ભરેલા મરચા ના ભજીયા

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચણાનો લોટ
  2. ૪ થી ૫ નંગ લીલા મરચા
  3. મરચા ભરવા માટે ચવાણું નો ભૂકો
  4. સ્વાદ મુજબ મીઠું અને હિંગ
  5. 1નાની tbsp સાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચાં માં વચ્ચે કાપો પાડી પછી તેમાં ચવાણું નો ભૂકો ભરી મરચા તૈયાર કરવા પછી ચણાના લોટમાં મીઠું હિંગ અને સાજીના ફૂલ નાખવા

  2. 2

    ત્યારબાદ પાણી નાખી વાટ તૈયાર કરવો ત્યારબાદ તેલ ગરમ મૂકો પછી વાટમાં મરચું નાખું

  3. 3

    ત્યારબાદ મરચાને ગરમ તેલમાં તળી લેવું

  4. 4

    હવે આપણા મરચા ના ભજીયા તૈયાર છે છે ગરમ ગરમ ચટણી અને સોસ સાથે પીરસવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes