અને ઝીણા સમારેલા મરચાં નાખીને વગારો.

  3. 3

    પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને 2 મિનિટ સાંતળો.પછી તેમાં મીઠું નાખીને મિક્સ કરી લો. પછી તેમાં બે બાઉલ પાણી અને નારિયેળ નું છીણ ઉમેરો.

  4. 4

    પછી બરોબર મિક્સ કરી ને પાંચ મિનિટ સુધી ઉકળો.પછી તેમાં સોજી ઉમેરી ગઠા ન રહે તેવી રીતે મિક્સ કરી લો.અને બે મિનિટ સુધી ઢાંકીને રાખો. પછી ઉપર થી કોથમીર નાખી ગાર્નીશ કરી સર્વીગ બાઉલમાં કાઢી સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે ઉપમા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Suthar
Neha Suthar @cook_18137808
પર

ટિપ્પણીઓ

Similar Recipes