રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકના પાંદડા લઈ ધોઈ તેને બ્લાંચ કરી લો પછી મિક્સર જારમાં લસણની કળી આદુનો ટુકડો લીલા મરચા અને પાલકને પીસી લો
- 2
હવે ઘઉંનો લોટ લઇ તેમાં લાલ મરચું મીઠું હળદર અને તેલ નાખીને મિક્સ કરો પછી પાલકની પ્યુરીથી લોટ બાંધી લો જરૂર પડે તો પાણી ઉમેરવું લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપો
- 3
ડુંગળી અને કોથમીર ને ઝીણા સમારી લો પનીરને છીણી લો પછી પનીરમાં સમારેલી ડુંગળી કોથમીર ચાટ મસાલો લાલ મરચું ગરમ મસાલોકસૂરી મેથી અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લો
- 4
તવાની ગરમ કરી લો પછીલોટમાંથી લૂઓ લઈને તેમાં પનીરનું સ્ટફિંગ ભરો પછી તેને બરાબર બંધ કરીને પરાઠા વણી લો પરાઠાને બંને બાજુએથી તેલથી શેકી લો
- 5
રેડી છે ગરમાગરમ પાલક પનીર પરાઠા દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
પર્પલ કોબીજ પરાઠા (Purple Cabbage Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MBR8#dinner recipe Amita Soni -
પાલક લચ્છા પરાઠા(palak lachcha parotha recipe in Gujarati)
#સુપરશેફ2પાલક પરાઠા એકદમ હેલ્ધી છે તેમજ લચ્છા પરાઠા હોવાથી બાળકોને કંઈક ડિફરેન્ટ મળી જશે Kala Ramoliya -
ત્રિકોણ પરાઠા અને મસાલા મગ (Triangle Paratha Masala Moong Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
મેથી અને કોથમીર ના થેપલા (Methi Kothmir Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
-
પાલક પરાઠા
#હેલ્થી#GH#india#પોષ્ટ 1આ એક પૌષ્ટીક વાનગી છે જે નાના મોટા સૌને ભાવશે પાલક પરોઠા ની જગ્યાએ તમે પાલક પુડલા પણ બેસન નો ઉપયોગ કરીને બનાવી શકો છો. Hiral Pandya Shukla -
-
-
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
બટેકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#cookpadgujrati#cookpadindiaAll Time favourite recipe Amita Soni -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#WD#CookpadIndia#Cookpadgujarati#CookpadHappy Woman's Day to all lovely women of #CookpadIndia.આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊 Komal Khatwani -
-
-
પાલક પનીર કોફતા પુલાવ (Palak Paneer Kofta Pulao Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369787
ટિપ્પણીઓ (4)