ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

એન્ટીઓક્સીડન્ટ થી સમૃદ્ધ અને ફાઈબરથી ભરપૂર એવા green beans જેની ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ. ફણસીમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન સી પૂરતા પ્રમાણમાં છે તેવી ફણસીનો ઉપયોગ જનરલી પંજાબી સબ્જી તેમજ ગ્રેવી બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ આજે મેં ફણસીનુ શાક બનાવ્યું જે ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યું...
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
એન્ટીઓક્સીડન્ટ થી સમૃદ્ધ અને ફાઈબરથી ભરપૂર એવા green beans જેની ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ. ફણસીમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન સી પૂરતા પ્રમાણમાં છે તેવી ફણસીનો ઉપયોગ જનરલી પંજાબી સબ્જી તેમજ ગ્રેવી બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ આજે મેં ફણસીનુ શાક બનાવ્યું જે ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યું...
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી ને સારી રીતે ધોઈને ઝીણીસુધારવી. ત્યારબાદ ફણસી ને બ્રાન્ચ કરવા માટે તપેલીમાં પાણી ગરમ કરવું તેમાં થોડું મીઠું નાખવું પાણી ઉકળે એટલે તેમાં સુધારેલી ફણસી નાખી પાંચ મિનિટ ઉકાળી પછી ઝારાથી ચારણીમાં કાઢવી અને ઉપર ઠંડું પાણી રેડવું જેથી ફણસીનો કલર અને ટેસ્ટ જળવાઈ રહે.
- 2
ગેસ ઉપર પેન માં તેલ ગરમ થાય એટલે તજ, લવિંગ, આખા ધાણા, જીરુ, આદું, મરચા, લસણ, ડુંગળી બધુ સુધારીને સ્ટેપ બાય સ્ટેપ નાખતા જવું અને સાંતળવું. બધું સંતળાઈ જાય એટલે ગેસ બંધ કરી ઠરે પછી મિક્સરમાં પીસી લેવું તૈયાર છે ફણસીના શાક માટેની ગ્રેવી.
- 3
ગેસ ઉપર પેનમાં તેલ ગરમ થાય બાદ રાઈ-જીરું નાખવુ. રાઈ તતડે પછી હિંગ નાંખી ટામેટાં નો વઘાર કરવો. ટામેટાં સંતળાઈ જાય પછી તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું આ બધા જ મસાલા નાખી ચમચાથી સારી રીતે હલાવી ૨ મીનીટ સુધી ચડવા દેવું. ત્યારબાદ તૈયાર કરેલ ગ્રેવી નાખીને ફરી સાંતળવું. તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને ચડવા દેવું. બાદ બ્લાંચ કરેલ ફણસી નાખી ચમચાથી સારી રીતે મિક્સ કરવું. અને થોડુ પાણી નાખી ૨ મીનીટ ચડવા દેવું બાદ ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરવું. તૈયાર છે પોષક તત્વોથી ભરપૂર ફણસીનુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati)
#EBWeek5ફણસી એ શરીર માટે ખુબ ફાયદાકારક છે તેમાં વીટામીન એ ને બી પુરતા પ્રમાણમાં હોય છે કે બોડી માં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે Rinku Bhut -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો.... Sachi Sanket Naik -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી લાંબું અને પાતળું એક શાક છે જે ખાવામાં થોડું મીઠુ હોય છે. આપણા દેશમાં ઘણા રાજ્યોમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. ગુજરાત માં ફણસી નું ડા્ય અને ગ્રેવી વાળુ બંને રીતે શાક બનાવવામાં આવે છે. અહીં મેં ફણસી નું ડા્ય શાક બનાવ્યું છે. ખરેખર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week18#frenchbeans Rinkal Tanna -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EBWeek6કેલ્શિયમનો મોટો સ્તોત્ર તરીકે સરગવાને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સરગવામાં આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે તેમજ સરગવાનાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ છે તેમજ પ્રોટીન પણ ભરપૂર માત્રામાં છે આવા ગુણકારી સરગવાનો ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. Ranjan Kacha -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
ફણસી આલુ ગે્વી નું શાક (Fansi Aloo Gravy Shak Recipe In Gujarati)
કાઠીયાવાડી સ્ટાઈલ#EB#Week 5 chef Nidhi Bole -
ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)
#GA4#Week18#cookpadguj#cookpad#cookpadindia#Frenchbeans- ફણસીfrench beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ Neeru Thakkar -
ફણસી બટાકાનું શાક
#goldenapron3Week5Puzzle Word - Sabziફણસી એટલે કે french beans જે ઘણી બધી રેસીપીમાં વપરાય છે. તેમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે જે ડાયાબિટીસનાં દર્દી માટે ખૂબ ફાયદાકારક છે. ફણસી શરીરમાં ઈન્સ્યુલીન નિર્માણ કરવામાં તેમન સુગરની માત્રા નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. Nigam Thakkar Recipes -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ફણસી નું શાક(Frenchbeans Shak Recipe in Gujarati)
#GA4#week18#cookpadindia#Frenchbeansફણસી અનેક ગુણો થી ભરપુર છે તેમાંથી કેલ્સિયમ સારી માત્રા માં મળી રહે છે.આ લીલા લસણ અને ડુંગળી થી બનાવેલું શાક ટેસ્ટ માં મસ્ત લાગે છે. Kiran Jataniya -
ફણસી બટાકા ટામેટા નું શાક (Frenchbeans Potato Tomato Shak recipe in Gujarati)
#GA4#week18#French beansફણસીબધાને ભાવતું હોય છે પણ મને થોડું ઓછુ ફાવે છે એટલે મેં થોડું ટ્વિસ્ટ કરીને પંજાબી આપવાની ટ્રાય કરી છે. બટાકો અને થોડું ટામેટુ ઉમેરીને અને પંજાબી મસાલો એડ કરીને શાક બનાવ્યું છે તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
-
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18#french beans.ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. KALPA -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
બિરયાની મા ફણસી નો ઉપયોગ થાય છે તે નુ શાક પણ સરસ લાગે છે આજ મેં બનાવીયુ Harsha Gohil -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18મેં ફણસી બટાકાનું શાક બનાવ્યું છે. શિયાળામાં ફણસી ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
ફણસી નું શાક (Fansi Sabji Recipe in Gujarati)
#GA4#week18#french beansઆજે મે ફણસી નુ શાક બનાવ્યુ છે,અને એ પણ પહેલી જ વાર. મારા ઘરમા હુ પહેલી જ વાર ફણસી લાવી અને તેનુ શાક બનાવ્યુ,કોઇ દિવસ ખાધુ પણ નથી,આજે પહેલી વાર ખાધુ પણ ખુબ જ સરસ બન્યુ,હવે આવુ થયું કે વીક મા 1 વાર તો જરુર બનાવીસ,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલી શાકભાજી દરોજ જમવામા ખાવી જરુરી છે. આજ મેં ફણસી નુ શાક બનાવીયુ. Harsha Gohil -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ઊનાળામાં રસ સાથે ફણસી ના શાક ની મઝા કાંઇક અલગ છે Ketki Dave -
ફણસી ચણાદાળ નું શાક.(French Beans Chana Dal Recipe In Gujarati.)
#GA4#Week18 French Beans. post 2 Bhavna Desai -
ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek 5મારી ઘરે ફણસી નું શાક બધા ને ઓછું પસંદ છે પણ હું આ રીત ની ઢોકળી બનાવું છું તો બધા ને બહુ જ ભાવે છે. Arpita Shah -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10કહેવાય છે કે બળવાન અને સાહસિક બનવા અડદનો Week માં એક વાર ઉપયોગ કરવો જોઈએ. પ્રોટીનથી સભર અડદ પૌષ્ટિક કઠોળ છે. અડદ તેના સ્નિગ્ધ ગુણો થી વાયુનો નાશ કરે છે. પરંતુ પચવામાં થોડા ભારે હોવાથી અમે તેમાં હિંગ આદુ લસણ જેવા પોષક દ્રવ્યો નાખીને જનરલી શનિવારે અડદ દાળ બનાવીએ. Ranjan Kacha -
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.#EB#week5#ફણસીનુંશાક Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ (8)