પંજાબી છોલા

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

#AC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10લસણ ની કળી
  2. 2ડુંગળી
  3. 2ટામેટા
  4. 1 ચમચીછોલા મસાલા
  5. 1 ચમચીમરચાં પાવડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણા જીરું
  8. 1 ચમચીગરમ મસાલા
  9. 1 ટુકડોઆદુ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ સમારેલી ડુંગળી તેલ માં સાંતળો.

  2. 2

    ત્યાર બાદ લસણ આદુ ની પેસ્ટ નાખી સાંતળી લીધા બાદ સમારેલા ટામેટા નાખી. થોડું પાણી ઉમેરી ગ્રેવી ને તેલ નીકળે ત્યાં સુધી ચડવા દો.

  3. 3

    ગ્રેવી ત્યાર થયા બાદ છોલે મસાલો સ્વાદ મુજબ બીજા બધા મસાલા નાખવા.અને પંજાબી બાફેલા છોલા ગ્રેવી માં મિક્સ કારી.ગ્રેવી ને રહેવા દો.

  4. 4

    ત્યાર બાદ ઉપર થી ગરમ મસાલો ધાણા જીરૂ છાટવુ.અને કોથમીર છાંટો.

  5. 5

    આમ,ત્યાર થઈ જશે પંજાબી છોલા.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

ટિપ્પણીઓ

Similar Recipes