ફેનોરી

#goldenapron2
#week11
#Goa
આ વાનગી ગોવા ના લોકો ક્રિસમસ ઉપર બનાવે છે.
ફેનોરી
#goldenapron2
#week11
#Goa
આ વાનગી ગોવા ના લોકો ક્રિસમસ ઉપર બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા મેંદા ના લોટ માં ૨ ચમચી ઘી નું મોણ નાખી ને લોટ બાંધી લેવો.(આપને પરાઠા નો લોટ બાંધી એવું બાંધવો)
- 2
એક બાઉલમાં ઘી લો બાદ તેમાં ચોખા નો લોટ નાખી ને એક મિશ્રણ બનાવી લો.
- 3
બાદ લોટ માંથી ૩ મોટી મોટી રોટલી વણવી લો બાદ ૧ રોટલી લઇ તેના ઉપર ઘી અને લોટ નું મિશ્રણ લગાવી દો એની ઉપર બીજું પળ બાદ ઘી ને લોટ નું મિશ્રણ બાદ ત્રીજુ પળ લો અને ઘી અને લોટ નું મિશ્રણ લગાવી તેનો રોલ વાળી લો.
- 4
બાદ તેને કટ કરો અને તેને લંબગોળ વણી લો બાદ વચ્ચે છરી થી બે - ત્રણ કટ આપો આવી જ રીતે બધી ફેનોરી તૈયાર કરી લો.
- 5
બાદ એક પેન માં તેલ લો ગરમ થાય બાદ તેમાં ફેનોરી ને ધીમા ગેસ પર તળી લો તળાઈ જઈ બાદ તેની ઉપર દળેલી ખાંડ તથા એલચી પાવડર છાંટી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખુરમી
#goldenapron2#week3 છત્તીસગઢ ના લોકો આ વાનગી ને તીજ પોલા ના તહેવાર ઉપર બનાવે છે લગભગ બધા ના ઘેર બને છે. Suhani Gatha -
-
કલ કલ
#goldenapron2 #Goa #week11 કલ કલ એ ગોવામાં ની એક સ્પેશીયલ વાનગી છે જેમ આપણે દિવાળી તહેવાર માં નવી નવી મીઠાઈ અને ફરસાણ બનાવીએ છીએ તેમ ગોવા સ્ટેટમાં ક્રિસમસ તહેવાર માં અલગ અલગ મીઠાઈ બનાવે છે તો કલ કલ એ ગોવા સ્ટેટમાં ક્રિસમસમાં બનાવતી વાનગી છે Bansi Kotecha -
પીઠા
#ઇબુક૧#પોસ્ટ૧૬બંગાળી લોકો સંક્રાંતિ ના દિવસે આ વાનગી બનાવે છે ત્યારે લગભગ બધા ને ઘેર બને છે . Suhani Gatha -
પેરૂ ચીઝ/ગોઆન પેરાડ
#goldenapron2#goa#week11#ઇબુક૧#પોસ્ટ૪આ ડીશ ગોવા માં ક્રિશમસ નિમિત્તે બનાવવા માં આવે છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
કલકલ
#goldenapron2#goaઆ રેસિપિ ગોઆ ની ક્રિસમસ ની રેસિપી છે આ રેંસીપી ખાવા માં બિસ્કિટ જેવી હોય છે અને એકદમ ક્રિસ્પી chetna shah -
-
ગુલ ગુલે
#goldenapron2#week2ઓડિશા ના લોકો આ રેસિપી સવારે નાસ્તા માં અથવા સ્ટાર્ટર માં બનાવે છે . Suhani Gatha -
બાદામ પૂરી
#goldenapron2#વીક૧૫#કર્ણાટકકર્ણાટક મા તહેવાર ના સમય માં આ સ્વીટ બધા ના ત્યાં બનતી હોય છે.. Radhika Nirav Trivedi -
ગુજીયા (ઘુઘરા)
#માર્ચ#clubહોળી ના તહેવાર પર ઘણા ના ઘેર બનતા હોય છે ઘણી જાત ના બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે.p Thaker
-
-
-
કોંકણી દાળ
#goldenapron2#Goaઆમ જોઈએ તો ગોવા ના લોકો નો મુખ્ય ખોરાક ભાત અને ફીશ કરી છે.પરંતુ ક્યારેક ભાત સાથે કોંકણી દાળ પણ ખાય છે જે નારીયેળ તેલ માં બનાવવા માં આવે છે. Bhumika Parmar -
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2#goa #week11#TeamTrees#શિયાળા આ વેજ ચોપ મા શાકભાજી યુઝ કરીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બાળકોને ખુબ જ ભાવશે. Kala Ramoliya -
-
-
મુરુકકુ
#goldenapron2ફ્રેન્ડ્સ, તમિલનાડુ ની ટ્રેડિશનલ વાનગી "મુરુકકુ " ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કલ કલ(kal kal recipe in Gujarati)
#GA4#week9કલ કલ ગોઆ ની પ્રખ્યાત વાનગી છે . ક્રિસમસ ના ટાઈમ પર આ વાનગી ખાસ બને છે . Sapna Kotak Thakkar -
ફુલઝર સોડા
#goldenapron2#week15મૈસુર ના લોકો આ સોડા ને ગરમીમાં પીવે છે ત્યાંનો આ પ્રખ્યાત પીણું છે. Suhani Gatha -
જીંજર બ્રેડ ફજ
#goldenapron2#Week 11#Goaઆ વાનગી ગોવા મા ક્રિસમસ પર બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બની છે નાના મોટા સૌ ને ભાવે તેવી આ વાનગી છે અને મસાલા જીંજર બ્રેડ ના લીધા હોવાથી તેનુ નામ જીંજર બ્રેડ ફજ રાખ્યુ છે। R M Lohani -
-
-
-
-
મદાઠા ખાજા(ચિરોટે)
goldenapron2 માં ઓરીસ્સા સ્પેશીઅલ week માટે મડાઠા ખાજા જે સ્વિટ ખાજા અને ચિરોટે જેવાં નામ થી પણ પ્રખ્યાત છે... ક્રિષ્નાજી ને ખૂબ જ પ્રિય એવા સ્વાદિષ્ટ ખાજા જે સ્પેશિયલ જગન્નાથજી ની રથ યાત્રા માટે પ્રસાદ માં બનાવવા માં આવે છે... હમણાં દિવાળી આવી રહી છે તો સ્વીટ ડીશ માં આપણે આ સ્વીટ ખાજા બનાવીએ...#goldenapron2#week2#orissa#ઇબુક#day19 Sachi Sanket Naik -
-
More Recipes
ટિપ્પણીઓ