રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચા વચ્ચેથી કાપી બી કાઢી લો.
- 2
પછી એક બાઉલમાં ગાંઠિયા નો ભૂકો લઈ તેમાં લીંબુનો રસ,ખાંડ,હળદર,ધાણાજીરું અને મીઠું નાખી મિક્સ કરી લો. પછી મરચાં ભરી લો.
- 3
હવે એક પેનમાં તેલ મુકી મરચાને શેકી લો. પછી એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તૈયાર છે ભરેલા મરચા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
-
-
-
ભરેલા મરચા(stuffed chilli recipe in Gujarati)
#GA4#week12#chillyએમ તો ભરેલા મરચા સાઇડ ડિશ માં આવે છે પણ જ્યારે સાક નો કોઈ ઓપ્શન નઈ હોય ત્યારે રોટલી ભાખરી સાથે પણ સારું લાગે છે Pooja Jaymin Naik -
-
-
-
મસાલા મરચા (Gujarati masala marcha Recipe in Gujarati)
#સાઈડજમવા માં અલગ અલગ જાત ના સાંભરા થઈ જમવા ની મજા જ ખૂબ આવે તો આજે મેં મસાલા મરચાં બનાવ્યા છે જે ઝટપટ બની જાસે.ને ઘર માં જો ગાંઠિયા પોચા પડી ગયા હોય તો એનો પણ ઉપયોગ થઈ જાય છે આમ આપડે શેકેલો ચણાનો લોટ વાપરી તો પણ ચાલે પણ મેં અહીં પાપડી ગાંઠિયા હવાઈ ને પોચા પડી ગયા હતા માટે મેં એનો ઉપયોગ કર્યો છે..સ્વાદ માં લાજવાબ બને છે.Namrataba parmar
-
-
-
ડીંટીયા વાળા રીંગણા નુ શાક
#ટ્રેડીશનલહેલ્લો, મિત્રો આજે મેં ડીંટીયા વાળા રીંગણા નુ શાક બનાવ્યું છે .તેને આપણી ગુજરાતી ટ્રેડિશનલ ડીશ સાથે સર્વ કર્યું છે. જેમાં મેં ખીચડી, દૂધ-દહીં,રોટલો, પાપડ, ભરેલા મરચાં અને ટામેટાં સાથે સર્વ કર્યું છે. Falguni Nagadiya -
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
-
ભરેલા મરચાં ના ભજીયાં
#આલુઆ ભરેલા મરચા માં બટાકા નું સ્ટફીંગ કર્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે વરસાદ પડ્યો એટલે બનાવી દીધા. વરસાદ માં ગરમાગરમ ભજીયા ખાવા ની મજા જ કંઈ અલગ છે. Sachi Sanket Naik -
-
#ગુજરાતી સેવ ભરેલા મરચા
ગુજરાતીઓ મરચા ખાવા ના બહુજ શોખીન છીએ .આપડે તળી ને,શેકીને, બાફીને ,ચણા નો લોટ ભરી ને એમ અલગ અલગ રીતે મરચા બનાવી એ .હું આજે ભરી ને મરચા ની રીત લાવી છું પણ આમાં ચણા ના લોટ ના બદલે નાયલોન સેવ અને સિંગ નો ભૂકો ભરી ને મરચા બનાવવા ની છું. જે ખાવા મા ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Snehalatta Bhavsar Shah -
ભરેલા મરચા (Bharwa mirch recipe in Gujarati)
#GA4#Week13#chilli લાલ-લીલા મરચા માંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ઘણી બધી વાનગીઓ માં મરચાનો ઉપયોગ સાઈડ મસાલા તરીકે પણ કરવામાં આવે છે. મરચા માથી આટીયું, શાક, સંભારો તે જ રીતે ભરેલા મરચા પણ ખુબ જ સરસ બને છે. ચણાનો લોટ અને સિંગદાણામાં મસાલા ઉમેરી ભરેલા મરચા નું સ્ટફિંગ બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11467946
ટિપ્પણીઓ