મલ્ટી ગ્રેન ઢોંસા

Jayshree Parmar
Jayshree Parmar @cook_18255445

મલ્ટી ગ્રેન ઢોંસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપચોખા
  2. 1 કપમિક્સ દાળ (અડદ, મગ, ચણા, મોગર, તુવેર, ચોળા)
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીમેથી આખી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને બધી દાળ, મેથી ને મિક્સ કરી ધોઈ ને પાણી માં ૭ થી ૮ કલાક પલાળી દેવી.

  2. 2

    ચોખા અને બધી દાળ, મેથી ને મિક્સ કરી ધોઈ ને પાણી માં ૭ થી ૮ કલાક પલાળી દેવી. અને આથો લેવા મૂકવું

  3. 3

    આથો આવે ત્યારે મીઠું નાખી સરખું મિક્સ કરીને ઢોંસા ઉતારવા. અને મસાલા, ચટણી અને સંભાર સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Parmar
Jayshree Parmar @cook_18255445
પર

ટિપ્પણીઓ

Similar Recipes