ઈન્દોરી પોહે
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને પાણી મા 2-3 વાર ધોઈ લેવા, પછી પાણી દાણાવાળા વાસણમાં કાઢી લઈ નિતારી લેવા.
- 2
તેમા મીઠું, ખાંડ, હળદર અને લીંબુ નો રસ નાખી હલકા હાથે મિક્સ કરી લો જેથી પૌઆ તૂટે નહીં.
- 3
કડાઈમાં તેલ લઈ ગરમ થયે રાઈ, જીરુ, લીમડાના પાન ઉમેરી દો. તે તતડી જાય તો સીંગદાણા અને વરિયાળી ઉમેરી દો. બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં ના કટકા, આદુ ઉમેરીને સાંતળો.
- 4
ડુંગળી સંતળાઈ જાય તો પૌઆ ઉમેરી હલાવી લો.
- 5
ઉપરથી કોથમીર, સેવ અને દાડમના દાણા ઉમેરી પીરસો.
- 6
તો તૈયાર છે ઈન્દોરી પોહે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 week5 MP માં ઈન્દોરી પોહા કહેવાય.આપણે પૌઆ કે પૌવા કહીએ. UP માં ચિવડા કહે.. English માં flattened rice કહેવાય.ભાષા જે હોય તે પણ સવાર નો નાસ્તો પૌવા હોય તો મજા જ પડી જાય. સાથે ગરમાગરમ ચા☕.. દિવસ જ સુધરી જાય.આપણે ગુજરાતી ઓ ને તો ડિનરમાં પણ કંઈ લાઈટ જમવું હોય તો પૌવા ચાલે. Dr. Pushpa Dixit -
-
-
ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati)
#FFC5#week5#cookpadindia#cookpadgujratiઇન્દોરી પૌવા ની ખાસિયત એમાં વપરાતો જીરાવન મસાલો અને વરિયાળી છે ,સાથે આ પૌવા માં તેલ નો વપરાશ ખૂબ ઓછો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે ..હું આ મસાલો મહારાષ્ટ્ર થી લઇ આવું છું . ઘરે બનાવવો હોય તો આની રેસિપી યૂટ્યુબ પર મળી જશે . Keshma Raichura -
-
-
કાંદા પૌવા (Kanda Pau Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાતકાંદા પૌવા એ અમારા ગુજરાત માં સવારે નાસ્તા માં ખવાય. વળી જોબ કરતા લોકો લંચ બોક્સ માં પણ લઈ જતા હોય છે. સવારે એકદમ ફટાફટ અને ઇજીલી બની જતો નાસ્તો. અહીં મે એને ક્રિએટિવ રીતે સર્વ કર્યો જેથી બાળકો ને રસપ્રદ લાગે. Neeti Patel -
બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7 Neeta Parmar -
-
-
-
મિક્સ પોહા-મખાના(Mix Poha Makhana recipe in Gujarati)
મખાના હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તથા પોહા મખાના એક હેલ્થી સ્નેક્સ રેસીપી કહી શકાય...😍😍😍😍😍😍 તથા બેસ્ટ લંચ બોક્સ ડીશ કહી શકાય.....20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય Gayatri joshi -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11017661
ટિપ્પણીઓ