ફણસી નું શાક

Sachi Sanket Naik @cookwithsachi
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો....
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણસી આ રીતે નાની નાની સમારી લેવી અને ધોઈ લેવી.. હવે એક કડાઈ માં તેલ લઈ ગરમ થાય એટલે અજમો અને રાઈ નાખવી... તતળે એટલે ફણસી નાખી દેવી એમા હળદર અને સંચોરો નાખવો અને ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવું
- 2
શાક ચડી જાય એટલે બધો મસાલો કરી ૨ મિનિટ થવા દેવું... તૈયાર છે ફણસી નુ શાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર ટામેટા નું શાક
શિયાળો ચાલુ થઈ ગયો છે તો લીલા શાકભાજી ની સીઝન ચાલુ થઈ ગઈ... તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી તુવેર નુ શાક... Sachi Sanket Naik -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#Week5એન્ટીઓક્સીડન્ટ થી સમૃદ્ધ અને ફાઈબરથી ભરપૂર એવા green beans જેની ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ. ફણસીમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન સી પૂરતા પ્રમાણમાં છે તેવી ફણસીનો ઉપયોગ જનરલી પંજાબી સબ્જી તેમજ ગ્રેવી બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ આજે મેં ફણસીનુ શાક બનાવ્યું જે ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યું... Ranjan Kacha -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
વાલ નું શાક
#ડીનરગોળ ના લાડુ અને વાલ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. એટલે આજે ડીનર માં વાલ નું શાક, રોટલા, લાડું, પાપડી, અથાણું અને છૂંદો આરોગ્યુ. અને હા સાથે શેકેલા મરચા પણ. Sachi Sanket Naik -
તુરીયા માં પાત્રા નું શાક (Turiya ma patra nu shaak Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૬આ શાક અમારા અનાવિલ માં લગ્નપ્રસંગે ખૂબ જ વખણાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા સાસુ પાસેથી આ શાક શીખ્યુ છે અને પહેલા વાર બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું. Sachi Sanket Naik -
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik -
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ફણસી નુ પંજાબી શાક (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
અત્યારે ફણસી ખૂબ સરસ આવે છે તેનૂ શાક પણ ટેસ્ટી લાગે છે Jenny Shah -
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.#EB#week5#ફણસીનુંશાક Taru Makhecha -
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EBWeek-5ફણસી નું શાક રસ સાથે ફણસી ના શાક ની મઝા કાંઇક અલગ હોય છે Ketki Dave -
ફણસી નું શાક (French beans Sabji Recipe in Gujarati)
#GA4#Week18#Freanch Beans#ફણસીફણસી માંથી ઘણી બધી વેરાયટી બને છે જેમ કે પુલાવ, બિરયાની, સુપ,શાક, પંજાબી શાક, મેકો્ની,મેકસીકન સલાડ, ફા્ઈડ રાઇસ ... વગેરે વગેરે...આજે મેં ફણસી નું શાક બનાવ્યું છે. જે રોટલી ,પરોઠા કે ભાખરી અને રાઇસ સાથે ખાઈ શકાય છે સરસ લાગે છે...Apeksha Shah(Jain Recipes)
-
ફણસી નું શાક(Frenchbeans Shak Recipe in Gujarati)
#GA4#week18#cookpadindia#Frenchbeansફણસી અનેક ગુણો થી ભરપુર છે તેમાંથી કેલ્સિયમ સારી માત્રા માં મળી રહે છે.આ લીલા લસણ અને ડુંગળી થી બનાવેલું શાક ટેસ્ટ માં મસ્ત લાગે છે. Kiran Jataniya -
ડપકવડી નું શાક
#લોકડાઉન. આ શાક મે મારી મમ્મી ને રેસીપી પૂછી ને બનાવ્યું છે. એ ખૂબ જ સરસ બનાવે છે પણ મે આજે કોશિશ કરી છે પણ ખુબજ સરસ બન્યું છે. આ શાક માં એક તો ખુબજ ઓછા સામગ્રી જોઈએ છે. અને ફટાફટ થય જાય છે. એક વાર ટ્રાય કરજો તમે બી ખતાજ રહી જસો એટલું સરસ લાગે છે. Manisha Desai -
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ડપક વડી (Dapak Vadi Recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસજ્યારે કોઈ શાક નો વિકલ્પ ન હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો. આ શાક એકદમ ઈન્સ્ટન્ટ અને ખૂબ જ ઓછા ઈન્ગ્રીડ્યન્ટ્સ માં બની જાય છે. મારા સાસુ પાસેથી શીખી છું આ શાક. Sachi Sanket Naik -
ગાર્લિક નાન
#ઇબુક૧#પોસ્ટ૪૧આ ગાર્લિક નાન યીસ્ટ અને તંદુર વગર બનાવ્યો છે જેની રેસીપી ખૂબ જ સરળ છે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
ફણસી નું શાક (Fansi Sabji Recipe in Gujarati)
#GA4#week18#french beansઆજે મે ફણસી નુ શાક બનાવ્યુ છે,અને એ પણ પહેલી જ વાર. મારા ઘરમા હુ પહેલી જ વાર ફણસી લાવી અને તેનુ શાક બનાવ્યુ,કોઇ દિવસ ખાધુ પણ નથી,આજે પહેલી વાર ખાધુ પણ ખુબ જ સરસ બન્યુ,હવે આવુ થયું કે વીક મા 1 વાર તો જરુર બનાવીસ,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
બટાકા નુ સંભાર મસાલા વાળું શાક (Potato Shak Recipe in Gujarati)
આ શાક ઢોસા સાથે પણ એટલું જ સરસ લાગે છે Swati Vora -
મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૨આજે મે મેકડોનાલ્ડ સ્ટાઈલ ચટપટા આલુ નાન બનાવ્યા છે તમે પણ જરૂર બનાવજો આ રીત થી મેક.ડી. જેવા જ બનશે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી... Sachi Sanket Naik -
પાપડ નું શાક
જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને અચાનક જ કોઈ મહેમાન આવી જાય તો ફટાફટ બનવવાળું આ શાક ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
ફણસી બટાકાનું શાક
#goldenapron3Week5Puzzle Word - Sabziફણસી એટલે કે french beans જે ઘણી બધી રેસીપીમાં વપરાય છે. તેમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે જે ડાયાબિટીસનાં દર્દી માટે ખૂબ ફાયદાકારક છે. ફણસી શરીરમાં ઈન્સ્યુલીન નિર્માણ કરવામાં તેમન સુગરની માત્રા નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. Nigam Thakkar Recipes -
રીંગણ ના ચીરિયાં નું શાક
#લોકડાઉનરીંગણ બહું બધા સ્ટોર માં થઈ ગયા છે તો અલગ અલગ રીતે રીંગણ નું શાક બનાવું છું ફોટો પાડવાનો રહી ગયો એટલે આ ફોટો મૂક્યો છે Sachi Sanket Naik -
દહીં નું શાક
દહીં માંથી બનતું આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ખીચડી સાથે સારું લાગે છે. જ્યારે દહીં નો જ અલગ ટેસ્ટ જોઈએ ત્યારે આ ડીશ પરફેકટ રહે છે. આશા છે કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11027147
ટિપ્પણીઓ