રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેર દાળ ને બાફી ને ક્રશ કરી લ્યો.
- 2
હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું નાખી તતળાવો.
- 3
હવે તેમાં ડુંગળી ટમેટા નાખી સાંતળો અને અમલી નું પલ્પ એડ કરો.
- 4
હવે તેમાં બધા મસાલા ઉમેરી દાળ નાખો અને જરૂર મુજબ પાણી નાખી 10 મિનિટ ઉકળવા દો.
- 5
હવે કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પંજાબી પનીર ભુર્જી(paneer bhurji recipe in Gujarati)
#goldenapron3#week16#punjabi Anjali Vizag Chawla -
-
-
-
-
હરિયાળી ચણા દાળ
#ઇબૂક#Day3*હરિયાળી ચણા દાળ માં લીલા પાંદડા ના શાક નું ઉપયોગ થાય છે.જેમાં મેં મેથી અને પાલક નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ પોષ્ટીક આહાર છે.એની રેસીપી ખૂબ સરળ અને કવીકલી છે. Anjali Vizag Chawla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11012788
ટિપ્પણીઓ