રોલ પીઝા સ્પાઈસી બાઈટ

#તીખી
નમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો આજે હું એક અલગજ તીખી રેસિપી લઈને આવી છું જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તો ચાલો મિત્રો આપણે બનાવીએ.
રોલ પીઝા સ્પાઈસી બાઈટ
#તીખી
નમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો આજે હું એક અલગજ તીખી રેસિપી લઈને આવી છું જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તો ચાલો મિત્રો આપણે બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપર જણાવ્યા મુજબ બધું જ સલાડ ઝીણું સમારી લેવું હવે બટેટુ ગાજર વટાણા સિંગ આ બધું એક વાસણમાં ગરમ પાણી કરી બાફી લેવું
- 2
બધું જ સલાડ મિક્સ કરી તેમાં મીઠું લાલ મરચું પાવડર ધાણાજીરૂં પાવડર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સંચળ પાવડર ચાટ મસાલો આમચૂર પાવડર અને કોથમીર નાખી આ બધું જ મિક્સ કરી લેવું
- 3
હવે આપણે ભૂંગળા તળી લઈશું વડા તળાઈ જાય એટલે ભુંગળા નો ઉપરનો ભાગ છરી વડે કટ કરી લઈશું ત્યારબાદ આપણે સ્ટફિંગ ભુંગળા ની અંદર ભરીશું હવે તેની ઉપર પીઝા સોસ અને ટોમેટો સોસ નાખીશું ત્યારબાદ તેની ઉપર ચીઝ નાખીશું તો તૈયાર છે આપણી tasteful ડીસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા
નમસ્તે બહેનો😊જય શ્રી કૃષ્ણ 🙏આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ
#એનિવર્સરી #સ્ટાર્ટર #week 2 નમસ્તે બહેનો કેમ છો બધા મજામાં હશો આજે મેં કુક પેડની એનિવર્સરી માં સ્ટાર્ટર ની અલગ-અલગ રેસીપી મૂકી છે વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ આપણે મોટાભાગે સ્પ્રીંગ રોલમાં મેંદાનો લોટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ મેંદો ખાવા માટે પણ પચવામાં ભારે હોય છે તો મેં નાના મોટા સૌ ને ધ્યાનમાં રાખીને મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીને વેજ ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે આશા છે કે તમને પસંદ આવશે Dharti Kalpesh Pandya -
અડદની દાળ અને રોટલો
#એનિવર્સરી# મેઈન કોર્સ નમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ આજે હું કોર્સમાં અડદની દાળ સાથે રોટલો કાંદા ટમેટા નું સલાડ ગોળ મરચાં અને અથાણું આ full dish લઈને આવી છું આશા છે કે તમને પસંદ પડશે આપણે ફાસ્ટ ફૂડ તો રોજ ખાતા જ હોઈએ છીએ પણ જો કાઠીયાવાડી ડીસ મળી જાય તો તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે Dharti Kalpesh Pandya -
ઊંધિયું
#શિયાળાજય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમારી બધાની સમક્ષ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઊંધિયું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ઊંધિયું તો કોને ના ભાવે બધા જ શાક નો રાજા ગણાય છે તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે આભાર Dharti Kalpesh Pandya -
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
હોટ એન્ડ સ્પાઈસી ગાર્લિક પાણીપુરી શોર્ટસ (Hot and Spicy garlic pani puri shots recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસીકેમ છો મિત્રો!!!બધા મજામાં હશો. આજે અહીંયા હું એકદમ સ્પાઈસી અને તીખી એવી ગાર્લિક ફ્લેવરની પાણીપુરી ની રેસીપી લઈને આવી છું. જે મારી અને મારા દીકરાની એકદમ ફેવરીટ છે. એકદમ ઈઝી અને તરત બની જાય એવી સિમ્પલ છે. મિત્રો તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો........ Dhruti Ankur Naik -
રતાળુ પીઝા રોસ્ટી (Purple Yam Pizza Rosti Recipe In Gujarati)
#GA4#WEEK14#YAMહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા...!!!આશા છે મજામાં હશો તમે બધા....આજે હું અહીંયા રતાળુની fusion રેસિપી લઈને આવું છું...... મોટેભાગે બાળકોને રતાળુ ભાવતો હોતો નથી.... તો અહીંયા એક નાના ટ્વિસ્ટ સાથે રતાળુની રોસ્ટી બનાવી છે. આશા છે તમને બધાને આ રેસિપી ગમશે અને બાળકો માટે બનાવશો. અને શિયાળો હોવાથી ગરમાગરમ રોસ્ટી બધાને ભાવશે. Dhruti Ankur Naik -
દેશી પરાઠા પીઝા સ્ટાઈલ
બાળકો ને આપે તો ખૂબ મજા આવે છે કેમ છો મજામાં સાથે મકાઈ ડુંગળી ટામેટા લીલા મરચાં નાખેલા છે જેથી કરીને બાળકોને બધા પોષક તત્ત્વો અને વિટામિન્સ મળી રહે તો ચાલો જોઈએ તેની રેસિપી#મિલ્કી Khyati Ben Trivedi -
ભાખરી (bhakhri recepie in Gujarati)
#વેસ્ટ#gujrat#kathiyawadi bhakhri હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે Chaitali Vishal Jani -
પીઝા ચીઝ કપ
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પીઝા ચીઝ કપ. પીઝા તો આપણે ખાતા હોઈએ છીએ. નાના છોકરાઓને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તે બધા વેજિટેબલ્સ ખાય એટલા માટે મે આ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ સાંભળી બધાના મોમાં 😋 આવી જાય છે.પીઝા મેંદાના લોટમાંથી બને છે. પણ આજે આપણે એકદમ યમી એવા ભાખરી પીઝા તૈયાર કરીએ. જેથી બાળકોની તંદુરસ્તી માં વાંધો ન આવે. Pinky bhuptani -
સ્પાઈસી ચીઝ પીઝા
#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી) Dipa Vasani -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
મીની હાંડવા બાઈટસ
#તીખીનમસ્તે બહેનો ઘણીવાર સાંજના સમયે ભૂખ લાગતી હોય છે તો ત્યારે આપણને પ્રશ્ન થાય કે શું ખાવું તો આ વાનગી દસ જ મિનિટમાં બની શકે તેવી છે અને આપણે છોટી છોટી ભુખ કો બાય બાય કહી શકીએ છીએ Dharti Kalpesh Pandya -
-
ઇડલી સંભાર
#બ્રેકફાસ્ટ રેસિપીનમસ્તે બહેનો દરેક બહેનો અને મિત્રો ને નવા વર્ષની શુભકામનાનવા વર્ષની એટલે કે 2020 ની આ મારી પ્રથમ પોસ્ટ છે આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી સંભાર લઈને આવી છું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે Dharti Kalpesh Pandya -
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
-
પાલક અને કોથમીરનું હેલ્થી જ્યુસ
જય શ્રી કૃષ્ણ 🙏નમસ્તે બહેનો ☺આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ આપણે આપણા શરીરની કાળજી માટે થોડો પૌષ્ટિક આહાર પણ લેવો જરૂરી છે તો આજે હું તમારી સમક્ષ વિટામીનથી ભરપૂર એવો પાલક અને કોથમીરનો જ્યુસ લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#WDતન્વીબેન વખારિયા તમે મારા કુકપેડના સ્પેશ્યલ વુમન છો કેમ કે Cookpad app ના જોઇન્ટ તમારે લીધે શકય થયું છે જ્યાં પણ અટકી ત્યાં તમે મને હેલ્પ કરી છે Thank you હું તમારી રેસિપી લઈને પીઝા બનાવી તમને ડેલિકેટ કરૂ છું મે મકાઈ ની જગ્યાએ પનીર યુઝ કરીયુ છે મસ્ત મજા આવી !!😍👌 Bhavana Shah -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
વેજ સલાડ (Veg Salad recipe in Gujarati)
#GA4#Week5#salad હેલો ફ્રેન્ડ્સ કેમ છો!!તમે બધા મજામાં હશો.....આજે હું યા સલાડ ની એકદમ નવી વેરાઈટી લઈને આવી છું.... આ રેસિપી હું મારી ફ્રેન્ડ પાસે શીખી છુ..... વેજીટેબલ અને શીંગ દાણા નું કોમ્બિનેશન એકદમ યુનિક લાગે છે....... તો ફ્રેન્ડસ તમે પણ આ સલાડ જરૂરથી એક વખત ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
નૂડલ્સ પીઝા(Noodles Pizza Recipe in Gujarati)
#GA4#week2નૂડલ્સ તો એકલા બધા ખાતા હસે પણ આપણે નૂડલ્સ પીઝા બનાવેલા છે તો તેની રેસિપી જાણીશું. Priyanka Raichura Radia
More Recipes
ટિપ્પણીઓ