રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાડકી ઘઉં નો લોટ
  2. 2નંગ ટામેટા
  3. 2નંગ ડુંગળી
  4. 1નંગ લીલું મરચું
  5. 1/4અજમો
  6. 6-8 ચમચીતેલ
  7. 6નંગ લસણ ની કળી
  8. 1/2 ચમચીમરચું પાવડર
  9. 1/2 ચમચીહળદર પાવડર
  10. 1/2 ચમચીધાણાજીરું પાવડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/4ગરમ મસાલો
  13. કોથમીર
  14. મસાલા દહીં બનાવા માટે :
  15. 2 ચમચીદહીં
  16. ચપટીમીઠું
  17. ચપટીચાટ મસાલો
  18. ચપટીમરચું પાવડર
  19. કોથમીર
  20. સર્વિગ માટે :
  21. મસાલા દહીં, કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઇ તેમાં અજમો, તેલ, મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ લઇ તેમાં લસણ, ડુંગળી, લીલું મરચું નાખી 5-7મિનિટ સાંતળવા દો. પછી તેમાં ટામેટું નાખી મિક્સ કરી લો. પછી બધા મસાલા નાખી થોડીવાર થવા દો.

  3. 3

    હવે લોટ માંથી ગુલ્લો વાળી રોટલી વણી લો. અને તેમાં પુરણ ભરી ચારે બાજુ થી બંધ કરી ફરીથી વણી નાના પરોઠા તૈયાર કરો.

  4. 4

    હવે એક તવી માં પરોઠા નાખી બન્ને બાજુ થી તળી લો.

  5. 5

    હવે એક પ્લેટ માં લઇ ઓનિયન ટોમેટો પરોઠા મસાલા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Vyas
Beena Vyas @beenadave
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes