રાંધવાની સૂચનાઓ
- 1
આમલા
- 2
આ રીતે પીસ કરો
- 3
આમલા નાં પીસ કરી પાણી ઉમેરી mixture માં ક્રશ કરો
- 4
સાકર
- 5
મરી પાવડર
- 6
Black salt
- 7
સૌ પ્રથમ આમળાને ધોઈ ને નાના પીસ કાપી મીક્સર માં ક્રશ કરો, પાણી ઉમેરી ફરીથી ક્રશ કરો પછી તેમાં સ્વાદ અનુસાર સાકર ઉમેરો, ત્યારબાદ સ્વાદ અનુસાર સંચળ(black salt)તથા મરી પાવડર ઉમેરી ગાળી લો અને સર્વ કરો... નાના, મોટા, બાળકો, વ્રૂધ્ધો સૌ માટે લાભકારી છે... (મરી પાવડર ની અવેજી માં આદુ લઇ શકાય)......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#amla#GA4#Week11આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે. આમળા શરીર માટે પણ ઘણા ગુણકારી છે અને શિયાળામાં આમળાનો ઉપયોગ બધા ઘરમાં થતો જ હોય છે ફાયદા કારક અને આ એવું શરબત છે જે આપણે એને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકે છે અને રોજે એનો ઉપયોગ કરી શકે છે#cookpadindia#cookpad_gu. Khushboo Vora -
-
શીષક ::ઠંડુ શરબત (ખસખસ શરબત)
#cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #khas-khassharbat #poppyseeds Bela Doshi -
શીષક:: કેસર શરબત
#cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #saffron #fennelseeds #sharbat Bela Doshi -
-
-
-
-
-
લીંબુ શરબત (Lemon Sharbat recipe in Gujarati)
#SM#sharbat#lemon#summer_special#refreshing#energatic#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
-
લીંબુ શરબત વિથ ફૂદીના
#week5#goldenapron3#April#ડિનરલીંબુ સરબત તો ઘણા બનાવતા હશે પણ હું તમને મારી રીત બતાવું છું Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia#cookpad વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે. Asmita Rupani -
-
-
બેલ નું શરબત
#સમરઆમ તો બિલા સમગ્ર ગુજરાત માં મળે છે. એવું કહેવાય છે કે બીલી નું ઝાડ માં લક્ષ્મી દેવી નો વાસ છે. બીલી પત્ર શિવજી ને વ્હાલું છે.. . આ બીલી ફળ નો juice પેટ ની ગરમી માં રાહત આપનારું છે.. ખૂબ સ્વાસ્થ્ય પ્રદ છે. ડાયાબિટીસ ના દર્દીઓ ને પણ ફાયદાકારક છે. બેલ ના juice થી ખૂબ તાઝગી અનુભવાય છે... Neha Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11022600
ટિપ્પણીઓ