રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં ફ્રેશ નારિયેળ ના ટુકડા અને ૨ ચમચી ગરમ મસાલો લઈ થોડું પાણી એડ કરી સ્મૂધ પેસ્ટ બનાવી લેવી.
- 2
એક કડાઈ મા તેલ લઈ ગરમ થાય એટલે રાઈ એડ કરી તતડે એટલે મીઠા લીમડા ના પાન એડ કરવા, હિંગ એડ કરી ડુંગળી સમારેલી એડ કરી સાંતળી લેવી. સંતળાઈ જાય એટલે ટામેટા સમારેલા એડ કરવા, સાંતળવા.
- 3
બાફેલા વટાણા એડ કરી, બનાવેલી પેસ્ટ એડ કરવી, જરૂર મુજબ પાણી એડ કરવું,મિક્સ કરી ૫ મિનીટ ઉકાળી લેવુ...ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝી ખાંડવી નૂડલ્સ
#માસ્ટરક્લાસઆજે કંઇક અલગ કરવાનું મન થયું, ખાંડવી તો ખાઈએ જ છીએ આપણે બધા , પણ આજે એમાંથી જ નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
-
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
-
-
મસાલા મૂરી
#goldenapron2# ઓરિસ્સા ની આ પ્રખ્યાત ફૂડ છે વધારે દરીયા કિનારે ફરવા ના સ્થળે મળે છે અને તેનો સ્વાદ પણ બહું જ સરસ આવે છે. Thakar asha -
-
-
ફારા
#goldenapron2#વિક ૩#છત્તીસગઢફારા એ આપણા ગુજરાત ના પાપડી ના લોટ કે ખીચું સાથે મળતો આવતો ટેસ્ટ છે, બનાવવાની રીત અલગ છે. Radhika Nirav Trivedi -
-
-
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1Yello recipe.#cookpadindia#cookpadgujaratiખમણ દરેક ગુજરાતી ના ફેવરિટ હોય છે. દરેક ગુજરાતી ઘર માં આ એક પ્રિય ફરસાણ છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ ખમણ ઢોકળા ની રેસિપી આજે હું શેર કરી રહી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
કોશીંબીર
આ એક મહારાષ્ટ્રીય સલાડ રેસિપી છે. જે બનાવવામાં એકદમ સરળ અને ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11246819
ટિપ્પણીઓ