રાંધવાની સૂચનાઓ
- 1
મુળા નાં કંદ ને બરાબર ધોઈ ને સાફ કરી છીણી લો.. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી ને મુળા નું છીણ નાખીને હલાવો અને તેમાં મીઠું, લીલાં મરચાં ની પેસ્ટ અને ખાંડ, અને લીંબુનો રસ નાખી ને બરાબર મિક્ષ કરી લો.. તેમાં ધાણાજીરું અને ગરમ મસાલો નાખી ને બરાબર મિક્ષ કરી લો.. હવે ઢાંકણ ઢાંકી ને ચઢવા દો...
- 2
હવે ધઉ નો લોટ લઈ ને તેમા તેલ નું મોણ અને મીઠું નાખી ને પાણી થી લોટ બાંધી લો..
- 3
એક લુઓ લઈને તેમા પુરણ ભરી ને બરાબર ફરી લુઓ બનાવી લો.. પાટલી પર વણી લો.. એક તવો ગરમ મૂકી તેમાં બટર મૂકી ને ધીરે તાપે શેકી લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મુળા, મેથી ના થેપલા (muli, Methi na Thapla recipe in gujarati)
#GA4#Week20થેપલા માટે ભાજી,લસણ તો શિયાળામાં ઠંડી માં.. વસાણાં જેટલા જ શરીર માટે ફાયદાકારક છે.. મુળા માં ફોલીક એસીડ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે એ દાંત નાં રોગ માટે ફાયદાકારક છે.. મુળા ખાવાથી કબજિયાત દૂર થાય..હરસ માટે ફાયદાકારક છે.. હમણાં તો બારેમાસ મળતા હોય છે.. પણ શિયાળામાં ખાવાથી એનો લાભ વધુ મળે છે.. Sunita Vaghela -
મુળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
: ઠંડી મા સવાર સવાર મા ગરમાગરમ પરોઢા ને મસાલા દહીં સાથે ખાવાની મજા લઈ એ... મકર સંક્રાતિ:: રેસીપી ચેલેન્જ: #MS Jayshree Soni -
-
-
-
-
-
મુળા ના પાન ના મુઠીયા 🍣(mula na paan muthiya recipe in gujarati)
#માઇઇબુક 16મુળા ના પાન ના મુઠીયા.... મારા સસરા ને ખૂબ ભાવતા ...મુળા ની સિઝન માં મારા ઘર માં અઠવાડિયે એક વાર અચૂક બને.. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
મુળા નાં મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
લીલી ભાજી અને મુળા ખૂબ જ ફાયદાકારક છે.. શિયાળામાં તાજા મુળા સરસ આવે છે.. મુળા થી પેટ ની ગરમી દૂર થાય છે..અને આંતરડા ની સફાઈ થાય છે.. તેમાં રેષા હોય એટલે મોટાપો ઘટે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
ગોબી ચીઝ પરાઠા(Gobhi cheese paratha recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cheeseઆ પરાઠા મારા ફેવરિટ પરાઠા છે.. સીઝનમાં ફ્લાવર આવે ત્યારે એમાં ચીઝ નાખી નેં આ પરોઠાં ખાવા ની ખુબ મજા આવી જાય.. બાળકો ઘણી વખત ફ્લાવર ખાતાં હોતાં નથી એટલે આ રીતે પરોઠાં બનાવીને તો એમનાં મનપસંદ પીઝા ભુલી જાય.. Sunita Vaghela -
-
-
-
-
બટાકા ના સ્ટફ પરાઠા
#RB2Week2અમારા ઘરમાં મારી દીકરી ને ડીનર માં બટર વાળા બટાકા ના સ્ટફ પરાઠા ખુબ જ ભાવે, સાથે કોથમીરની ચટપટી ચટણી, Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11367046
ટિપ્પણીઓ