રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલા એક મોટી થાળી મા ઘઉંનો લોટ,મીઠું,તેલ નાખી બરોબર હલાવી જરુર મુજબ પાણી ઉમેરી સોફટ લોટ બાંધવો.દસ મિનીટ ઢાંકીને રાખવુ.
- 2
એક કડાઈ મા એક ચમચી તેલ નાખી તેમા હિગ નાખી સમારેલ ડુંગળી ઉમેરી એક મિનિટ સાંતળવું.
- 3
હવે એક મોટા બાઉલ માં ડુંગળી. ક્રશ કરેલુ પનીર,મીઠું,ચાટ મસાલો,આમચૂર પાઉડર,આદુ-મરચા ની પેસ્ટ,ઉપર મુજબ બધાં મસાલા અને કોથમીર નાખી બરોબર મિશ્રણ મસળી હાથેથી આ પ્રમાણે પૂરણ ત્યાર કરી લેવુ.
- 4
હવે બાંધેલા લોટ માથી એક મોટો ગોળો લઈ તેને નાના પૂરી વણી તેમા ત્યાર કરેલ પનીર નુ પૂરણ ભરી હલકે હાથે વણી નોનસટીક પેન પર ધીમાં તાપે શેકી લો બનને બાજુ જરૂર મુજબ તેલ નાખી ગુલાબી રંગ નુ થાય ત્યા સુધી.
- 5
આ પ્રમાણે બધા પનીર ના પરાઠા વણી ને ધીમે તાપે ગુલાબી રંગ ના શેકી લેવા.
- 6
ગરમ પરાઠા દહીં,ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર વાલે વેજ પરાઠા જૈન (Paneer Veg Paratha Jain Recipe In Gujarati)
#PC#paneer#Paratha#healthy#vegitable#lunchbox#tiffin#breakfast#lunch#dinner#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
પનીર ભુરજી પરાઠા (Paneer Bhurji Paratha recipe in gujarati)
#ફટાફટ પનીરભુરજી તો બધા બનાવતા જ હોય છે,એણા પરાઠા અને એ પણ જલ્દી થી બની જતા હોય છે, જો આ રીતે બનાવવામાં આવે, આ લંચબોક્સ મા પણ આપી શકાય અને ટેસ્ટી ઉપરાંત હેલ્ધી પણ છે, કારણકે ભુરજીમા ઘણા બધા શાકભાજી ઉમેરવામા આવે છે, અને ઘઉં ના લોટ ને લીધે પચવામા પણ અને નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ પનીર ભુરજી પરાઠા. Nidhi Desai -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)
પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Nayna Nayak -
-
-
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#WD#CookpadIndia#Cookpadgujarati#CookpadHappy Woman's Day to all lovely women of #CookpadIndia.આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊 Komal Khatwani -
-
-
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
કોબીજ પનીર ચીઝ પરાઠા (Cabbage Paneer Cheese Paratha recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
પાલક પનીર પરાઠા (palak paneer Paratha recipe in Gujarati) (Jain)
#CB6#week6#chhappanbhog#palakpaneer#paratha#palakparatha#Healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI પાલક પોષક તત્વોથી ભરપૂર લીલા પાનવાળી ભાજી છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, બી ,સી ,એમિનો એસિડ તત્વ ખૂબ જ સારા તો પ્રમાણમાં રહેલું છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણ સારું છે આથી પાચનક્રીયા સુધારવામાં, લોહીની શુદ્ધિ કરણ માં, મેદસ્વિતાના રોગોમાં, પથરીનાં રોગોમાં વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કફનાશક છે. આ ઉપરાંત તેમાં રહેલા એમિનો એસિડ શરીરમાં કઠોળ દ્વારા રહેલ પ્રોટીન ને પચાવવાનું કામ કરે છે. આટલી બધી ગુણકારી પાલકને આપણે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં કુણા પાંદડાવાળી ભાજી પાલક મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. જો કે ચોમાસામાં પાલક નો ઉપયોગ કરવાથી તે વાયુ કરી શકે છે. Shweta Shah -
-
પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
#SPસોયાબીન પનીર રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
નાના બાળકો શાક ભાજી ન ખાતાં હોય તો આ રીતે પરોઠા બાળકો ને કરી દઈએ તો હોંશે હોંશે ખાય છે Bhavna C. Desai -
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253886
ટિપ્પણીઓ